રાંધવાની સૂચનાઓ
- 1
બાઉલમાં લોટ લઇ તેમાં બધા મસાલા નાખી લોટ બાંધી લો લોટ બંધાઈ જાય એટલે થોડીવાર મસળી લો અને રેસ્ટ આપો પછી તેમાંથી લુઓ લઇ પાટલી પર અટામણ લઇ વણી લો અને ગરમ તવી પર તેલ લગાવી બને બાજુ શેકી લો સેકાઈ જાય એટલે સર્વિંગ પ્લેટમાં લઇ ચટણી સાથે સર્વ કરો
પ્રતિક્રિયાઓ
દ્વારા લખાયેલ
Similar Recipes
-
મસાલા રોટલા (masala rotlo recipe in Gujarati)
#ફ્લોર-લોટ#માઇઇબુકકાઠિયાવાડી મેનુ #વઘારેલી ખીચડી દહીં અને મસાલા રોટલા Arpita Kushal Thakkar -
-
-
-
-
-
-
-
જુવારની મસાલા ભાખરી (Jowar Masala Bhakhari Recipe In Gujarati)
#GA4#WEEK16#જુવાર#જુવારની મસાલા ભાખરી 😋😋🍽 Vaishali Thaker -
-
-
-
દૂધીના મુઠીયા (dudhi na muthiya recipe in gujarati)
વિક્મીલ 3 મોન્સૂન સ્પેશલસુપરસેફ 3#માઇઇબુક Arpita Kushal Thakkar -
-
-
-
-
-
-
-
મસાલા બિસ્કિટ ભાખરી(Masala Biscuit Bhakhari Recipe In Gujarati)
#ફટાફટ#માઇઇબુક#સપ્ટેમ્બરવાનગી નંબર - 52...................... Mayuri Doshi -
-
-
મસાલા ભાખરી (Masala Bhakhari Recipe In Gujarati)
#GA4#Week4ફ્રેન્ડસ, ગુજરાતી ઘરોમાં જનરલી સવારે નાસ્તામાં ભાખરી, પરોઠા, થેપલાં હોય છે . આજે મેં અહીં ગરમાગરમ ચા ,કોફી કે દુધ સાથે પીરસી શકાય તેવી મસાલા ભાખરી ની રેસિપી શેર કરી છે. asharamparia -
-
મેથી બાજરા મસાલા ભાખરી (Methi Bajara Masala Bhakhari recipe in Gujarati)
#FFC2#Week2#BiscuitBhakhari#methi#bajari#crispy#healthy#traditional#CookpadIndia#COOKPADGUJRATI પહેલાના સમયમાં આપણા પૂર્વજો બાજરી નો ઉપયોગ વધુ કરતા હતા.બાજરો ભારતમાં શહેરો કરતા ગામડામાં વધારે ખવાય છે. બાજરાની રોટલી પંજાબ, હરિયાણા તથા બિહાર જેવા રાજ્યોમાં વધારે ખવાય છે. ગુજરાતની વાત કરીએ તો અહીં બાજરીના રોટલા બનાવવામાં આવે છે. અહીં મેં બાજરી અને મેથીનો ઉપયોગ કરીને ક્રિસ્પી બિસ્કીટ ભાખરી તૈયાર કરી છે જે સ્વાદમાં ખૂબ જ સ્વાદિષ્ટ છે સાથે સાથે ખૂબ જ ગુણકારી છે અને તેને તમે વધુ દિવસ સુધી સાચવી પણ શકો છો આથી જ્યારે ટ્રાવેલિંગ માટે બહાર જતા હોઈએ ત્યારે આવી ભાખરી બનાવીને સાથે લીધી હોય તો ખૂબ સારું પડે છે. બાજરામાં કેલ્શિયમ, વિટામિન્સ, મેન્ગેનીઝ, ફોસ્ફરસ, આયરન, પ્રોટીન, ફાઈબર અને બીજા અનેક જરૂરી તત્વો મળી આવે છે, જે શરીર માટે ખુબ જ ઉપયોગી છે. જે કબજિયાત, ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ, હાડકા ની સમસ્યા, વજન ઘટાડવા માટે, પ્રસૂતિ દરમિયાન વગેરેમાં ખૂબ જ ફાયદાકારક છે. આ ઉપરાંત શિયાળામાં મળતી તાજી લીલી મેથી ની ભાજી પણ ખૂબ જ ગુણકારી છે જે પાચનતંત્રથી લઈને મેથીની ભાજી એનિમિયા, ડેન્ડ્રફ, શ્વસનતંત્રના રોગો, સ્કિન, હૃદય અને વાળ માટે પણ લાભકારી છે. મેથીની ભાજીની તાસીર ગરમ હોય છે. જેથી શિયાળામાં ખાવાથી શરીરમાં ગરમાવો રહે છે. મેથીમાં એન્ટીઈન્ફ્લામેટરી ગુણ હોય છે. જે આ સિઝનમાં થતાં સાંધાઓના દર્દને દૂર કરવામાં મદદ Shweta Shah -
મીની મેથી મસાલા ભાખરી (Mini Methi Masala Bhakhari Recipe In Gujarati)
#GA4#Week19#methiઆ ભાખરી ૧વિક સુધી સાચવી શકીએ છીએ. લાંબી મુસાફરી માં ઘર ની ભાખરી સૂકા નાસ્તા તરીકે લઈ જઈ શકીએ છીએ. Thakker Aarti -
અજમા ભાખરી (Ajma bhakhri recipe in Gujarati)
#રોટીસસવારે નાસ્તા માં ક્રિસપી અજમા ભાખરી... લોકડાઉન મા બાળકો બિસ્કિટ પણ ભૂલી જાય.. એવો આ ભાખરી નો સ્વાદ.. Kshama Himesh Upadhyay -
મસાલા દાલ ખીચડી(MASALA Dal khichdi recipe in Gujarati)
#GA4#week7#ખીચડી#મસાલા ખીચડી Arpita Kushal Thakkar -
જુવાર મેથીની ભાખરી
જુવારના લોટની વાનગી વિસરાતી જાય છે.ગામડામાં હજુ આ વાનગી બનતી હોય છે.#લીલી Rajni Sanghavi
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12654134
ટિપ્પણીઓ