રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બધી સામગ્રી ભેગી કરી લો.પછી એલચી ને ખાંડણી માં કૂટી લો.
- 2
હવે તપેલીમાં પાણી નાખી તેમાં સાકર, ચા ભૂકકી, એલચી નો ભૂક્કો નાખો.પછી તેમાં આદુ ખમણી ને નાખો.
- 3
હવે ચા નું પાણી સરખું ઉકાળો. પછી તેમાં દૂધ નાખો અને સારી રીતે ઉકાળો.તૈયાર ગરમા ગરમ ચા ને કપ માં ભરી લો.
- 4
ગરમા ગરમ મસાલા ચા તૈયાર છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
મસાલા ટી (masala tea recipe in gujarati)
#goldenapron3 #Week-17#chay-tea. આ ચા ની રેસીપી મેં નાથ દ્વારા સવારમાં દર્શન કરવા નીકળી ત્યારે જે રેકડી વાળા બનાવતા હોય છે તેમાં જોઈતી. ટેસ્ટ માં સારી લાગે છે એકવાર ટ્રાય કરજો. JYOTI GANATRA -
-
મસાલા ટી (Masala Tea Recipe In Gujarati)
#drinkreceipe#coojsnapchallange#Week3#Tea#cookpadindia#cookpadgujarati આપણા ભારતીયો નું સૌથી પ્રિય અને વિશેષ પીણું એટલે સવાર સવાર માં ૧ કપ સરસ મઝા ની મસાલા ચા.તે દિવસ દરમ્યાન ચુસ્તી પ્રદાન કરે છે.તેને બધા અલગ અલગ મસાલા નાખી ને બનાવે છે.જેથી ચા એકદમ ટેસ્ટી બને તેની સાથે બિસ્કીટ્સ અહાહા..... શું વાત કરવી સોને પે સુંગંધ..... Alpa Pandya -
-
-
એલચી મસાલા ચા (ilaichi masala tea recipe in Gujarati)
#goldenapron3#week 17#teaકોરોનાના વાઇરસથી લડવા ઇમ્યુનિટી વધારતી ચા રોજ પીવી જોઈએ.રોજ કઈ અલગ અલગ મસાલા નાખી ને ચા બનાવું છું.આદુ,ફૂદીનો,તુલસી,એલચી,તજ,સૂંઠ આ બધું અત્યારે ફાયદાકારક છે. Bhakti Adhiya -
-
-
-
-
ગ્રીન ટી (Green Tea Recipe In Gujarati)
#Immunity#cookpad#cookpadindia#cookpadgujratiઅત્યારે કોરોનાકાળ માં આ ટી ધણી ફાયદા કારક છે. Without Tea bag , use Natural ingredients..... Payal Bhaliya -
-
-
-
લેમન મસાલા ટી (Lemon Masala Tea Recipe In Gujarati)
#FD મારી બેસ્ટીને લેમન મસાલા ટી બહુ પસંદ છે. અમે અવારનવાર આ ટી પીએ છીએ. આ ટી પીવાથી ગેસ ,અપચાની સમસ્યા દૂર થાય છે અને રોગ પ્રતિકારક શક્તિ વધે છે. Ankita Tank Parmar -
-
-
-
-
મસાલા ટી (Masala Tea Recipe In Gujarati)
#Cooksnapchallenge#Week3 ચા ભારતીય લોકોનો વિશેષ પીણું છે. સવાર સવારમાં ચા મડી જાય આખો દિવસ દરમિયાન ચુસ્તી ફુર્તિ સુસ્તી આવી જાય. ચા મસાલા નાખી ટેસ્ટી ચા બને. Nita Prajesh Suthar -
-
-
ઓરેન્જ ટી (orange tea)
#goldenapron3#week17#teaચા ના રસિયાઓ માટે પહેલા મેં લેમન હની આઈસ ટી અને તંદુરી ચા ની રેસિપી આપી હતી. આજે પણ એક અલગ જ ટેસ્ટ ની ઓરેન્જ ટી ની રેસિપી આપી છે.. ટેસ્ટી તો છેજ સાથે તાજગી થી ભરપૂર છે..એમાં તજ નો ટેસ્ટ ખુબ સરસ લાગે છે.. Daxita Shah -
-
મિંટ જીંજર આઈસ ટી (Mint Ginger Ice Tea Recipe In Gujarati)
#SRJOriginal tea બનાવી છે ફરક એટલો કે આ આઈસ ટી છે..natural ingridents નો ઉપયોગ કર્યો છે.. Sangita Vyas -
-
-
-
માલધારી ટી (Maldhari Tea Recipe In Gujarati)
#ટીકોફી હલો ફ્રેન્ડ્સ ....આજ મે બનાવી છે માલધારી ટી કાઠિયાવાડ ની ફેમસ તમે જ્યારે પણ સૌરાષ્ટ્ર ની મુલાકાત લ્યો તમને હાઈવે પર માલધારી ની ચા નો સ્વાદ માણવા મળસે જે મે આજ ઘરે બનાવી છે Alpa Rajani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12577538
ટિપ્પણીઓ