જૈન સંભાર (Jain Sambhar Recipe In Gujarati)

Harsha Gohil @Harshaashok
#SJR જૈન સંભાર ટેસ્ટી લાગે આજ મેં બનાવિયો.
રાંધવાની સૂચનાઓ
- 1
એક કુકર માં તુવેર ની દાળ લો તે ને પાણી થી ધોઈ તુવેર ની દાળ માં પાણી નાખો ને ટામેટાં ના ટુકડા ઉમેરો ને કુકર ગેસ પર ગરમ કરવા મુકો ને પાંચ સીટી વગાડો.
- 2
બાદ કુકર ને ખોલી બાફેલી દાળ મા મસાલા ઉમેરો ને મશીન ફેરવો ને ગેસ ઉપર ગરમ કરવા મુકો
- 3
એક તાપેલી મા તેલ લો ને તેને ગરમ કરવા મુકો બાદ તેમા અડદની દાળ, સુકુ મરચુ, લિમડા ના પાન, હિંગ નાખો ને દાળ ને વધારો.
- 4
દાળ ઉકડે પછી તેમાં લીંબુ નો રસ ઉમેરો ને મિક્સ કરો લીલા ધાણા નાખો ને જૈન સંભાર તૈયાર છે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
જૈન દાળ ફ્રાય (Jain Dal Fry Recipe In Gujarati)
#LSR દાળ ફ્રાય ની સાથ જીરા રાઈસ શાદી માં હોય જ આજ મેં બનાવિ જૈન દાળ ફ્રાય Harsha Gohil -
જૈન મિક્સ દાળ (Jain Mix Dal Recipe In Gujarati)
#SJR નિયમિત રોજ તુવેર દાળ બનાવતા હોય આજ અલગ એવી મિક્સ દાલ બનાવી. Harsha Gohil -
સંભાર મસાલો (Sambhar Masala Recipe In Gujarati)
#CJM#Week - 1આ સંભાર મસાલો ખુબ જ ટેસ્ટી લાગે છે. Arpita Shah -
સંભાર પ્રીમીકસ અને ઇન્સ્ટન્ટ સંભાર (Sambhar Premix And Instant Sambhar Recipe In Gujarati)
#KS5#cookpadindia#mybestrecipeમિત્રો તમે ક્યાંક ફરવા ગયા હો અને આવી ને ફટાફટ સંભાર બનાવો હોય.. અથવા.. આપના બાળકો બહારગામ રહેતા હોય ત્યારે આ ટાઇપ ના પ્રીમિક્સ ખૂબ કામ લાગે છે. એટલે થયું ચાલો હું પણ બનાવી જોઉં.આજે સંભાર પ્રીમિક્સ અને એ જ પ્રીમિક્સ માંથી સંભાર બનાવ્યો છે .. તમને ખૂબ કામ લાગશે.😇👍 Noopur Alok Vaishnav -
સંભાર (Sambhar Recipe In Gujarati)
#KS5સંભાર આમ તો સાઉથ બાજુ બહુ જ બને છે પણ હવે તો બધા જ બનાવે છે.તેમાં વેજિટેબલ બહુ જ હોય છે. તેમાં ખાસ કરી ને સરગવા ની શીંગ, રીંગણ આવું બધું સાઉથ સંભાર માં હોય છે પણ મારા ઘર માં બધા ને નથી પસંદ એટલે હું ડુંગળી, ટામેટા, ગાજર નાંખી ને બનાવું છું. સંભાર ઈડલી, ઢોંસા, ઉત્તપમ સાથે ખાઈ શકાય છે. Arpita Shah -
અડદ ની દાળ (Urad Dal Recipe In Gujarati)
#FDS દાળ તો એક અલગ બનતી હોય છે તે મા અડદની દાળ એટલી ખાવા ની મજા આવે હો ..મારી દોસ્ત બોલુ ...મારી વહુ બોલુ જે બોલો તેની ફેવરીટ અડદ ની દાળ ને રોટલા જે આજ મેં બનાવી. Harsha Gohil -
સંભાર (Sambhar Recipe In Gujarati)
#સાઉથ#પોસ્ટ૨૮આ સંભાર માં મે વેજિટેબલ દાળ સાથે જ બાફી ને જેરી લીધા છે.કેમ કે બધા લોકો જમવા માં વેજિટેબલ બાર કઢી નાખે છે તો સાથે ક્રશ કરી મે હેલ્ધી બનાવ્યો છે. Hemali Devang -
સંભાર (Sambhar Recipe In Gujarati)
#KS5અમારા ઘરે ઈડલી,ઢોસા, મેડું વડા સાથે સંભાર બનતો હોય છે.હું જે રીતે બનાવું છુ એ તમારી સાથે શેર કરી રહી છું. Alpa Pandya -
મકાઈ નો લીલો ચેવડો (Makai Lilo Chevado Recipe In Gujarati)
#SJR મકાઈ ની અનેક રેસીપી ગુજરાતી લોકો બ નાવે છે..પકોડા, sbji, સલાડ, ચાટ...આજે મેં મકાઈ નો લીલો ચેવડો બનાવિયો. Harsha Gohil -
ઈડલી સંભાર (Idli Sambhar Recipe In Gujarati)
#ST#સાઉથ ઇન્ડિયન ટ્રિટ#ઈડલી સંભારસાઉથ ઇન્ડિયન ડીશ અમારા ફેમિલી ની ફેવરીટ છે અવાર નવાર બનતી હોય તો આજે મેં ઈડલી સંભાર બનાવ્યા છે તો શેર કરું છું Pina Mandaliya -
સંભાર પાઉડર હોમ -મેડ(Sambhar Powder Home Made Recipe In Gujarati)
આજ આપને ઝટપટ સંભાર પાઉડર ની રેસીપી શેર કરુ છું (આમા જયારે પણ સંભાર બનાવો હોય તો દાળ ને ફરવા ની જરુર નથી પડતી) Trupti mankad -
સંભાર (Sambhar Recipe in Gujarati)
સંભાર મોટાભાગે ઢોંસા,ઈડલી,વડા સાથે ખવાતી વાનગી છે... ઓરીજીનલ સાઉથ ઇન્ડિયન સંભાર માં ઘણાબધા શાક ઉમેરવામાં આવે છે...જેમાં સરગવો મુખ્ય ગણાય છે..તદુપરાંત દૂધી,ટામેટા,ડુંગળી,કોળું, બટાકા વગેરે હોય છે ..આજે મે સાવ અલગ રીતે સંભાર બનાવ્યો છે...સાથે હરિયાળી ઢોંસા પણ પીરસ્યા છે... Nidhi Vyas -
સંભાર (Sambhar Recipe In Gujarati)
દક્ષિણ ભારત ની ફેમસ વાનગી જેના વગર એ લોકો ની સવાર શરુ નથી પડતી. હવે તો ભારત ભરમાં સંભાર બનતો થયો છે જે બહુજ સ્વાદિષ્ટ બને છે અને પ્રોટીન થી ભરપુર છે. મેં પણ આજે સંભાર બનાવવા ની ટ્રાય કરી છે.#ST Bina Samir Telivala -
ઈડલી સંભાર (Idli Sambhar Recipe In Gujarati)
#ST#SouthIndianRecipe#Sambhaar#cookoadindia#cookpadgujarati આજ વર્લ્ડ ઈડલી ડે ના દિવસે હું મારી ઈડલી સંભાર ની રેસિપી રજૂ કરી રહી છું.અમારા ઘરે ઈડલી બને તો ઈડલી ફ્રાય પણ જરૂર થી બને જ છે सोनल जयेश सुथार -
વડાં-સંભાર(vada sambhar in Gujarati)
#વિકમીલ૧#સ્પાઇસીપરંપરાગત સાઉથ ઇન્ડિયન વાનગી. મેંદુવડા અને સંભાર. Jasmin Motta _ #BeingMotta -
-
દુધી નો હાંડવો (Dudhi Handvo Recipe In Gujarati)
ગમે ત્યારે હાડવો ખાવા ની મઝા આવે. આજ બનાવિયો. Harsha Gohil -
ગુજરાતી ખાટી મીઠી દાળ (Gujarati Khati Mithi Dal Recipe In Gujarati)
#MBR5 Week5 ગુજરાતી લોકો ની ફેવરીત ખાટ્ટી મીઠી દાળ કે જામવામાં દાળ ભાત ન હોયતો જમવાનુ અદુરુ લાગે આજ અમે ગુજરાતી દાળ બનાવી Harsha Gohil -
-
-
-
-
-
મેંદુ વડા સંભાર (Medu Vada Sambhar Recipe In Gujarati)
#ff2જૈન રેસીપી મા મેંદુવડા અને દક્ષિણી સંભાર એક અલગ સ્વાદ ,એક અલગ અંદાજ મા ખુબ જ સરસ લાગે છે Pinal Patel -
-
મગ ની મોગર દાળ (Moong Mogar Dal Recipe In Gujarati)
#DR તુવેર ની દાળ ગુજરાતી લોકો ની ફેવરિટ હોય છે....પણ આજ મેં મગ ની મોગર દાળ બનાવી છે. Harsha Gohil -
-
-
રેડ પુલાવ (Red Pulao Recipe In Gujarati)
ચોખા ની અલગ અલગ રેસીપી બનાવતા હોય આપડે આજ મેં રેડ પુલાવ બનાવિયો. Harsha Gohil -
સંભાર (Sambhar Recipe In Gujarati)
#SJસંભાર સાઉથ ઈન્ડિયાની ફેમસ વાનગીઓમાંથી એક છે અને તમે તેને સાઉથ ઈન્ડિયાના કોઈ પણ ભોજન સાથે ખાઇ શકો છો. સંભાર તુવેરની દાળ અને ઘણા બધા શાકભાજી નાખીને બનાવવામાં આવે છે. સંભાર બનાવવો ખૂબ જ સરળ હોય છે Chhatbarshweta
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16417696
ટિપ્પણીઓ (6)