રવાના ઢોકળા (Rawa Dhokla recipe in gujarati)

Reena Jassni
Reena Jassni @cook_23790630

રવાના ઢોકળા

રવાના ઢોકળા (Rawa Dhokla recipe in gujarati)

રવાના ઢોકળા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
અઢીસો ગ્રામ રવો.  ૧ વાટકો રવો
  1. દોઢ વાટકો છાશ અને પાણી ‌ મિકસ
  2. સ્વાદ અનુસારનમક
  3. 1પડીકી ઈનો
  4. 1ચમચો તેલ
  5. ૧ ચમચીરાઈ
  6. 1 ચમચીજીરૂ
  7. 2લીલા મરચા ની કટકી

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1
  2. 2

    રવો છાશ અને પાણી અને નમક આ બધું મિક્સ કરો

  3. 3

    એક બકરિયા માં બે ગ્લાસ પાણી મૂકી કાંઠો મૂકી ને ખીરાની થાળી મૂકો

  4. 4

    વીસ મિનિટ સુધી થાળી ચડવા દો

  5. 5

    એક બકડીયા માં તેલ મૂકી રાઈ જીરું નાખી મરચા ની કટકી લીમડો બધું તૈયાર થઈ જાય એટલે વઘાર ઢોકળા ઉપર રેડિદયો

  6. 6

    હવે તૈયાર છે પોચા પોચા રુ જેવા રવાના ઢોકળા સર્વિંગ પ્લેટમાં લઈને સર્વ કરો ્

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Reena Jassni
Reena Jassni @cook_23790630
પર

Similar Recipes