દાલ ખીચડી (Dal khichdi recipe in gujarati)

Hansa Ramani
Hansa Ramani @cook_17658463
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1બાઉલ ભાત
  2. 1વાટકો બાફેલી તુવેર દાળ
  3. 2ડુંગળી ઝીણી સમારેલી
  4. 1બટાકા
  5. 1ચમચો તેલ
  6. 1 ચમચીજીરૂ
  7. ચપટીહિંગ
  8. 1/2 ચમચીહળદર
  9. 1 ચમચીલાલ મરચું
  10. 1/2 ચમચીગરમ મસાલો
  11. મીઠું સ્વાદાનુસાર
  12. કોથમીર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    કડાઈ મા તેલ મૂકી જીરું અને હિંગ નાખી ડુંગળી નાખી શેકવું. હવે તેમાં બટાકા નાખી કુક કરવું.

  2. 2

    બટાકા ચડી જાય એટલે બધા સૂકા મસાલા નાખી ભાત અને મીઠું નાખી સરખું મિક્સ કરો. ત્યારબાદ બાફેલી દાળ નાખી ને થોડી વાર કુક કરવું.

  3. 3

    કોથમીર નાખી ગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hansa Ramani
Hansa Ramani @cook_17658463
પર

ટિપ્પણીઓ

Similar Recipes