રાંધવાની સૂચનાઓ
- 1
બટાકા ને બાફવા મુકી દો. પછી ખજુર ને બાફી ને ઠંડુ પડવા દો. બાફેલા બટાકા ને છાલ કાઢી હાથથી મસળી લેવું અને તેમાં મીઠું,મરચું,હળદર, ગરમ મસાલો,કોથમીર, અને કોનૅ ફલોર નાંખી મિક્સ કરી તેમાં સહેજ પાણી નાંખીને જાડું ખીરું તૈયાર કરવું.બંધારણ પ્રમાણે ફલોર માં ફેરફાર કરવો. પછી તવા ઉપર ડાર્ક ગોલ્ડન કલરના પુડલા ઉતારવા.
- 2
બાફેલા ખજુરમાં મીઠું, ગોળ, આંબલી પલાળી ને એનું પાણી અને થોડું જીરૂ નાંખી મિક્સરમાં વાટીને ચટણી બનાવવી.તેજ રીતે કોથમીર માં મીઠું, મરચું, લીંબુનો રસ નાંખી થોડું પાણી નાંખીને મિક્સરમાં ચટણી વાટી લેવી.
- 3
હવે અેક ઉંડી પ્લેટ માં પુડલો મુકી તેના પર ખજુર ની ચટણી પછી દહીં, કોથમીર ની ચટણી રેડી ઉપર સેવ, ચીઝ, સોસ અને કોથમીર થી સજાવવું. તો તૈયાર છે અેકદમ રંગીન અને સ્વાદિષ્ટ પ્લેટ.
- 4
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
આલુ ટિક્કી (aalu tikki recipe in gujarati)
આલુ ટિક્કી બધાં ની ફેવરિટ ડિશ છે નાના બાળકો ને ભાવે ને વડીલો ને પણ ભાવે અમારી પણ ફેવરિટ છે Pina Mandaliya -
-
ક્રિસ્પી પોટેટો
#બટાકા#ક્રિસ્પી પોટેટો#17/04/19હેલ્લો મિત્રો , બાળકોને ફ્રેન્ચ ફ્રાઈસ ખુબજ ભાવે છે. આજે મેં થોડા ટ્વિસ્ટ સાથે તળ્યા વગર બટાકાની ચીપ્સ બનાવી છે, જે બાળકો ને ખુબજ ભાવશે. Swapnal Sheth -
-
-
-
-
આલુ કે અપ્પે (Potato Appe Recipe In Gujarati)
#આલુઆ ઓછી વસ્તુ માં ઝટપટ બનતો નાસ્તો છે. ઓછા તેલમાં બને છે તેથી ખાવામાં હેલ્ધી છે.આ અપ્પમ પેનમાં બને છે. Vatsala Desai -
પોટેટો ગ્રીલ્ડ સેન્ડવીચ
#બટાકા#goldenapron#post 7#પોટેટો ગ્રીલ્ડ સેન્ડવીચ#18/04/19હેલ્લો મિત્રો આજે મેં પોટેટો ગ્રીલ્ડ સેન્ડવીચ બનાવી છે, જે ખુબજ ટેસ્ટી લાગે છે, આ જ રીતે મિક્સ સેન્ડવીચ પણ બનાવાય, બાળકો શાક ના ખાતા હોય તેના માટે આ બેસ્ટ ઓપ્શન છે. Swapnal Sheth -
પટ્ટી સમોસા (Patti Samosa Recipe in Gujarati)
#EB#cookpadindia#cookpadgujaratiWeek 7My ebookPost3 Bhumi Parikh -
-
-
-
આલુ મટર સેન્ડવીચ (Aloo Matar Sandwich Recipe In Gujarati)
#AA2#cookpadgujarati#cookpadindia#sandwichસેન્ડવીચ ઘણાબધા પ્રકાર ની અને અલગ અલગ વસ્તુઓ નો ઉપયોગ કરી ને બનતી હોય છે.તે સાદી અને ગ્રીલ એમ બન્ને રીતે ખવાતી હોય છે. એમાં પણ આલુ મટર સેન્ડવીચ નાના મોટા સૌ ને બહુ ભાવતી હોય છે મેં આજે આ સેન્ડવીચ ગ્રીલ કરી બનાવી. Alpa Pandya -
છોલે ટીક્કી ચાટ (Chhole Tikki Chaat Recipe In Gujarati)
દિલ્હી નું ફેમસ સ્ટ્રીટ ફુડ. Bina Samir Telivala -
-
આલુ ટીકી રગડા ચાટ (Aloo Tikki Ragda Chaat Recipe In Gujarati)
#SN1#Vasantmasala#aaynacookeryclub#week1#cookpadgujarati#cookpadindiaસ્વાદ ની રંગત રેસિપી માં મેં આલુ ટિકી રગડા ચાટ બનાવી તેમાં મેં વસંત મસાલા ની હળદર,અને ચાટ મસાલા નો ઉપયોગ કર્યો અને બીજા ખડા મસાલા અને ગરમ મસાલો તો ખરો જ જે ટેસ્ટ માં સરસ બની. Alpa Pandya -
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12710370
ટિપ્પણીઓ