ગાજર કાકડી નું રાયતુ  (gajar kakdi nu raitu recipe in gujarati)

Shweta Dalal
Shweta Dalal @cook_22391048
Mumbai

# મોમ

શેર કરો

ઘટકો

3  લોકો માટે
  1. 1કાકડી
  2. 1ગાજર
  3. 2લીલાં મરચાં (ઝીણા સમારેલા /વાટેલા)
  4. પા ચમચી લાલ મરચું પાઉડર
  5. દહીં જરૂર મુજબ
  6. મીઠું સ્વાદ મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ કાકડી ના છાલ કાઢી ને છીણી લો...ગાજર ને પણ છીણી લો... એક બાઉલ માં દહીં નાખી બરોબર હલાવી દો.. ગાજર કાકડી છીણેલા.. લીલાં મરચાં, મીઠું, પા ચમચી લાલ મરચું ઉમેરી બરોબર હલાવી દો.. તૈયાર છે રાયતુ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shweta Dalal
Shweta Dalal @cook_22391048
પર
Mumbai

Similar Recipes