રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ઘઉંના જાડા લોટમાં તેલનું મોણ નાખી થોડું નમક નાખી કણક તૈયાર કરો પછી તેમાંથી ગોળ આકારની ભાખરી બનાવી આ ભાખરીને એક પેનમાં બટર કે ઘી થી બંને બાજુ એકદમ સરસ ધીમા તાપે શેકી લો
- 2
હવે એક તપેલીમાં કેપ્સીકમ ડુંગળી ગાજર ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો ઉમેરો પછી તેમાં ૩ થી ૪ચમચી કેચઅપ પીઝા ટોપિંગ અને નમક ઉમેરી સ્ટફિંગ તૈયાર કરો આ તૈયાર કરેલું સ્ટફિંગ બનાવેલી કડક ભાખરી માં ઉપર લગાવો પછી તેની ઉપર ચીઝ ભભરાવો પછી એક પ્લેટમાં સર્વ કરો આ ભાખરી પીઝા માં પીઝાનો સ્વાદ અને ભાખરી ના ગુણ આ બંને એકબીજા સાથે મળી જાય તો બાળકોને મજા પડી જાય જો તમને પીઝાનો બેઝ નાં ગમતો હોય તો તમે બાળકોને ખાલી બિસ્કિટ ભાખરી પણ બનાવી આપી શકો છો જે લોકો ભાખરી ના ખાતા હોય તેને પણ બિસ્કીટ જેવી કડક આ ભાખરી ખૂબ જ ભાવશે
Similar Recipes
-
-
-
-
-
-
-
-
ભાખરી પીઝા (Bhakhri Pizza Recipe in Gujarati)
#GA4#WEEK22#pizza ભાખરી પીઝા જે ઘરમાં રહેલી વસ્તુ માંથી બની જાય છે .આ પીઝા બાળકો ને ટિફિન મા પણ આપી શકાય છે.આમાં મેંદા નો ઉપયોગ નથી થતો એટલે બાળકો ગમે તેટલા ખાઈ તો પણ વાંધો નહીં.આ રીતે બનાવી ને બાળકો ને આપીએ તો તેઓ ભાખરી અને વેજીટેબલ પણ ખાઈ લે છે. એટલે બાળકો પણ ખુશ અને મમ્મી પણ ખુશ. Vaishali Vora -
-
ભાખરી પીઝા (Bhakhri Pizza Recipe In Gujarati)
#EB#MRCભાખરી પીઝાપીઝા ભાવતી પ્રજ્યા ને તમે કોઈ પણ પીઝા દો એ લોકો ચાવ થી ખાસેAtleast હું તો જરૂર ખાઇસ.આજે મે ભાખરી પીઝા બનાવ્યા. જે જોઈએ ચ મોડમાં આવી ગયું મારા. સાચે ટેસ્ટ મા ખબર પણ નઈ પડી કે આ ભાકરી પીઝા છે. Deepa Patel -
-
-
-
-
-
-
-
-
-
ભાખરી પીઝા (Bhakhri Pizza Recipe In Gujarati)
#EB#week13#MRC ભાખરી નાં પીઝા સ્વાદિષ્ટ તેમજ હેલ્ધી બને છે.મેંદા ના લોટ ને બદલે ધઉં નો લોટ વપરાતો હોવાથી તંદુરસ્તી માટે પણ બેસ્ટ છે.ભાખરી પીઝા એ ઇટાલિયન પીઝા નું ગુજરાતી વર્ઝન છે. Varsha Dave -
-
-
-
ભાખરી પીઝા (Bhakhri Pizza Recipe In Gujarati)
#EB#WEEK13 છોકરાઓ ને મેંદો નુકશાન કરતો હોય છે અને એ લોકો ને પીઝા નું નામ પડે એટલે મોં મા પાણી આવી જતા હોય છે તો તમે એને આ ભાખરી પીઝા બનાવી આપો. હેલ્થી પણ છે ને ટેસ્ટી પણ. charmi jobanputra -
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12632792
ટિપ્પણીઓ (2)