રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ અળવી ના પાન ને લઈ એને ધોઈ અને રેસા કાઢી નાખવાનુ પછી એક વાસણમાં ચણાના લોટ લઈ એની અંદર લાલ મરચું ધાણાજીરુ હળદર ચોખાના લોટ લેવાનું
- 2
પછી બધા મસાલાને ભેગા કરી અને થોડું થોડું પાણી નાંખીને સરખી રીતે મિક્સ કરી લો ચણાના લોટનું મિશ્રણ થોડુંક ઢીલો રાખવાનું પછી અળવીના પાન ઉપર મસાલો લગાવી એને રોલ કરી લેવાનું
- 3
અળવીના પાન થઈ જાય પછી એને સ્ટીમ કરી લેવું પછી એ ના કટકા કરી લેવા પછી કડાઈમાં તેલ ગરમ કરવાનું
- 4
તેલ ગરમ થઈ જાય પછી એની અંદર રાઈ જીરુ સફેદ તલ લીમડો અને હિંગ નાખીને વઘાર કરી દેવા પછી એને પાંચ મિનિટ ધીમા તાપે થાવા દેજો
- 5
થઈ જાય પછી એને સર્વિંગ ડીશ માં કાઢી લેવાનું પાતળા તળેલા પણ બહુ સ્વાદિષ્ટ લાગે છે
- 6
તો તૈયાર છે પાતરા
પ્રતિક્રિયાઓ
દ્વારા લખાયેલ
Similar Recipes
-
-
-
અળવી નાં પાતરા
#goldenapron2ફ્રેન્ડ્સ, ગુજરાતી ફરસાણ હંમેશા લોકોના આકર્ષણનું કેન્દ્ર હોય છે . જેમાં અળવી નાં પાન માંથી બનતા પાતરા ની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
-
-
-
-
-
-
-
મુરૂક્કૂ
#goldenapron2Week5Tamil Naduમુરૂક્કૂ એ તામિલનાડુનો એક ફેમસ નાસ્તો છે. જે ચોખાના લોટમાંથી બનાવવામાં આવે છે તામિલનાડુમાં લગ્ન પ્રસંગે અને તહેવારોમાં આ નાસ્તો અવશ્ય ખાવામાં આવે છે. મુરૂક્કૂ એ તમિલનાડુની એક ટ્રેડિશનલ રેસીપી છે. Khushi Trivedi -
-
-
-
પાત્રા (Patra Recipe In Gujarati)
પાત્રા (પાતરા) અથવા પત્તરવેલિયાં એ પ્રખ્યાત શાકાહારી તાજું ફરસાણ છે, જે પશ્ચિમ ભારતમાં ખાવામાં આવે છે. ગુજરાતમાં આને પાત્રા, કોંકણમાં પાત્રોડે અને મહારાષ્ટ્રમાં અળુવડી કહે છે. આ વાનગી મુખ્યત્વે અળવીના (અળુ) પાન પર ચણાનો લોટ, આમલીના પાણી અને મસાલામાંથી તૈયાર કરેલ લેપ લગાડી, તેના વીંટાવાળીને બનવાય છે. આને પ્રથમ વરાળમાં બાફીને બનાવાય છે અને ત્યારબાદ એને સ્વાદ અનુસાર તળી કે વઘારીને ખવાય છે. પાત્રા ગુજરાતનું ફેમસ ફૂડ છે. મોટાભાગના ગુજરાતીઓ ઘરે પણ પાત્રા બનાવતા હોય છે. ટેસ્ટમાં ચટપટા પાત્રા આમ તો દરેકને ભાવે.#rainbowchallenge#week4#greenrecipes#RC4#cookpadgujarati#cookpadindia#પાત્રા#aluvadi#patra Mamta Pandya -
-
-
-
અળવી નાં પાતરા (Arabi Patra recipe in Gujarati)
#FF1#nofried#jain#RC4#green#Arabi#Patra#Gujarati#farsan#CookpadIndia#COOKPADGUJRATI ગુજરાતી ફરસાણ માં અળવી ના પાતરા એ બધાનું લોકપ્રિય ફરસાણ છે પહેલાના સમયમાં તો જમણવાર હોય એટલે તેમાં પાતરા અચૂક જોવા મળતા અત્યારે પણ ગુજરાતી સ્ટારમાં પાતરા તો જોવા મળે જ છે. Shweta Shah -
-
-
-
ફરાળી પાતરા
#ફરાળીશ્રવણ મહિનામાં ખાસ કરીને લોકો ઉપવાસ કરે છે. તો આજે અમે તમારા માટે ફરાળી પાતરા બનાવવાની રેસીપી લઇને આવ્યા છીએ જે ખાવામાં સ્વાદિષ્ટ હોય છે સાથે જ બનાવવામાં પણ સહેલા હોય છે. Kalpana Parmar -
-
-
-
-
-
-
અળવીના પાનના પાત્રા(alavi pan patra in Gujarati)
#વીકમીલ૧#સ્પાઈસી/તીખીવાનગી#માઇઇબુકપોસ્ટ 10 Yogita Pitlaboy
More Recommended Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12666083
ટિપ્પણીઓ (3)