રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કેરી ના ગોટલા ને એક બાઉલ માં લઇ તેમાં 2 ગ્લાસ પીવાનું પાણી ઉમેરી ગોટલા ને બરાબર ધોઈ લો.અને ગોટલા ને એક દમ કોરા કરી લો.હવે આ ગોટલા ને તડકા માં 3 દિવસ માટે સૂકવી લો તેમાંથી ગોટલી નો મુખવાસ સરસ બને છે.
- 2
હવે જે બાઉલ માં આપણે કેરી ના ગોટલા ધોઈને જે પાણી તૈયાર કર્યું છે તેને ગાળી લો જેથી કેરી ના રેસા રહી ગયા હોય તે નીકળી જાય.
- 3
હવે ગાળેલા મિશ્રણ માં ચણા નો લોટ ઉમેરી મિકસ કરો.
- 4
હવે કેરી નો ફજેતો બનાવવા માટે એક કડાઈમાં તેલ લો.તેલ ગરમ થાય પછી તેમાં રાઈ, જીરું, હિંગ, સુકા લાલ મરચાં, લીમડો, સમારેલ લીલા મરચા ઉમેરી મિક્સ કરી તેમાં હળદર અને લાલ મરચું ઉમેરી તરત જ ફજેતા નું બેટર ઉમેરી મિક્સ કરો.
- 5
હવે તેમાં સ્વાદ અનુસાર મીઠું અને ગોળ ઉમેરી મિક્સ કરી 4 થી 5 મિનિટ ઉકાળી લો....અને ગરમાગરમ ફજેતો ભાત સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ફજેતો
#મધરફજેતો એ કેરીની મૌસમ માં સૌના ઘરે બને છે. મારા મમ્મી પાસે થી શીખી છું અને મારા મમ્મી ને આ બહુ જ પ્રિય છે. જ્યારે રસ બને ત્યારે તેના ગોટલા ધોઈ ને તેમાંથી બનાવાય છે. Deepa Rupani -
-
ફજેતો (Fajeto Recipe In Gujarati)
#કૈરી #post2 ફજેતો એક પાકી કેરી માંથી બનતી ગુજરાતી કઢી જે કેરીની સિઝનમાં સ્પેશિયલ બનાવવામાં આવે છે. ખીચડી કે ભાત બંને સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે Bansi Kotecha -
-
ફજેતો વિથ બેપડી રોટલી (fajeto with rumali roti Gujarati Recipe)
#કેરી#mango#treditionalકેરી નું નામ સાંભળતા જ મોં માં પાણી આવી જાય.. એવુ કહેવાય કે આમ કે આમ ગુટલી ઓ કે દામ. એટલે કેરી તો મજાથી ખાવ પણ તેના ગોટલા પણ ઉપયોગમાં લો. Daxita Shah -
ફજેતો (Ripe Mango-Kernel Kadhi Recipe In Gujarati)
#KRપાકી કેરીના પલ્પ-ગોટલા થી આ વાનગી અમારા ઘરમાં બધાને ખૂબ પસંદ છે..પારંપરિક અને વિસરાતી વાનગી એવો આ સ્વાદિષ્ટ ફજેતો નવી પેઢીએ સ્વીકારી લીધો છે જે રોટલી અને ભાત સાથે પીરસાય છે..કેરીની સીઝનમાં જમણવાર માં પણ રસોઈયા મહારાજ બનાવીને પીરસે છે. Sudha Banjara Vasani -
ફજેતો(Fajeto recipe in Gujarati)
#KR ફજેતો તે અમુક અંશે કઢી, ઓસામણ જેવી વાનગી છે ઘણાં અલગ અલગ પ્રકાર થી ફજેતો બનાવતાં હોય છે.આ વાનગી કેરી ખાવા નાં શોખીન ગુજરાતીઓ નાં ઘરે ઉનાળો શરુ થઈ જાય એટલે ફજેતો બનવાનું ચાલુ થઈ જાય.ફજેતો લેવાંથી જમવાનું આસાન થી પચી જાય છે. Bina Mithani -
-
-
-
ગોટલી નો મુખવાસ (Gotli Mukhwas Recipe In Gujarati)
નાના મોટા બધા નો ચાટપટ્ટો ગોટલી નો મુખવાસ. #KR Harsha Gohil -
-
ફજેતો (Fajeto Recipe In Gujarati)
#KR@dollopsbydipa - Deepa Rupaniji &@RiddhiJD83 - Riddhi Dholakiyaji inspired me for this recipe.ફજેતો મારા સાસુ બનાવતાં.. પણ મે પેલી વાર બનાવ્યો છે. કેરીનાં ગોટલા ધોઈ એમાં ચોંટેલા પલ્પને કાઢી બનાવાય. આમ તો 'મેંગો કઢી' કહી શકાય. ગુજરાતી કઢીમાં મેંગો પલ્પ નાંખવાથી આવું જ રીઝલ્ટ આવે.બહેનો કેરી તો ખાય અને ખવડાવે પણ એના ગોટલાનો પણ ઉપયોગ કરે. આ કરકસરની આવડત સ્ત્રી ને જન્મજાત હોય છે.ફજેતો થવો કે ફજેતો કરવો - એ કહેવત પરથી જ નામ પડ્યું હશે એમ મારું માનવું છે. Dr. Pushpa Dixit -
-
-
-
-
-
કર્ડ રાઈસ (Curd Rice Recipe In Gujarati)
રાઈસ તો લગભગ દરરોજ બધાના ઘરમાં બનતા જ હોય છે. મને તો દરરોજ રાઈસ કે ખીચડી કાંઈ ને કાંઈ તો જોઈએ જ. તો આજે મેં કર્ડ રાઈસ બનાવ્યા. મને રાઈસ બહું જ ભાવે 😋 Sonal Modha -
-
-
-
-
-
ફજેતો (Fajeto Recipe In Gujarati)
#Fam વેસ્ટ માંથી બેસ્ટ સ્વાદિષ્ટ ફજેતો... @Darshcook_29046696Darshna Pandya -
ફજેતો
ગુજરાતી કઢી નો એક પ્રકાર જે કેરી ના ગર માંથી બને છે. ભાત સાથે બહુજ સ્વાદિષ્ટ લાગે છે. Purvi Modi -
-
-
-
More Recipes
ટિપ્પણીઓ