રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 ચમચીમેંદો
  2. 1 કપસોજી
  3. 1 ચમચીતેલ
  4. મીઠું સ્વાદ મુજબ
  5. 1/2 કપગરમ પાણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક બાઉલમાં સોજી, મેંદો, મીઠું, તેલ લઇ મિક્સ કરો.

  2. 2

    હવે તેમાં ગરમ પાણી ઉમેરો અને લોટ બનાવો

  3. 3

    તેને ઢાંકી અડધો કલાક સુધી રહેવા દો.

  4. 4

    હવે તેની નાની નાની પૂરી બનાવી તેલ માં તળી લો.

  5. 5

    પાણી પૂરી તૈયાર છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dipali Amin
Dipali Amin @cook_12176446
પર

Similar Recipes