ખાંડના પરાઠા (sugar paratha recipe in Gujarati)

Kala Ramoliya
Kala Ramoliya @kala_16
શેર કરો

ઘટકો

10મિનીટ
2-3 સર્વિંગ્સ
  1. 1 કપઘઉં નો લોટ
  2. 3-4 ચમચીખાંડ
  3. 1/2 ચમચીમીઠું
  4. 1 ચમચીતેલ મોણ માટે
  5. ઘી પરાઠા શેકવા માટે
  6. ખાંડ અને ફુદીના ના પાન ગાર્નિશ માટે

રાંધવાની સૂચનાઓ

10મિનીટ
  1. 1

    સૌપ્રથમ એક બાઉલમાં લોટ લઇ તેમાં મીઠું અને તેલ નાખી લોટ બાંધી લો.

  2. 2

    હવે એક લુવો લઇ નાની રોટલી વણી લો.વચે ખાંડ નાખી રોટલી વણી લો.

  3. 3

    હવે એક પેન ગરમ કરી તેમાં આ રોટલી બંને બાજુ ઘી લગાવી શેકી લો.તૈયાર છે ગરમાગરમ ખાંડની રોટલી....‌

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kala Ramoliya
Kala Ramoliya @kala_16
પર
I love cooking very much
વધુ વાંચો

Similar Recipes