ઓરિયો કેન્ડી (Oreo candy Recipe In Gujarati)

Minu Sanghavi
Minu Sanghavi @cook_19997092

ઓરિયો કેન્ડી (Oreo candy Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
10 નંગ ઓરિયો બિ
  1. 1કપ દૂધ
  2. 100ગ્રામ મિલ્ક ચોકલેટ સ્લેબ
  3. 4મોલ્ડ ફ્રીઝ કરવા માટે
  4. 4સ્ટીક કેન્ડી માટે

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ સામગ્રી તૈયાર કરો.ત્યાર બાદ બિસ્કિટ ને મિક્સરમાં ક્રશ કરી લો.પછી તેમાં દૂધ નાંખી ફરી એકવાર ક્રશ કરો. ત્યાર બાદ તેને કુલ્ફી મોલડમાં ભરો. અને તેમાં કુલ્ફી સ્ટીક નાખી દો. પછી ફ્રીઝરમાં સેટ કરવા મુકો. લગભગ 6 થઈ 7 કલાકમાં જામી જશે.

  2. 2

    કેન્ડી જામી જાય પછી ચોકોલેટ મેલ્ટ કરી લો. અને એને રૂમ ટેમ્પરેચર માં આવે ત્યાં સુધી ઠડું થવા દો.પછી કેન્ડી મોલડમાંથી કાઢી ઓગાળેલ ચોકલેટમાં ડીપ કરો એટલે કેન્ડી તૈયાર.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Minu Sanghavi
Minu Sanghavi @cook_19997092
પર

ટિપ્પણીઓ

Similar Recipes