ઘઉના લોટની ભાખરી

Smita Poptani @cook_21033997
ઘઉંનોલોટ મીઠું તેલ બધુ મીકક્ષ કરી કઠણ લોટ બાંધી ગોયણુ બનાવી વણી લેવું પછી લોઢી યા તાવડી પર શેકી લઈ ઘી લગાડવું. કોઈ પન શાક સાથે પીરસવુ.
ઘઉના લોટની ભાખરી
ઘઉંનોલોટ મીઠું તેલ બધુ મીકક્ષ કરી કઠણ લોટ બાંધી ગોયણુ બનાવી વણી લેવું પછી લોઢી યા તાવડી પર શેકી લઈ ઘી લગાડવું. કોઈ પન શાક સાથે પીરસવુ.
રાંધવાની સૂચનાઓ
- 1
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ભરેલો રોટલો
રોટલાનો લોટ બાંધી..પાતળો રોટલો બનાવવો પછી એના પર લસણ આદુ મરચાં ની પેસ્ટ લગાવવી.. એના પર બીજો બનાવેલો રોટલો મૂકી થપ થપાવો..ને શેકવો..બંને બાજુ શેકી દેવો..ઘી લગાવી પીરસો. Lion Jignasa Bhojak -
બટર મસાલા ભાખરી(butter masala bhakhri recipe in gujarati)
#AP સૌ પ્રથમ બંને લોટ ભેગા કરી તેમાં મોણ નાખી આને ગરમ પાણીથી લોટ બાંધવો. ત્યારબાદ લસણ ખાંડી તેમાં મરચું ધાણાજીરું મીઠું અને કોથમરી નાખીને ચટણી બનાવી, ચટણીને સુખી જ રાખવી. હવે ભાખરી ને થોડી વણી તેમાં ચટણીને પુરણ ની જેમ ભરવી. ત્યારબાદ ભાખરી વણી અને તેમાં વેલણથી ખાડા પાડવા. હવે ભાખરીને બટરમાં શેકવી. Jagruti Kotak -
ઘઉં ની કડક ભાખરી
મિત્રો આ કડક ભાખરી ચા ની સાથે ,શાક સાથે ખવાય છે પણ તેના પીઝા કરી ને પણ ખાઈ શકાય છે.ઘઉં નો લોટઅને રવો મીક્ષ કરી દુધ સાથે લોટ બાંધી ને ભાખરી બનાવીએ તો એકદમ કી્સપી બંને છે.અને ૧૫ દીવસ સારી રહે છે તો તમે બધા પણ બનાવજો.Apeksha Shah(Jain Recipes)
-
લસુની મસાલા ભીંડી (Lasuni Masala Bhindi Recipe In Gujarati)
#GA4#Week24#garlic આજે મે લસુની મસાલા ભીંડી બનાવી છે જે લોખંડ ની લોઢી પર બનાવી છે તેને ભરેલા ભીંડા નું શાક પન કહેવાય...લોખંડ ની લોઢી પર ગમે તે શાક બનાવો એટલું ટેસ્ટી ને સરસ લાગે છે મારા ધરે તો ઘણા એવા શાક છે જે લોખંડ ની લોઢી પર જ બને છે.. ને તમારા ઘરે.... Rasmita Finaviya -
કોથમીર મેથીની પૂરી(Kothmir methi ni puri recipe in gujarati)
#GA4#Week9બે વાટકા ઘઉંના લોટમાં સમારેલી કોથમીર સમારેલી મેથી હળદર મીઠું લાલ મરચું પાઉડર હિંગ તલ તીખા નો પાઉડર અને તેલ નાખી લોટ બાંધી લેવોતે પંદર-વીસ મિનિટ માટે રાખી દેવો પછી તેના લૂઆ કરી બધી પૂરી વણી લેવીપૂરી વણાઈ ગયા પછી એક પેનમાં તેલ મૂકી ગોલ્ડન બ્રાઉન થાય એવી તળી લેવીઆ પૂરીને એક પ્લેટમાં કાઢી સર્વ કરવી Charmi Shah -
બીટ બાજરી થાલીપીઠ (Beetroot Bajri Thalipeeth Recipe In Gujarati)
#FFC6#WEEK6# ફૂડ ફેસ્ટિવલ1# બીટ રેસીપી મહારાષ્ટ્ર રાજ્ય ની આ ટ્રેડીશનલ વાનગી છે...અલગ અલગ ધાન્ય,દાળ ને શેકી, દળી ને ઈ લોટ માં ડુંગળી, કોથમીર, આદુ-મરચાં ને રૂટીન મસાલા ઉમેરી કણક બાંધી,લુવા ને તવી પર થેપી,આંગળીઓની મદદથી કાણા કરી,તેલ મુકી, સાંતળી ને ગરમાગરમ થાલીપીઠ ને ઘી/માખણ લગાવી ઠેચા,ડુંગળી, દહીં કે ચ્હા સાથે નાસ્તામાં, જમવામાં લઈ શકાય. Krishna Dholakia -
🥗સુવાની ભાજી કેળાંનું શાક🥗 (Suva Ni Bhaji Kela Nu Shak Recipe In Gujarati)
#વિસરાતી#પોસ્ટ7આ શાક પર કાચું તેલ ઉમેરવાથી તેનો ટેસ્ટ એકદમ અલગ આવશે અને સાથે તાવડી માં બનાવેલી થોડી આકરી રોટી સાથે ખાવાથી ખુબજ ટેસ્ટી લાગે છે. Isha panera -
આલુ પોટલી
💠સામગ્રી 1 વાટકી તુવેર દાળ 250 ગ્રામ બટાકા 3 વાટકી ઘઉં નો લોટ આદુ મરચા કોથમરી લીબું તજ,લવિંગ, ,રાઈ મીઠું,ખાંડનમસ્કાર આજે મેં દાલ આલુ પોટલી બનાવી. સામગ્રી 1 વાટકી તુવેર દાળ 250 ગ્રામ બટાકા 3 વાટકી ઘઉં નો લોટ આદુ મરચા કોથમરી લીબું તજ,લવિંગ,લિમડૉ ,રાઈ મીઠું,ખાંડ.💠રીતતુવેર દાળ ને બાફી ક્રશ કરી તૅમા પાણી નાખી ઉકાળવામાં આદુ મરચાં મીઠું ખાંડ નાખીને ઉકાળવી બટાકા બાફી તેમાં મસાલા નાખવા મીઠું, આમચુર 1 ચમચી ,ખાંડ 1 ચમચી, લાલમરચુપાવડર 2 ચમચી , ધાણાજીરુ2 ચમચી, થૉડી કોથમરી આબધુ મિક્સ કરી નાના લુવા બનાવવા . ઘઉં નો લોટ બાંધવૉ થૅપલા નો લોટ જૅવૉ તૅની નાની પૂરી વણવી ત્યાર બાદ બટાકા ના લુવા નૅ તેમા મુકી પૅક કરવું . હવે દાળ ઉકળે છે તેમા આ પોટલી નાખતા જવું બધી પોટલી દાળ માં આ રીતે નાખી 10 મિનીટ ઉકાળવી ત્યાર બાદ એક પૅનમા ઘી 3થી4 ચમચી મૂકવુ તેમા તજ,લવિંગ, લિમડૉ રાઈ જીરુ ,હિંગ ગરમ મસાલૉ નાખી વઘાર કરવો ઉપર કોથમરી અને લીબું નાખી , ડુંગળી , ગૉળકૅરીનુ અથાણું ,પાપડ હારે પીરસવુ. Maya Purohit -
બિસ્કીટ ભાખરી (Biscuit bhakri recipe in Gujarati)
#FFC2#cookpadgujarati#cookpadindia#cookpad બિસ્કીટ ભાખરી એક ગુજરાતી વાનગી છે. લગભગ દરેક ગુજરાતી ભાખરી નામની વાનગી થી પરીચીત હોય છે. ગુજરાતી લોકોના ઘરમાં ભાખરી સવારના નાસ્તામાં કે સાંજના ભોજનમાં બનતી હોય છે. બાળકોના ટિફિન બોક્સમાં પણ ભાખરીને પસંદ કરવામાં આવે છે. બિસ્કીટ ભાખરી ને બનાવ્યા પછી લાંબા સમય સુધી સરસ રીતે સાચવી શકાય છે.આ ભાખરી જલ્દીથી બગડતી નથી. બિસ્કીટ ભાખરી બનાવવા માટે ઘઉંનો કરકરો લોટ વાપરવામાં આવે છે પરંતુ જો આપણી પાસે ઘઉંનો કરકરો લોટ અવેલેબલ ના હોય તો રોટલી બનાવવા માટેના ઘઉંના લોટમાં રવો ભેળવીને પણ આ બિસ્કીટ ભાખરી સરસ રીતે બનાવી શકાય છે. બિસ્કીટ ભાખરી ને દૂધ સાથે, ચા સાથે કે સબ્જી સાથે સર્વ કરી શકાય છે. તો ચાલો જોઈએ આ ક્રિસ્પી અને સ્વાદિષ્ટ એવી બિસ્કીટ ભાખરી કઈ રીતે બને છે. Asmita Rupani -
ચોખાના લોટની રોટલી (Rice Flour Roti Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujaratiચોખાના લોટની રોટલી સોફ્ટ બનાવવા માટે જેટલું લોટ હોય તેટલું જ પાણી લેવું. પાણીમાં એક ટેબલસ્પૂન જેટલું તેલ ઉમેરવાથી ખૂબ સોફ્ટ બને છે. Neeru Thakkar -
રાજા રાણી બાજરા ની ભાખરી
બપોરે મલાઈ મટર નુ શાક હતુ તો શુ બનાવુ એટલે વિચાર કરીયો કે મલાઈ મટર નુ શાક છે તો બાજરા ની ભાખરી કરૂ લોટ મા થોડુ મીઠુ ને શાક નાખી ને સહેજ તેલ નાખી ને લોટ બાધી ને ભાખરી બનાવી ને તેની ઉપર શાક નુ લેયર કરી ને ભાખરી ગરમ કરી ને Heena Timaniya -
કાઠિયાવાડી ભાખરી (Kathiyawadi bhakhri recipe in Gujarati)
#AM4રોટી/પરાઠા આ ભાખરી કાઠિયાવાડ( સૌરાષ્ટ્ર) ના દરેક ઘરમાં રોજ બને....ડિનરમાં અને સવારના નાસ્તામાં બને અને ટીફીનમા પણ આ ભાખરી લઈ જવાય છે...મુઠ્ઠી પડતું મોણઅને કઠણ લોટ થી બનતી આ ભાખરી બે દિવસ સુધી ક્રિસ્પી અને સ્વાદમાં બિસ્કિટ જેવી લાગે...અને ભૂકો કરીને ઘી ગોળ ઉમેરીને ઈન્સ્ટન્ટ લાડુ પણ બનાવી શકાય.... Sudha Banjara Vasani -
ઘઉં અને બાજરીના લોટની બિસ્કીટ ભાખરી(Ghau ane Bajari Na Lot Ni Biscuit Bhakhari Recipe In Gujarati)
આ ભાખરી તમે નાસ્તામાં ચા સાથે દૂધ સાથે બિસ્કીટ ની જગ્યાએ ઉપયોગ કરી શકો છો અને એને શાક સાથે પણ ખાઈ શકો છો.... Ankita Solanki -
બિસ્કિટ ભાખરી (Biscuit Bhakhri Recipe In Gujarati)
#FFC2#week2#ફુડ ફેસ્ટીવલ ૨માટીની તાવડી માં બનતી ભાખરીની મીઠાશ જ કંઈ જુદી જ હોય છે. અહીં મેં તાવડી અને લોઢી બંને નો ઉપયોગ કર્યો છે જેથી ઝડપથી બની શકે. આમાં તમે મસાલા ભાખરી કે વિવિધ ભાજીની ભાખરી પણ બનાવી શકો.સવારનાં નાસ્તામાં ગરમાગરમ ભાખરી અને ચા હોય તો.. તો.. કાંઈ નો ઘટે😅 Dr. Pushpa Dixit -
બિસ્કીટ ભાખરી (Biscuit Bhakhri Recipe In Gujarati)
#FFC2મે આજે રવો અને ઘઉંનો ઝીણો લોટ મિક્સ કરી તેમાં આદું મરચાની પેસ્ટ, મીઠું, જીરા પાઉડર નાખી સ્વાદિષ્ટ બિસ્કીટ ભાખરી બનાવી છે. Ankita Tank Parmar -
સુહારી રોટી - છત્તીસગઢ પ્રખ્યાત વ્યંજન
#CRC#છત્તીસગઢ રેસીપી ચેલેન્જ#છતીસગઢ પ્રખ્યાત વ્યંજન#સુહારી#Sohari roti છતીસગઢ માં આ રેસીપી લગ્નપ્રસંગે,તહેવાર પર ખાસ બનાવવાં માં આવે છે.ઘઉં ના ઝીણાં લોટ માં મીઠું ઉમેરી ને લોટ બાંધી, પૂરી બનાવે છે...ઈ બટાકા ના રસાદાર શાક કે સૂકા વટાણા ની લચકા પડતી સબ્જી સાથે પીરસે છે. Krishna Dholakia -
-
ખોબા રોટી(khoba roti recipe in Gujarati)
#સુપરશેફ2#લોટખોબા રોટી રાજસ્થાન ની ફેવરિટ વાનગી છે..જેમ આપણા કાઠિયાવાડી ની તાવડી ની ભાખરી એજ રીતે આમાં ભાખરી વણી લો અને તેને શેકવા પહેલા હાથ થી ડિઝાઇન પાડી લો...અને માટી ની તાવડી માં ધીરે તાપે શેકી લો.આજે મેં ખોબા રોટી માં અલગ અલગ ત્રણ ડીઝાઈન ની બનાવવા ની કોશિશ કરી છે..તો જુઓ કેવી બની છે..? Sunita Vaghela -
ઘઉં ના લોટની ભાખરી
#goldenapron3#week 8ભાખરી આમ તો દરેક ઘરમાં બનતી જ હોયછે સાંજે જમવા માં શાક ને ભાખરી ને સવારમાં હેલ્દી નાસ્તો ઘણાના ઘરમાં ભાખરી બનતી જ હોયછે તે પણ ચા સાથે લેવાય છે કહેવાય છેને કે સવારનો નાસ્તો હેલ્થ માટે સારો કહેવાય છે તો ભાખરી ને પણ નાસ્તામાં ખાઈ શકાય છે બીજા નાસ્તા બહારના લેવા કરતા ઘરની ભાખરી સારી તે સવારે લેવાથી આખો દિવસ ભૂખ પણ નથી લાગતી ને હેલ્થ માટે પણ સારી ઘરનું કઈ પણ લઈએ પણ તે ચોખ્ખું ને સ્વચ્છ પણ ખરું ને ગરમ પણ મલેછે પછી બપોરના ભલે ને હળવું જમીએ તેનાથી કઈ નુકસાન નથી થતું બસ જે કઈ મન ખાવાનું થાય તે ઘરનું જ ખવાનું આગ્રહ રાખવો જોઇએ તે પણ તાજું ચોખ્ખું આપણને મળી રહે હા ક્યારે ક અલગ નાસ્તો હોય પણ બને ત્યાં સુધી ગરમ ને તાજો ને ઘરનું જ લેવાની કોશિશ કરવી જોઈએ તો આજે મેં સવારના નાસ્તા માટે ભાખરી બનાવી છે તે ની રીત જોઈ લઈએ Usha Bhatt -
કાઠીયાવાડી ભાખરી(bhakhri recipe in Gujarati)
#સુપરશેફ2#ફ્લોરલોટ#જુલાઈપોસ્ટ૭ભાખરી તો બધા બનાવતા હશે,પણ કાઠીયાવાડી ભાખરી ની તો વાત જ અલગ છે.શુધ્ધ, સાત્વિક ને પૌષ્ટિક. આમ તો ગરમ ગરમ કાઠીયાવાડી ભાખરી સાથે કોઈ વસ્તુ ની જરૂર ન પડે પણ તમે ભાખરી સાથે શાક,ગોળ,ચા,અથાણું ગમે એની સાથે લઈ શકો છો. Nayna J. Prajapati -
મોદક (Modak Recipe In Gujarati)
આપણે બધા જ મોદક એટલે કે ચુરમાના લાડુ બનાવી જ છીએ તેને મોલ્ડમાં મૂકી અને બનાવીએ એટલે એને મોદક કહે છે. ચુરમાના લાડુ બનાવતી વખતે સાધારણ રીતે ઘઉંનો લોટ કે ઘઉંના જાડા લોટને આપણે મોણ નાખી કઠણ બાંધી તેના મુઠીયા વાળી અને ઘી અથવા તેલમાં તળતા હોઈએ છીએ .. ઘણા લોકો ભાખરી બનાવીને પણ લાડુ બનાવતા હોય છે. અહીં મેં આ મુઠીયા ને તળવાના બદલે અપમ પેનમાં તેલ મૂકીને શેક્યા છે ઘી મૂકીને પણ શેકી શકાય. Hetal Chirag Buch -
વેજીટેબલ ઉપમા (Vegetable Upma Recipe In Gujarati)
એક પેનમાં તેલ લઈ રવો નાખી શેકી લેવો રવો શેકાઈ જાય પછી તેને એક બાઉલમાં કાઢી લેવોઝીણું સમારેલું ગાજર ઝીણું સમારેલું મરચું આદુ-લસણની પેસ્ટ ઝીણી સમારેલી ડુંગળી લઈ એક પેનમાં વઘાર માટે તેલ મૂકી રાઈ જીરુ અને અડદની દાળ નાખી પાંચ-છ મીઠા લીમડાના પાન નાખી બધું જ સમારેલી વસ્તુ નાખી સાંતળી લેવું તેમાં સ્વાદ અનુસાર મીઠું નાખવુંબધી વસ્તુ સતડા ઇ જાય પછી તેમાં રવો નાખી થોડું પાણી નાખી ચડવા દેવું થોડું ઘટ થઈ જાય એટલે ગેસ બંધ કરી દેવો અને એક બાઉલમાં કાઢી કોથમીરથી ગાર્નીશ કરી સર્વ કરવું#GA4#Week5 Charmi Shah -
વટાણા બટાકા અને ગાજર નું શાક (Vatana Bataka Gajar Shak Recipe In Gujarati)
આજે મિક્સ શાક બનાવ્યું.બધુ થોડું થોડુ વધ્યું હતું એટલે મિક્સ શાક બનાવી રોટલી સાથે આનંદ માણ્યો.. Sangita Vyas -
ત્રિરંગી મોદક(modak recipe in gujarati)
#gcસૌ પ્રથમ મેંદો લઈ તેના ત્રણ ભાગ કરી લો.પછી અલગ અલગ ફૂડ ક્લર પાણી માં નાંખી કઠણ લોટ બાંધો.ગોલ્ડન બ્રાઉન શેકી લો. તેમાં ગરમ દૂધ નાંખી ડ્રાયફૂટ ઉમેરો પછી ખસખસ અને ઇલાયચી ઉમેરો, અને ગોળ ઉમેરી ગેસ બંધ કરી બધું મિક્ષણ કરો.હવે જે ત્રણ રંગના લોટ તૈયાર કર્યા હતા તેના અલગ-અલગ લૂઆ કરીને તેમાંથી નાની નાની પૂરીઓ વણી લો,અને આ નાની-નાની પુરીમાં જેમ આપણે કચોરી નો માવો ભરી એ છે તેમ જ આપણે જે માવો તૈયાર કર્યો છે એ ભરીને મોદક તૈયાર કરો.આ ત્રિરંગી મોદક હવે તળવા માટે તૈયાર થઈ ગયા છે ,શ્રી ગણપતિ બાપા ને ભોગ લગાડવા પ્રસાદરૂપે સુંદર ત્રિરંગી મોદક તૈયાર છે . Ekta Bhavsar -
પૂરણપૂરી
#ઇબુક૧ ગુજરાતી કયૂજન ની બધા ની ફેવરીટ તુવેર દાળ મા થી બનતી પૂરણ પૂરી સ્વીટ વાનગી તરીકે વિશેષ વાનગી છે.. સેલો ફાય કરી ને તવા પર શેકી ને બનાવાય છે અને ગરમ ઘી મા ડીપ ફાય કરી ને પણ બનાવાય છે.. રેગુલર ઘરો મા બનતી તવા પર શેકી ને બનાવી છે.. Saroj Shah -
ઘઉંની લોટની ફુલાવેલી ભાખરી (Gujarati Bhakri recipe in Gujarati)
ભાખરી ઘણી બધી જાતની હોય છે. ઘણા લોકો માટે તે મુખ્ય ખોરાક છે. ગુજરાતી ફુલાવેલી ભાખરીને બપોરે ભોજન માં કે રાત્રિભોજન માં મગ ની દાળ, પાલક મગ ની દાળ કે પછી દુધ જોડે કે પછી છુન્દા કે અથાણા જોડે ગરમ પીરસો. આ ભાખરી કાઠિયાવાડી ફુડ જોડે પણ બહુ સરસ લાગે છે. તે એક લોકપ્રિય ગુજરાતી નાસ્તો પણ છે. એ ગરમ ગરમ પણ સારી લાગે છે, અને ઢંડી ભાખરી સવારની ચા કે કોફી જોડે પણ બહું સારી લાગે છે. અમારી ઘરે એ બધાને બહુ ભાવે છે.આ ભાખરી નો લોટ થોડો કાઠો બાંધવો પડતો હોય છે અને બીજી ભાખરી કરતાં થોડી જાડી અને નાની હોય છે. અને ધીમા ગેસ પર કરવાની હોય છે, જેથી કાચી ના લાગે. ગરમ ગરમ કે ઢંડી એકલી ખાવ તો પણ બહું જ સરસ લાગતી હોય છે. અમારી તો આ બહુ ફેવરેટ છે..તમે પણ આ બનાવો અને કહો કે કેવી લાગી??#સુપરશેફ2#માઇઇબુક#cookpad#cookpadindia#cookpadgujarati Suchi Shah -
લાપસી (Laapsi Recipe In Gujarati)
આ લાપસી અમે માતાજી ને નૈવેદ મા ધરાવીએ છે, લાપસી બની ગયા પછી ઉપર થી ઘી અને ગોળ નાખી ને મીક્સ કરવાના, મારા ઘરમાં લાપસી બધા ને બહુ ભાવે છે એટલે ગળ્યું ખાવાનું મન થાય ત્યારે અચુક લાપસી બને છે Bhavna Odedra -
-
મીક્સ વેજ સમોસા(Mix veg samosa recipe in Gujarati)
#MW3#fried#samosaઅત્યારે પુષ્કળ શાકભાજી આવે છે તો મે મીક્સ શાકભાજી લઈ તેના સમોસા બનાવ્યા છે અને એ પણ ઘઉં નો લોટ લઈ ને એટલે હેલ્થી પણ ખરા Bhavna Odedra -
ભાખરી-દાળ પાલકશાક
નમસ્કાર મિત્રો... #માઇલંચ આજે અમારા ઘરે લંચ માં સૌરાષ્ટ્ર માં બનતી ખાસ ભાખરી બનાવી છે જેને દાળ પાલકના શાક સાથે પીરસી છે સાથે ફ્રોઝન કેરીનો રસ...કાચું અથાણું વિ. સાથે પીરસ્યા છે..આ ભાખરીને માટીની કલાડીમાં એકદમ ધીમા તાપે શેકી ને ક્રિસ્પી બનાવવામાં આવે છે....👍🙂 Sudha Banjara Vasani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12623402
ટિપ્પણીઓ