દળ પાક(dal pak recipe  in Gujarati)

Payal
Payal @cook_17466794

#સાતમ
હેલ્લો મીત્રો ,આજ મે કાઠીયાવાડી સ્પેશ્યિલ સ્વીટ બનાવી છે જે ગામડા માં ખૂબ જ ફેમસ છે સાતમ આવી રહી છે બધા ના ઘરે કંઇક ને કંઇક મીઠાઈ બની જ હસે તો મેં પણ આજ દળ પાક બનાવ્યો છે જે ખાવા માં ખૂબ જ સરસ લાગે છે ખૂબ જ helthy સ્વીટ છે ઓછા ઘી માં પણ ખૂબ જ સરસ બને છે

વધુ વાંચો
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

૪૦ થી ૪૫ min
  1. ૧ કપઘઉં નો જાડો લોટ
  2. ૫-૬ ચમચીઘી
  3. ૧/૨કપ ખાાંડ
  4. ૩/૪કપ પાણી
  5. ૧ ચમચીદૂધ
  6. Drufruits/ ટોપરાનું ખમણ

રાંધવાની સૂચનાઓ

૪૦ થી ૪૫ min
  1. 1

    સૌ પ્રથમ લોટ ને ચાણી લેવો ત્યારબાદ તેમાં ૧ ચમચી ઘી ને ૧ ચમચી દૂધ થી ધાબો આપવો ત્યારબાદ લોટ ને ફરીથી ચાણવો જેથી sweet એકદમ કની wadi બનશે

  2. 2

    ત્યારબાદ એક કડાઈ માં ૫ ચમચી ઘી મૂકી લોટ સારી રીતે શેકવો જ્યાં સુધી લોટ માં બ્રાઉન કલર ના આવે ત્યાં સુધી ધીમા ગેસ પર શેકવો તમારે ઘી વધારે એડ કરવું હોય તો ઉમેરી સકો છો

  3. 3

    પાક ને જો વધારે સોફ્ટ કરવો હોય તો લોટ માં થોડી થોડી વારે દૂધ ઉમરેતું જાવું લોટ શેકાઈ જાય ગેસ ઓફ કરી side ma ખાંડ ની ચાસણી લેવી ખાંડ ચાસણી માં half cup ખાંડ ને ૩/૪ કપ પાણી નાખી દોઢ થી ૨ તાર ની ચાસણી લેવી ત્યારે બાદ એક થાળી માં ઘી ગ્રીસ કરી પાક પાથરવું થોડી વાર માં જ કટ કરી લેવા તો તૈયાર છે કાઠીયાવાડી પાક "દળ પાક" તમે પણ આ recipe જરૂર થી try કરજો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

ટિપ્પણીઓ

દ્વારા લખાયેલ

Payal
Payal @cook_17466794
પર

Similar Recipes