રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બટેટા ને ખમણી નાખો પછી તેમાં મીઠું, મરી પાઉડર અને લીલાં મરચાં નાખી ને હળવા હાથે હલાવી લ્યો
- 2
લોઢી ગરમ થાય એટલે તેમા એક ચમચી તેલ નાખી પછી બટેટા નુ ખમણ તેના પર પાથરી દયો ને પછી એને એક બાજુ બાઉલ થાય ત્યાં સુધી રહેવા પછી તેને બીજી બાજુ એવી જ રીતે ડાઉન થાય ત્યા સુધી રહેવા દયો
- 3
બાઉન થઈ જાય એટલે તેને એક પ્લેટમાં ગરમા ગરમ સર્વ કરો દહીં અને લીલી ચટણી સાથે સવૅ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
ફરાળી બી બટેટા નું શાક
#આલુ#સોમવારમસાલિયા ના કોઈ પણ જાતના મસાલા ના ઉપયોગ કર્યા વિના બનાવેલું ફરાળી શાક. Kiran Jataniya -
-
-
-
બટેટા વડા
આજની રેસિપી મે મારાં પપ્પાજી માટે બનાવી છે તેમને અતિશય બટેટા વડા પ્રિય છે તેમને પૂછો શુ બનાવશુ ટો કહે બટેટા વડા આજે મને થયું ચલો પપ્પા ના પ્રિય બટેટા વડા તમારી સાથે શેર કરું Varsha Monani -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12739321
ટિપ્પણીઓ (3)