સંભાર (Sambhar recipe in Gujarati)

grishma mehta
grishma mehta @cook_22359279
શેર કરો

ઘટકો

  1. 3 કપતુવર ની દાળ
  2. બટાકો
  3. ટામેટુ
  4. લીંબુ
  5. ૧ ચમચીહળદર
  6. ૧ ચમચીહીંગ
  7. ૨ ચમચીઘાણાજીરુ
  8. ૨ ચમચીલાલ મરચુ
  9. ૪ ચમચીમીંઠુ
  10. ૩ ચમચીસંભાર મસાલો
  11. ૧ ચમચીઆદુ પેસ્ટ
  12. ૨ ચમચીલીલા મરચા પેસ્ટ
  13. ૪-૫ પતી કઢી લીમડો
  14. ૧ ચમચીગરમ મસાલો

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સામગ્રી.

  2. 2

    સૌપ્રથમ તુવર ની દાર ને ૪-૫ પાણી થી ઘોય લેવી.ત્યાર બાદ એમા બટાકો,ટામેટુ કાપી નાખવુ.કુકર મા ૪-૫ સીટી બોલાવી દેવી.

  3. 3

    બફાય જાય એટલે ૫ મીનીટ થંડી થવા દેવી.

  4. 4

    હવે એમા મંરચુ,હળદર,ઘાળાજીરુ,મીંઠુ,સંભાર મસાલો,ગરમ મસાલો,આદુ પેસ્ટ,મરચા પેસ્ટ,ગોળ,લીંબુ નાખો. હવે ક્રશ કરો.

  5. 5

    હવે સંભાર ઉકાળ વા મુકો.૫-૧૦ મીનીટ બાદ હવે વઘાર કરો.તેલ ગરમ કરવા મુકો.ગરમ થયા બાદ એમા ડુંગળી નાખો.પછી વઘાર માટે રાય,લીમડો,વધાર ના મરચા નાખો.

  6. 6

    વઘાર હવે સંભાર મા રેડો.૫ મીનીટ ઉકાળો.ગેસ બંઘ કરો.

  7. 7

    તૈયાર છે ગરમા ગરમ સંભાર.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
grishma mehta
grishma mehta @cook_22359279
પર

Similar Recipes