હક્કા નુડલ્સ (Hakka Noddles recipe in gujrati)

grishma mehta
grishma mehta @cook_22359279
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 250નુડલ્સ
  2. ડુંગળી
  3. લાલ કેપ્સીકમ
  4. પીળુ કેપ્સીકમ
  5. લીલુ કેપ્સીકમ
  6. ૧ કપલીલી ડુંગળી
  7. ૧ કપકોબીજ
  8. ૭-૮ રેડ ચીલી
  9. ટુકડા૭-૮ લસણ ના
  10. ૨ ચમચીઆદુ પેસ્ટ
  11. ૫ ચમચીતેલ
  12. ૩ ચમચીમીંઠુ
  13. ૧ ચમચીવાઇટપેપર
  14. ૨ ચમચીસીઝવાન સોસ
  15. ૧ ચમચીએરોમેટીક પાવડર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સામગ્રી.

  2. 2

    નુડલ્સ બાફવા માટે : એક તપેલી મા પાણી લેવુ.મીંઠુ નાખો.

  3. 3

    હવે નુડલ્સ ને પાણી મા નાખો.૧૦-૧૫ મીનીટ બાફવા દેવુ.ત્યાર બાદ જારી વાળા વાસણ મા કાઢી લેવા નુડલ્સ.

  4. 4

    હવે પેન મા તેલ નાખો.ડુંગળી નાખો,બારી સમારેલુ લસણ નાખો.

  5. 5

    કોબીજ, લાલ કેપ્સીકમ,પીળુ કેપ્સીકમ,લીલુ કેપ્સીકમ,લીલી ડુંગળી, નાખો.

  6. 6

    રેડ ચીલી નાખો.

  7. 7

    મીક્ષ કરો.આદુ પેસ્ટ, વાઇટપેપર નાખો.

  8. 8

    એરોમેટીક પાવડર,મીંઠુ નાખો.મીક્ષ કરો.

  9. 9

    ૫ મીનીટ ચણવા દેવુ.નુડલ્સ નાખો.મીક્ષ કરો.

  10. 10

    તાૈયાર છે હક્કા નુડલ્સ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
grishma mehta
grishma mehta @cook_22359279
પર

Similar Recipes