ગાર્લિક બ્રેડ (Domino's style garlic bread recipe in gujarati)

Tejal Hiten Sheth
Tejal Hiten Sheth @cook_18392851

ઘઉં ના લોટ માંથી બનાવેલ છે

ગાર્લિક બ્રેડ (Domino's style garlic bread recipe in gujarati)

ઘઉં ના લોટ માંથી બનાવેલ છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ કપઘઉં નો લોટ
  2. ચમચા દહીં
  3. ૧/૨ કપદૂધ
  4. ૧/૨ ચમચીબેકિંગ પાવડર
  5. ૧/૪ ચમચીબેકિંગ સોડા
  6. ૧ ચમચીતેલ
  7. મીઠું સ્વાદાનુસાર
  8. ૧ ચમચીઓરેગાનો
  9. ૧ ચમચીચીલી ફ્લેક્સ
  10. ચમચા બટર
  11. ૧/૨ ચમચીલસણ
  12. ૧ ચમચીકોથમીર
  13. ચમચો વ્હાઈટ સોસ
  14. ચમચો મૈયોનીસ
  15. મકાઈ ના દાણા ઈચ્છાનુસાર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ એક કથરોટ માં લોટ બાંધવાની બધી સામગ્રી સોડા, બેકિંગ પાવડર, મીઠું, ચીલી ફ્લેક્સ, ઓરેગાનો નાખી દૂધ થી લોટ બાંધો અને તેલ લગાવી ૧ કલાક માટે ઢાંકી ને મૂકી દો.

  2. 2

    કલાક બાદ લોટ લ્યો અને મસળી એક જાડો રોટલો વણી લેવો પેહલા એમાં બટર વાળું મિશ્રણ લગાવો પછી એમાં વ્હાઈટ સોસ અને મૈયોનિસ લગાવો પછી એમાં મકાઈ નાં દાણા નાખી રોટલા ને અર્ધાકર માં વાળી તેલ લગાવી પ્લેટ માં મૂકી કાપા પાડી પાછું બટર લગાવી ગરમ કરેલા લોયા માં નીચે મીઠું પાથરેલ સ્ટેન્ડ મૂકી ડિશ મૂકી ૧૫-૨૦ મિનિટ માટે બેક કરો મધ્ય આંચ પર. તૈયાર છે ગર્લિક બ્રેડ

  3. 3

    તૈયાર થયેલી ગર્લીક બ્રેડ માણો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Tejal Hiten Sheth
Tejal Hiten Sheth @cook_18392851
પર
Homebaker/ Teacher/ loves painting,reading books
વધુ વાંચો

Similar Recipes