ચીઝ છોલે

rashmi tanna
rashmi tanna @cook_22371193
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૫ મીનીટ
૪ વ્યકિત
  1. ૧૫૦ ગ્રામ કાબુલી ચણા
  2. ૬ નંગટમેટા
  3. ૨ નંગડુંગળી
  4. ૪ નંગમરચાં
  5. ૧૦ કળી લસણ
  6. ૧ ટુકડોઆદુ
  7. કયુબ ચીઝ
  8. ૧/૪ ચમચીહળદર પાવડર
  9. ૧ ચમચીમરચું પાવડર
  10. નીમક સ્વાદ અનુસાર
  11. ૧/૨ ચમચીછોલે મસાલો
  12. ૧/૪ કપકોથમીર
  13. પાવળા તેલ
  14. ૧ ચમચીખાંડ

રાંધવાની સૂચનાઓ

૪૫ મીનીટ
  1. 1

    સૌ પ્રથમ સવારે ચણા પલાળવા અને સાંજે ચણા ને કુકર માં બાફવા અને ૫ સીટી વગાડવી પછી ચણા ને ચારણી માં નીતારવા પછી આદુ, મરચાં, લસણ, ડુંગળી, ટમેટાં ની ગ્રેવી બનાવવી

  2. 2

    હવે એક કડાઈ માં તેલ મૂકો તેલ ગરમ થયા બાદ તેમાં ગ્રેવી નાખી થોડી વાર સુધી હલાવો હવે તેમાં મરચું પાવડર, હળદર પાવડર, નીમક, છોલે મસાલો, ખાંડ નાખી હલાવો

  3. 3

    હવે તેમાં ચણા નાખો અને ધટ થવા દો અને તેલ ન છુટે ત્યા સુધી હલાવવુ

  4. 4

    હવે છોલે ઉપર ચીઝ ખમણી અને કોથમીર છાંટો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
rashmi tanna
rashmi tanna @cook_22371193
પર

ટિપ્પણીઓ

lina vasant
lina vasant @cook_16574201
વાહ વાહ મસ્ત રેશીપી. સુપર

Similar Recipes