રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ચણાના લોટને એક બાઉલમાં ચાળી લેવો હવે એક વાર ખોલો હોય એટલે સામે એક વાત તો પાણી એક તપેલીમાં મુકો પછી તેની અંદર હળદર અડધી ચમચી મરચાની ભૂકી ધાણાજીરૂ સ્વાદ અનુસાર મીઠું નાખો
- 2
ચપટી એક સાજીના ફૂલ નાખો પછી પાણી એકદમ ઊકળવા દો હવે પાણી નીકળી જાય પછી તેની અંદર ચણાનો લોટ નાખો પછી ધીમે ધીમે ચમચા વડે હલાવો પછી તેની અંદર બધો મસાલો મિક્સ થઈ જાય અને લોટ મિક્સ થઇ જાય પછી એક ઢાંકણ ઢાંકી અને પાંચ મિનિટ ચડવા દો પછી એક થાળીમાં તેલ લગાવી અને પાથરી દો પછી ઠરે એટલે કાપા પાડી લો
- 3
હવે એક કડાઈમાં બે ચમચી તેલ મુકો પછી તેની અંદર અડધી ચમચી રાઇ જીરું નાખી અને ડુંગળી નો વઘાર કરો પછી તેમાં થોડું બે ચમચી પાણી નાખો પછી તેની અંદર મરચું હળદર ધાણાજીરું નાખો પછી ઢોકળી નાખી અને હલાવો પછી તેમાં ૧ વાટકી છાશ નાખો અને થોડું પાણી નાખો તૈયાર છે આપણું ઢોકળીનું શાક ગરમા ગરમ ભાખરી અથવા રોટલી સાથે પીરસો
પ્રતિક્રિયાઓ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
દ્વારા લખાયેલ
Similar Recipes
-
-
ઢોકળીનું શાક
ગોલ્ડન apron થ્રી પ્રમાણે બેસન , ઓનિયન ,ગ્રેવી, અને સર્વ કરવામાં કેરેટ નો ઉપયોગ કર્યો છે#goldenapron3#week 1#ઇબુક૧# રેસીપી નંબર 28 Avani Gatha -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
પંજાબી દૂધી વટાણા નુ શાક (Punjabi style lauki mutter Sabji Recipe In Gujarati)
#goldenapron3 week-15 #Jagruti Parmar
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ