પાલક ના પરોઠા

Disha Ladva @cook_22512117
#મોમ હું પણ 2 બાળકો ની માતા છું. એક માં તરીકે હું પણ મારા બાળક ની પસંદ ની વાનગી બનાવું છું. એમાં ની આ એક છે. જે મારો દીકરો લંચ બોક્સ માં લઈ જાય છે.
પાલક ના પરોઠા
#મોમ હું પણ 2 બાળકો ની માતા છું. એક માં તરીકે હું પણ મારા બાળક ની પસંદ ની વાનગી બનાવું છું. એમાં ની આ એક છે. જે મારો દીકરો લંચ બોક્સ માં લઈ જાય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
પાલક ને થોડી વાર ઉકાડી અને આવી રીતે પેસ્ટ બનાવી લો. પછી એક વાસણ માં લોટ લઈ તેમા બધા મસાલા, આદુ મરચા લસણ ની પેસ્ટ, દહીં અને મીઠું નાખી લોટ મિક્સ કરી લો. પછી તેમાં પાલક ni પેસ્ટ નાખી અને લોટ બાંધો. જરૂર પડે તો પાણી નાખવું, નહીં તો પાલક ની પેસ્ટ થી જ લોટ બંધાય જાસે
- 2
લોટ માંથી એક પરોઠું વણી લો. તેને એક તવી માં તેલ થી સેકી લો. પરોઠા તૈયાર છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ટામેટાં ડુંગળી ના પરાઠા
મારા બાળકો ને ટામેટાં ખવડાવવા હતા કે હું ટામેટાં ની કોઈ recipy બનાવું તે બહાને મારા બાળકો ના પેટ માં જાય પરાઠા બનાવીએ તો ટામેટાં ના દેખાય એટલે મેં વિચાર કર્યો કે આવું કંઈક બનાવીશ તો મારું બાળક જરૂર ખાશે આ એક દમ ટેસ્ટી લગે છે પરાઠા ટિફિન બોક્સ માં પણ આપી શકાય છે. Foram Bhojak -
આલુ પરોઠા
#સૂપેરસેફ૨.આલુ પરોઠા બાળકો ને વધારે પસંદ હોય છે બાળકો તેને સ્કુલ માં જાય ત્યારે ડબા માં પણ લઈ જાય છે. Bhavini Naik -
-
ડુંગળી ના પરોઠાં / સિંધી કોકી (Onion Paratha recipe In Gujarati)
કોકી સિંધી સમાજના લોકો ની વાનગી છે. જે ખાવામાં ખુબજ સરસ લાગશે. સવારે બ્રેફાસ્ટ માં અને બાળકો ને લંચ બોક્સ માં પણ આપી શકાય.#GA4#Week1#Paratha Loriya's Kitchen -
પાલક,બીટરૂટ ના વરકી પરાઠા
#પરાઠા થેપલાશિયાળા ની શરૂઆત થઈ ગઈ છે પાલક મેથી વગેરે ની સીઝન પણ આવી ગઈ છે .મેં પાલક અને બીટ નો ઉપયોગ કરી ને હેલ્થી પરાઠા બનાવ્યા છે.જે કલરફૂલ ની સાથે ખુબજ હેલ્થી છે. Dharmista Anand -
પાલક -કાકડીના પુડલા
#હેલ્થી#GH#પાલક -કાકડીના પુડલા એક અલગ જ ટેસ્ટના પુડલા છે જે નાશ્તામાં પણ લઈ શકાય છે. તેને તમે બાળકો ને ટિફિન બોક્સ માં પણ આપી શકો છો. Harsha Israni -
આલું પાલક પરોઠા
રોજીંદા જીવનમાં લીલા શાકભાજીનું ખુબ મહત્વ હોય છે અને સ્વાસ્થ્ય માટે પોષ્ટીક આહાર પણ કહેવાય જેમાંથી એક છે પાલક. હવે એમાં કાંઈક વધારે ઉમેરી ટેસ્ટ વધારી શકીએ છીએ તો એ છે બાફેલા બટાકા. પરોઠા ને ખુબ જ સ્વાદિષ્ટ અને મસાલેદાર બનવવા હોય તો તેની રેસીપી નીચે મુજબ છે. Nirali Dhanani -
પાલક ચીલા (palak chilla recipe in Gujarati)
#GA4#WEEK2 મિત્રો પાલક નાં ફાયદા તો બધા જાણો જ છો તેમાંથી ઘણાં મિનરલ્સ મળી રહે છે હુ તો મારા ઘરનાં રસોડા માં પાલક નો ખૂબ જ ઉપયોગ કરૂ છું આજે મારી વાનગી એવી છે જે સવારના નાસ્તા માં કે સાંજે લાઈટ ડીનર લેવું હોય તો પણ લઇ શકાય છે બાળકો નાં નાસ્તા માં પણ ઉપયોગી છે તો ચાલો માણીએ....🍛🍳 Hemali Rindani -
પાલક ના ગાંઠીયા
#લીલી#ઇબુક૧#પોસ્ટ૬આજે હું પાલક ના ગાઠીયા ની રેસીપી લઈ ને આવી છું... જો નાના બાળકો પાલક ની સબ્જી કે કોઈ આઈટમ ન ખાતા હોય તો એમના માટે આ એક બેસ્ટ વિકલ્પ છે... બાળકો ના ટીફીન માટે પણ પાલક ના ગાંઠીયા બેસ્ટ વિકલ્પ છે... Sachi Sanket Naik -
મૂઠિયાં દાણા નું શાક
માઁ શબ્દ મમતા થી ભરેલો હોય છે એક માતા સો શિક્ષક ની ગરજ સારે છે મારી માતા પણ મારી ગુરુ છે આજે જે પણ હું છું એના થી છુ રસોઈ ને કેવી રીતે ટેસ્ટી બનાવી એણે મને શીખવ્યું આજે પણ એને બનાવેલી રસોઈ એના જેવી તો નાજ બને .. મારી માઁ ના હાથ ની રેસીપી આજે હું સેર કરું છું જે મારી માઁ ખુબજ ટેસ્ટી બનાવતી હતી ને આજ ની આ રેસીપી મારી માઁ ને અર્પણ કરું છૂ'જગત ના સર્વસુઃખોથી ભલે જીવન સભર લાગે ,ખજાનો સાવ ખાલી માઁ મને તારા વગર લાગે ... Kalpana Parmar -
-
પાલક પનીર પરાઠા
આ એક હેલ્થી ને પોષ્ટિક હોય છે પાલક બાળકો ને અમુક શાક ભાજી ખાતા હોતા નથી પણ સ્કૂલ માં જાય તો આવી રીતે પાલક ને પનીર નાખીને સરસ મજા ના પરાઠા બનાવીને આપીશુ, તો જરૂર થી બાળકો ખાશે, , સ્વાદ માં પણ ટેસ્ટી હોય છે., કોથમીર પણ આખો માટે સારી હોય છે.#પરાઠાથેપલા Foram Bhojak -
લેફ્ટઓવર વઘારેલી ખીચડી થેપલા ટોર્ટીલા(Leftover Vaghhareli Khichdi Thepla Tortila Recipe In Gujarati)
બાળકો લંચ બોક્સ માં લઇ જઇ શકે તેવો નાસ્તો #LO Mittu Dave -
મગ ની દાળ ના હેલ્થી ટોસ્ટ
મગ ની દાળ ના healthy Toast બનાવવા સહેલા સાંજ નાસ્તા માં અથવા તો બાળકો ના લંચ બોક્સ માં આપી સકો છો. Sheetal Harsora -
પાલક પરોઠા(Palak parotha recipe in gujrati)
#રોટીસ પાલક ની પેસ્ટ કરી ને ઘઉં ના લોટ માંથી પરોઠાબનાવ્યાં છે. ખૂબ જ પૌષ્ટિક છે.પંજાબી દહીં સાથે ,અને ગું દા ,કેરી ના અથાણાં સાથે સરસ ટેસ્ટી લાગે છે. કૅલ્શિયમ થી ભરપૂર નાના મોટા સૌ માટે હેલ્દી પાલક પરોઠા છે.સવારે નાશતા માટે બનાવ્યા છે. Krishna Kholiya -
મેથી ની ભાજી ના ઢેબરાં
પચવા માં હલકા, પોષ્ટીક ને લોહ તત્વ થી ભરપૂર આ વાનગી મેથી ની ભાજી થી બનાવાય છે. આ તાવી ની રીત ની વાનગી છે...પણ હું એને તળી ને બનવું છું...સ્વાદિષ્ટ બનશે. Jasmin Motta _ #BeingMotta -
બીન્સ મસાલા વ્રેપ(Beans masala wrap recipe in gujarati)
#મોમકોઈ પણ માતા પોતાના બાળકો ને હેલ્થી ફૂડ ખવડાવવા માટે તત્પર હોય છે. જેથી તે કંઇક નવીનતા શોધીને બાળકો ને પીરસી શકે. એવી જ મારા મમ્મી થી પ્રેરિત એક ડિશ છે. બાળકો તથા મોટા ઓ ને પણ પસંદ આવશે. Shraddha Patel -
# આલુ પરોઠા # સુપર સેફ -૨ # વીક-૨ # લોટ ની વાનગી
# બ્રેક ફાસ્ટ રેસિપી # બાળકો ને સ્કૂલ લંચ બોક્સ માં પણ આપી શકાય..અને જટ પટ બની જાય તેવી રેસિપી...😋 Tejal Rathod Vaja -
અાલુ ના પરોઠા
#ટી ટાઈમ આલુ ના પરોઠા જાણીતી માનીતી વાનગી છે. પણ ચા ની સાથે આલુ ના પરોઠા ખાવા ની મજા જ ઔર હોય છે. Parul Bhimani -
વધેલા ભાત ના મુઠીયા (Leftover Rice Muthia Recipe In Gujarati)
#LO લંચ બોક્સ muthiya-વધેલા ભાત ના સ્વાદિષ્ટ મુઠીયા લંચ બોક્સ માં kids અને આપડે પણ લંચ break ma Khai શકીએ. Sushma vyas -
મેથી ના મલ્ટીગ્રેન વડા
#GH#Healthy#Indiaવરસાદ ની મૌસમ માં કંઈક ચટપટું ખાવાનું મન થાય છે,પણ હેલ્થ પણ એટલીજ જરૂરી છે તો આજે હું લાવી છું હેલ્થી મલ્ટી ગ્રેન વડા Dharmista Anand -
સ્પરાઉટ પનીર ચિલ્લા (sprout paneer chilla recipe in gujarati)
#EB#week12#cookpad_guj#cookpadIndia ઉગાડેલા મગ માંથી બનાવેલા પનીર ના આ ચિલ્લા સવારે નાસ્તા માં કે હળવા લંચ ડિનર માટે બનાવી શકાય છે જે ખૂબ પૌષ્ટિક હોવાથી નાના બાળકો ના લંચ બોક્સ માં પણ આપી શકાય. Neeti Patel -
પાલક પરાઠા (Palak Paratha Recipe In Gujarati)
#CB6પાલક પરોઠા હેલ્થ માટે ખૂબ જ ફાયદા કારક છે. તેમાં ભરપુર પ્રમાણ માં કેલ્સિયમ અને પ્રોટીન હોય છે. અને તે બનાવવા માં પણ ખૂબ જ સરળ છે. Aditi Hathi Mankad -
મેથી ના મુઠીયા
શિયાળા ની એક ભાવતી વાનગી છે મેથી ના મુઠીયા. તેને ઊંધિયા માં કે દાણા મુઠીયા માં વપરાય છે. Leena Mehta -
મેથી લસણિયા બિસ્કિટ ભાખરી
#FFC2ફૂડ ફેસ્ટિવલ 2Week 2 માં નાસ્તા માં ઘણી વખત હું બનાવતી હોઉં છું. ચા સાથે કે પછી જમવા માં શાક સાથે ખુબ જ સરસ લાગે છે. Arpita Shah -
દૂધી ના ઢોકળા
#LB#RB12મારી મમ્મી ને ઢોકળા બહુજ ભાવતા હતા.મને ઘણીવાર લંચ બોકસ માં ઢોકળા અને ચટણી આપતા.હું પણ મારી દિકરી ને લંચ બોકસ માં ઢોકળા આપુ છું અને એને બહુ જ પસંદ છે.હું ઘણી વેરાઈટી ના ઢોકળા બનવું છું, જેમાં ની આ એક અતિ ટેસ્ટી અને હેલ્થી વેરાઇટી છે. Bina Samir Telivala -
મકાઈ ના વડા
#પીળીપીળી વાનગી માં મેં મકાઈ ના વડા બનાવ્યા છે જે ચા સાથે અથવા ચટણી સાથે ટેસ્ટી લગે છે.તેમજ બાળકો ને લંચ માં પણ આપી શકાય છે.આમાં મેં મકાઈ નો લોટ અને મેથી નો ઉપયોગ કર્યો છે એટલે એક હેલ્થી નાસ્તો છે. Dharmista Anand -
જુવાર પાલક ના મુઠીયા (Jowar Palak Muthia Recipe In Gujarati)
મુઠીયા એ દરેક ના ઘર માં બનતી અને નાના મોટા સૌ ને ભાવતી એક રેસિપી છે.. પણ આજે મેં ઘરવમાં જુવાર નો લોટ પડેલો જોઈ થયું ચાલો એમાંથી કંઈક બનાવું.. એથી એમાં પાલક ઉમેરી અને મુઠીયા બનાવ્યા... જે સ્વાદ માં ખુબ જ સરસ..વડી એકદમ પોચા બન્યા અને હેલ્થી તો ખરા જ..😊👍🏻 Noopur Alok Vaishnav -
-
પાલક પરાઠા (Palak Paratha Recipe In Gujarati)
#GA4#Week1અત્યારે બાળકો ભાજી નથી ખાતા, એના બદલે હું આ પરાઠા માં પાલક ઉમેરી દઉં છું, rachna
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12552934
ટિપ્પણીઓ