કૈરી ભાત

Meghna Sadekar @cook_15803368
ટેસ્ટ મા ખૂબજ સ્વાદિષ્ટ લાગે છે કૈરી પન્ના, ચટણી બનાવતાં જ હોઇ એ..તો ચોકકસ થી કૈરી ભાત બનાવી જુઓ.
#કૈરી
કૈરી ભાત
ટેસ્ટ મા ખૂબજ સ્વાદિષ્ટ લાગે છે કૈરી પન્ના, ચટણી બનાવતાં જ હોઇ એ..તો ચોકકસ થી કૈરી ભાત બનાવી જુઓ.
#કૈરી
રાંધવાની સૂચનાઓ
- 1
પેન મા ઘીમાં રાઇ જીરું તતડાવી હીંગ, હળદર એડ કરી..ચણા ની દાળ નાખી ક્રન્ચી સોતે કરી...અડદ ની દાળ એડ કરો..તેને પણ સરસ સોતે કરી....સીંગદાણા નાંખી...ક્રન્ચી શેકો....આમ બધી દાળ, શીંગ દાણા શેકાયા બાદ....ફુદીના, કરી પતા, મરચા ના પીસ નાંખી સાંતળો....
- 2
હવે તેમાં કૈરી છીણ એડ કરી 1 મીનીટ સાંતળી..સ્વાદ પ્રમાણે મીઠુ,સાંભાર મસાલો, મરચુ પાવડર નાખી સોતે કરી...કુક બાસમતી રાઇસ, ફ્રેશ લીલું નારીયેળ છીણ ખાંડ નાખી સરસ મીક્ષ કરી હલાવી લો..કોથમીર થી ગાનિઁશ કરી ગરમા ગરમ સવઁ કરો..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ભાત ના ઉત્તપમ (Rice Uttapam Recipe In Gujarati)
લેફ્ટઓવર રાઇસ માં થી બનાવી ભાત વપરાય ને ખૂબજ સરસ થયા ને ટેસ્ટ મા પણ ઉત્તમ લાગ્યા...હા મીક્ષ વેજીટેબલ ના બનાવી..ગ્રીન ચટણી સાથે સવઁ કર્યા..#ભાત Meghna Sadekar -
સેન્ડવીચ ઢોકળા
સેન્ડવીચ ઢોકળા બધા ને ભાવતા ને ખૂબજ ટેસ્ટી લાગે છે.ને ગ્રીન ચટણી થી સ્વાદ અનેરો આવે છે.#ઇબુક#1day. Meghna Sadekar -
કેરી ની દાળ(keri ni dal recipe in Gujarati)
કચ્ચી કેરી વાળી દાળ ને પડતા મસાલા થી સોડમ પ્રસરી ગરમાગરમ ભાત સાથે ખાવા ની મજા કઇ ઓર છે...હા સાથે હેલ્થી પણ...#સુપર શેફ નં.1#કરીસ Meghna Sadekar -
વાંગી ભાત (Vangi bath recipe in Gujarati)
વાંગી ભાત કર્ણાટક રાજ્ય ની રેસીપી છે જેમાં રીંગણ નો ઉપયોગ કરવામાં આવે છે. આ ભાતમાં સૂકા મસાલાઓને ધીમા તાપે શેકી ને પછી વાટીને ઉમેરવામાં આવે છે જેના લીધે આ ભાત ખૂબ જ ફ્લેવરફુલ બને છે. આમલીનો ઉપયોગ ભાત ને એક અનેરો સ્વાદ આપે છે. રોજબરોજ બનતા પુલાવ કરતા એક અલગ જ પ્રકારનો ભાત છે જે દહીં અને પાપડ સાથે પીરસવા થી ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે.#SR#cookpadindia#cookpad_gu spicequeen -
છોડાવાળી લીલી મગદાળ ની ઇડલી ને લીલી ચટણી
પોસ્ટીક સાથે ટેસ્ટી પણ છે..તેના કોમ્બીનેશન મા કોથમીર ફુદીના ચટણી થી ઓર મજા આવે છે..ઇડલી ઓ તો અનેક પ્રકાર ની બનશે..પણ ચોકકસ થી ટ્રાય કરવા જેવી છે..ને પાર્ટી થીમ મા ચાર ચાંદ લાગશે.#લીલી Meghna Sadekar -
વાંગી ભાત (Vangi Bhat Recipe In Gujarati)
#SR#Cookpadgujaratiદક્ષિણ ભારતના famous વાંગી ભાત બનાવ્યા છે સ્વાદિષ્ટ લાગે છે. Ankita Tank Parmar -
ડાકોર ના ગોટા (Dakor gota recipe in Gujarati)
ડાકોર ગામ ના ગોટા છે..તેથી નામ પડ્યું ડાકોર ના ગોટા..ઇઝી થી અવેલેબલ સામગ્રી ને ખૂબજ સ્વાદિષ્ટ લાગે છે..#સ્નેક્સ Meghna Sadekar -
ફણગાવેલ મેથી પાપડ નું શાક
મેથી ખૂબ ઓષધિ હોય છે..ને ફણગાવેલી તો બહુ જ..પણ મેથી નું શાક ખાવા જરા નખરા થાય..પણ ઘણી ખરી કડવાશ દૂર કરી...મહારાષ્ટ્રીયન સ્ટાઇલ નો થોડો ટચ આપી. સબ્જી રોચક ને ટેસ્ટી બનાવી છે...#કઠોળ Meghna Sadekar -
શેવ ખમણી
લસણ વગર ની ખમણી શક્ય છે કે હા થીમ માટે બનાવી ને એકદમ ટેસ્ટી થઇ છે..તો લસણ વગર ની ખમણી બની સુંદર ટેસ્ટ આપે છે...#કાંદાલસણ Meghna Sadekar -
બીસી બેલે ભાત (Bisi bele bath recipe in Gujarati)
બીસી બેલે ભાત કર્ણાટકની વાનગી છે જે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ ડિશ તુવેર દાળ અને ચોખા નો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે અને તેમાં શાકભાજી પણ ઉમેરવામાં આવે છે. પસંદગી મુજબના વધારે કે ઓછા શાકભાજી ઉમેરી શકાય. આ ભાતમાં ઉમેરવામાં આવતો ખાસ પ્રકારનો મસાલો અને આમલી એક અલગ જ સ્વાદ આપે છે. આ ડીશ દહીં કે રાયતા અને બટાકાની ચિપ્સ સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#SR#cookpadindia#cookpad_gu spicequeen -
-
લેમન રાઈસ
#પીળીઆ ભાત એ ભારત ના દક્ષિણ ભાગ માં આવેલા તામિલનાડુ રાજ્ય ની ખાસ વાનગી છે જે ત્યાં ના દરેક ઘર બનતી વાનગીઓ માની એક છે. Deepa Rupani -
લીલી હળદર,મેથીયા સાંભાર પરોઠા
હેલ્થી ને ટેસ્ટી લાગે છે આ પરોઠા...લીલી હળદર ને અથાણા સાંભાર થી ખૂબજ ટેસ્ટી લાગે છે..અને નવીનતા પણ છે...#પરોઠા થેપલા Meghna Sadekar -
સળંગ દાળનાે ભાત
#ચોખા#કૂકર#indiaવરસાદની સીઝનમાં સળંગ દાળનાે ભાત ખાવાની મજા જ અલગ હાેય છે. તેને કાેકણી ભાત પણ કહેવાય છે. Ami Adhar Desai -
લસણ ની ચટણી (Garlic Chutney Recipe In Gujarati)
ડીનર મા ઘઉં ના ફાડા ની ખીચડી ને લસણ ની ચટણી ખાવામાં સ્વાદિષ્ટ લાગે છે એક વાર બનાવી જુઓ Kapila Prajapati -
કઢી-ભાત(Kadhi Bhat recipe in Gujarati)
#સુપરશેફ4મારા દિકરા ને જમવામાં રોજ જ ભાત તો જોઈએ જ. અને આ મોળી દાળ જોડે કઢી-ભાત એને ખૂબ જ ભાવે. ગરમ ગરમ ખાવાની ખૂબજ મઝા આવે છે. Panky Desai -
મેંગો ચોકો ડેઝર્ટ (Mango choco dessert recipe in gujarati)
#કૈરી (કૈરી અને ચોકલેટ નું કોમ્બિનેશન એટલે બાળકો નું ફેવરેટ મેં અહીં આ બન્ને થી એક નવું જ ડેઝર્ટ બનાવ્યું છે. જે ટેસ્ટી પણ છે અને હેલ્થી પણ છે.) Santosh Vyas -
ભાત ના પકોડા (Rice Pakoda Recipe In Gujarati)
જો તમારી પાસે ભાત વધ્યા હોય તો તમે તેમાં થી આ પકોડા બનાવી શકો છો.જે ટેસ્ટ માં પણ ખૂબ જ સરસ લાગે છે.#GA4#Week3 Rekha Kotak -
દક્ષિણી ફ્રાઈડ ઈડલી(Dakshini Fried Idli Recipe In Gujarati
# મોમઆ ઈડલી મે અને મારા ફેમીલી એ એક હોટલ મા ટેસ્ટ કરેલી ત્યારથી જ મારા દિકરા ને ખુબ પસંદ છે તો હવે હું એના માટે બનાવુ છુ Ruta Majithiya -
નાળિયેર ની ચટણી (Coconut Chutney Recipe In Gujarati)
હા...ઢોંસા,ઈડલી,મેંદુવડા,ઉત્તપમ અને સાઉથ ઇન્ડિયા ની દરેક recipe માં આ ચટણી ખવાય છે . Sangita Vyas -
દાળ સંભાર ચટણી
મારા દીકરા ને સંભાર સાથે જે લાલ ચટણી આવે છે તે એને ખૂબ ભાવતી. માટે મેં તેમાં થોડું fusion કરી ને ટ્રાય કરી અને ઘર મા સહુ ને ખૂબ ભાવી. કોપરા ની ચટણી ના હોય તો ભી ચાલે. ☺️👍#દાળકઢી Purvi Amol Shah -
દહીં ભાત (સાઉથ ઇન્ડિયન)(Curd Rice Recipe In Gujarati)
#ફટાફટદહીં ભાત (કડઁ રાઇસ) દક્ષિણ ભારત ની ફેમસ ડીશ છે. જે સ્વાસ્થ્ય ની દ્ષ્ટિ એ ખુબ જ સારા છે, ગરમી ના દિવસો મા એ ઠંડક આરમાર છે, જો એસિડીટી થઇ હોય તો દહીં ભાત ખાવા થી રાહત મલશે. અને તે ફક્ત ૧૦ મિનિટ માં બની જાય છે. તે ઠંડા ભાતમાંથી બનાવવા માં આવે છે.તો બપોર ના ભાત વધ્યા હોય તો ડિનર માટે ખુબ સારો વિકલ્પ છે. Bhavisha Hirapara -
મીઠો ભાત (Mitho Bhat Recipe In Gujarati)
#AM2કેસરિયો બદામ કાજુ અને કિસમિસ વાળો મીઠો ભાત ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે Dr Chhaya Takvani -
-
કચ્છી ખારી ભાત (Kutchi Khari Bhat Recipe In Gujarati)
કચ્છી ખારી ભાત બનાવવાની સામગ્રી બધી જ ઘરમાં થી મળી રહે છે અને ખૂબ જ ટેસ્ટ ખૂબ જ સુંદર લાગે છે. Falu Gusani -
ગાજર ની ચટણી
#goldenapron3Week1ગાજર..ગાજર નો તમે હલવો , શાક કે કચુંબર બનાવ્યું હશે.. પણ ચટણી નૈ, તો આજે તમારા માટે ગાજર ની ટેસ્ટી ચટણી ની રેસિપી લાવી છું.. Tejal Vijay Thakkar -
કાચી કેરી નો ભાત (Raw Mango Rice Recipe In Gujarati)
#Linimaલીનીમાં બેન ની રીતે કાચીકેરી નો ભાત બનાવવા ટ્રાય કર્યોં, સરસ બન્યો છે આભાર રેસિપી શેર કરવા બદલ Bina Talati -
મેંગો રાઈસ(mango rice in Gujarati)
#વિકમીલ3મેં કાચી કેરી નો ભાત બનાવ્યો છે જે ખાવામાં ખાટો, તીખો ટેસ્ટ આવે છે.આ આંધ્રપ્રદેશ સ્ટાઇલ બનાવ્યો છે. બહુ જ ટેસ્ટી લાગે છે તમે જરૂરથી બનાવજો. Pinky Jain -
લીલી હળદર નું શાક
લીલી હળદર ખૂબજ ગુણકારી હોય છે..તે એન્ટીસેપ્ટીક, લોહતત્વ વધારે છે, લોહી શુદ્ધ કરી..નકામા બેકટેરીયા, જંતુ નો નાશ કરે છે..તો હમણાં મળવા લાગી છે તો ચાલો બનાવી એ આની સબ્જી..#ફેવરેટ Meghna Sadekar -
બટાકા ભાત (Potato Rice Recipe In Gujarati)
બટાકા ભાત સ્વાદ મા એકદમ ટેસ્ટી લાગે છે . સવારના નાસ્તામાં ચા સાથે પણ સરસ લાગે છે.દહીં સાથે પણ ખાઈ શકાય છે. અમારા ઘરમાં તો બટાકા ભાત બધાને બહુ જ ભાવે. Sonal Modha
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12724182
ટિપ્પણીઓ (4)