રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા એક મિક્સર જારમાં હાઇડ એન્ડ સીકબિસ્કીટ અને પારલેજી ઝીણા પાવડર ફાર્મ માં પીસી લેવું ત્યાર પછી બાઉલમાં કાઢી લેવું
- 2
તેમાં ખાંડ એડ કરવું પછી તેમાં દૂધ એડ કરવું ત્યાર પછી ને એક જ ડાયરેક્શનમાં હલાવવું પછી તેમાં એનો એડ કરવો પછી તેને એક જ ડાયરેક્શનમાં પાછું હલાવવું
- 3
તેમાં ચોકો ચિપ્સ અને તૂટીફૂટી એડ કરવી પછી મિક્સ કરી લેવું પછી તેને માઇક્રો વનના બાઉલમાં કાઢીને માઈક્રો વનમાં સાત મિનિટ માટે માઈક્રો કરવું પછી કેક થઈ જાય પછી એને ઠંડુ થવા દેવું ત્યાર પછી
- 4
મેલ્ટ ચોકલેટ અને ચોકલેટ સીરપ મિક્સ કરીને કેક ઉપર સ્પ્રેડ કરવું ત્યાર પછી તેને સાઇટની કિનારો માં કિકેટના પીસ લગાડવા ત્યાર પછી કેક ને ઉપર સ્વીટ સ્ટાર થી ગાર્નીશિંગ કરવું તૈયાર છે ચોકલેટ બિસ્કીટ કેક
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ઓરીયો બિસ્કીટ કેક (oreo biscuit cake recipe in Gujarati)
(#goldenapron૩#week16#માઇઇબુક#પોસ્ટ ૪#વીકમીલ૨#સ્વીટ Dipa Vasani -
-
-
-
-
-
-
ચોકો લાવા કપ કેક (Choco lava Cup Cake Recipe in Gujarati)
#GA4#Week 22#puzzle answer- eggless cake Upasna Prajapati -
-
-
બિસ્કીટ કેક(biscuit cake recipe in gujarati)
#માઇઇબુક પોસ્ટ ૧૯ હેલો ફ્રેન્ડ્સ આજે હું ખૂબ જ ઇઝી અને ફટાફટ બની જાય તેવી બિસ્કીટ કેક લઈ આવી છું. Nipa Parin Mehta -
બિસ્કીટ કેક (Biscuit Cake Recipe In Gujarati)
#GA4#Week14#puzzle answer- wheat flour cake Upasna Prajapati -
-
-
ચોકલેટ બિસ્કીટ બ્રાઉની(chocalte biscute brownies inGujarati)
#goldenapron 3 #week 20Megha Anandpara
-
ચોકલેટ બ્રાઉની
#કુક ફોર કુકપેડ#એનિવર્સરી#Week 4#ડેઝર્ટહેલો ફ્રેન્ડસ આજે હું તમારા માટે લઈને આવી છું બાળકો ની ફેવરિટ ચોકલેટ બ્રાઉની જે ઘરે ઈઝીલી બની જશે.. આજે આપણે બિસ્કીટ માંથી બ્રાઉની બનાવીશું અને તે પણ without oven જે ખુબ જલ્દી બની જાય છે અને ઘરની ફ્રેશ બને છે...ડેઝર્ટ હોય અને તેમાં પણ ચોકલેટ બ્રાઉની મળી જાય તો મજા જ પડી જાય..ચોકલેટ બાળકોને ફેવરિટ હોય છે ચોકલેટથી પણ ઘણા ફાયદા થાય છે ચોકલેટ થી મૂડ ફ્રેશ રહે છે ડાર્ક ચોકલેટ ના બે ટુકડા રોજ ખાવા જોઈએ.. કોલેસ્ટ્રોલ કંટ્રોલ કરવા માટે પણ સારું છે..તો ચાલો આજે આપણે બનાવીએ ચોકલેટ બ્રાઉની. Mayuri Unadkat -
ચોકલેટ કેક (Chocolate Cake Recipe In Gujarati)
#GA4#Week22#EgglessCake#chocolatecake#બિસ્કીટકેક Mayuri Unadkat -
-
-
-
-
-
બિસ્કીટ કેક(Biscuits cake recipe in Gujarati)
#goldenapron3#Week19Keyword:pancake Dharti Kalpesh Pandya -
ચોકલેટ ચિપ્સ કપકેક (Chocolate chips Cup Cake recipe in Gujarati)
#GA4#week13#chocolatechips ચોકલેટ ફ્લેવર વાળી કેક સામાન્ય રીતે બાળકોને અને મોટાને બધાને ખૂબ જ પસંદ હોય છે. ચોકલેટ ફ્લેવરની સાથે ચોકલેટ ચિપ્સ પણ ઉમેરીને મેં આજે ઇનસ્ટન્ટ ચોકલેટ ચિપ્સ કપકેક બનાવી છે.જે બનાવવામાં ખૂબ જ સરળ છે અને ગમે ત્યારે ખુબ જ ઓછા ઈગ્રીડીયન્સ માંથી બનાવી શકાય છે. નાના બાળકોને તો ખૂબ જ પસંદ પડે તેવી આ કપકેક બની છે તો બધા જરૂરથી ટ્રાય કરજો. Asmita Rupani -
-
-
ચોકલેટ બિસ્કિટ કેક (Chocolate Biscuit Cake Recipe In Gujarati)
#WorldBakingDayઆજે મારા મમ્મી પપ્પા (સાસુ-સસરા)ની એનીવર્સરી છે તો જલ્દી બની જાય એવી કેક બનાવી છે. Deval maulik trivedi -
બિસ્કિટ ચોકલેટ કેક (Biscuit chocolate cake recipe in Gujarati)
#goldenapron3 #week 18 Dhara Raychura Vithlani -
કેક(Cake Recipe in Gujarati)
#સપ્ટેમ્બર#mycookpadrecipe 8#cakeમારી બહેન ને જન્મ દિવસ માં ઘર ની બનાવેલી કેક આપી સરપ્રાઈઝ આપી. ઘણા વખત થી કેક બનાવવા ની ઈચ્છા હતી અને પ્રસંગ જન્મ દિવસ નો હોય પછી કહેવું જ શું? પહેલા જ પ્રયત્ન માં સફળતા મળી એટલે ખુશી થઈ, હા બસ એક આઇસિંગ અને decoration ના નોઝલ ના હોય એટલે વધુ કઈ ના થઈ શક્યું એટલે ઘર માં જે થઈ શક્ય હતું એ કરવા પ્રયત્ન કર્યો.આ રેસિપી મેં યુટ્યુબ અને મારા સહકર્મચારી ની પદ્ધતિ માંથી પ્રેરણા લઈ બનાવી છે. Hemaxi Buch
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12684060
ટિપ્પણીઓ