અખરોટ હલવો

Disha Ladva
Disha Ladva @cook_22512117

#મોમ આ હલવો મારા મમ્મી મારા માટે બનવતા હતા જે મને ખૂબ પસંદ છે. આ હલવો ખૂબ સ્વાદિષ્ટ બને છે. અને ખૂબ સરળ છે.

અખરોટ હલવો

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#મોમ આ હલવો મારા મમ્મી મારા માટે બનવતા હતા જે મને ખૂબ પસંદ છે. આ હલવો ખૂબ સ્વાદિષ્ટ બને છે. અને ખૂબ સરળ છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

2 વ્યક્તિ માટે
  1. 100 ગ્રામઅખરોટ
  2. 1 વાટકીદૂધ
  3. 50 ગ્રામખાંડ
  4. 5-6બદામ
  5. 2ચમચા ઘી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક વાટકી માં દૂધ લઈ તેમા અખરોટ ને 30 મિનિટ પાલડી રાખો. પછી તેની પેસ્ટ બનવી લો.

  2. 2

    એક નોનસ્ટિક વાસણ a ઘી ગરમ કરી અને તેમાં પેસ્ટ નાખો. પછી પેસ્ટ ને બ્રાઉન થાય સુધી સાતડો. પછી તેમા દૂધ નાખી દૂધ બડે ત્યાં સુધી થવા દો.

  3. 3

    Have તેમાં ખાંડ ઉમેરી અને થવા દો. અખરોટ નો હલવો તૈયાર છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Disha Ladva
Disha Ladva @cook_22512117
પર

ટિપ્પણીઓ

Similar Recipes