ખાંડવી ઇન માઇક્રોવેવ (Khandvi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક માઇક્રોવેવ બાઉલમાં દહી અને પાણી મિક્સ કરો.બાઉલ ને 1 મિનિટ માટે માઈક્રો કરો.
- 2
1 મિનિટ પછી તેમાં ચણા નો લોટ ઉમેરી મિક્સ કરો.લોટના લમપ્સ ન રહે તેમ હલાવો.તેમાં હળદર મીઠું ઉમેરી ફરી મિક્સ કરો.
- 3
હવે 3:3:2 અને છેલ્લે જરુર લાગે તો 1 મિનિટ માટે માઈક્રો કરી લો.એટલે પિક 1 માં દેખાય તેવું મિશ્રણ તૈયાર થશે.જે વસ્તુ પર ખાંડવી પાથરવી હોય તે વસતું પર તેલ લગાવી દો.(જેમ કે પ્લેટફોર્મ અથવા થાળી) ખાંડવીને બને એટલું પતલું લેયર પાથરો.અને ગરમ ગરમ જ પાથરવું.સહેજ ઠડું થાય એટલે ચપ્પુ થી કટ મૂકી ધીરે રહી રોલ વાળો.
- 4
એક પેનમાં તેલ લઈ ગરમ થાય એટલે તેમાં રઇ તલ મરચું ઉમેરી વઘાર કરો.ગેસ બન્ધ કરી વધાર ચમચીથી ખાંડવી પર પાથરો.હવે ગરમ ગરમ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
ખાંડવી (Khandvi Recipe in Gujarati)
#trend2ગુજરાતી ફરસાણ મા ઢોકળાં , ખાંડવી ,હાંડવો દુનિયાભર મા ફેમસ છે. માઇક્રો વેવ માં સાવ સરળ રીત તમને જરૂર ગમશે. Neeta Parmar -
ખાંડવી. (Khandvi Recipe In Gujarati)
#GA4#Week12#Khandvi#Besan ખાંડવી ગુજરાતનું ફેમસ ફરસાણ છે. ખાંડવી ને ગુજરાતીમાં પાટોડી પણ કહેવામાં આવે છે. ખાંડવી એ બધાને ભાવતું ફરસાણ છે. એમાં બાળકોને તો બહુ જ ભાવતી હોય છે. તુ આજે હું અહીંયા ખાંડવી બનાવું છું. Nita Prajesh Suthar -
-
-
-
-
ખાંડવી(khandvi in Gujarati)
#goldenapron3. #week18 #માઇઇબુકહેલ્લો મિત્રો આજે મેં ગુજરાતી લોકોની ફેવરિટ ખાંડવી બનાવી છે. જે ખૂબજ ઓછી વસ્તુમાં બની જાય છે.અને તેને બનાવી પણ ખૂબ જ સરળ છે. આજે જ ઘરે બનાવો ખાંડવી. Sudha B Savani -
-
-
-
ખાંડવી(Khandvi recipe in Gujarati)
#GA4#Week12#Besanમે આજે આયા ખાંડવી બનાવી છે.આપડા ગુજરાતી લોકો ખાવા ના ખુબજ શોખીન હોય છે,ખમણ ઢોકળા,ખાંડવી,સેવ ખમણી ,ગાઠિયા,એવું બધું નાસ્તા માં લેતા હોય છે.મે આયા જે માપ થી ખાંડવી બનાવી છે તે રીતે ટ્રાઇ કરજો પરફેક્ટ બનશે. Hemali Devang -
ખાંડવી (Khandvi Recipe in Gujarati)
#MA"માં" એટલે આખી દુનિયા આવી ગઈ બીજું કંઇજ લખવાની જરૂર નથી...😍🤩😇 Purvi Baxi -
-
-
-
-
-
ખાંડવી(Khandvi Recipe in Gujarati)
#GA4#Week12#besanખાંડવી એ ગુજરાત ની પ્રખ્યાત વાનગી છે. દક્ષિણ ગુજરાત માં એ પાટુડી ના નામ થી ઓળખાય છે.ખાંડવી બનાવી બહુ સરળ છે. Divya Dobariya -
ખાંડવી માઇક્રોવેવ મા (Khandvi In Microwave Recipe In Gujarati)
ગુજરાતી લોકો ના દરેક ઘરોમાં બનતી એવી ખાંડવી માઈક્રોવેવમાં ખૂબ જ ઝડપથી બની જાય છે. અને સરસ બને છે તો તમે પણ એકવાર જરૂર થી ટ્રાય કરો. Shilpa Kikani 1 -
-
ખાંડવી (Khandvi Recipe in Gujarati)
#RC1#yellow#cookpadindia#cookpadgujrati#khandviWeek1 Tulsi Shaherawala -
-
ખાંડવી (Khandvi Recipe in Gujarati)
ખૂબજ જલ્દી થી બની જતી વાનગી એટલે ખાંડવી. ગુજરાતી ફરસાણ માં એક નામ ખાંડવી નું પણ આવેજ.જે તેલ નાં ઉપયોગ વગર બને છે.#AsahiKaseiIndia# Dipika Suthar -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12738000
ટિપ્પણીઓ