પોટેટો ચીલા

Mrunali Thaker Vayeda
Mrunali Thaker Vayeda @cook_20022397
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનીટ
૨ પસઁનસ
  1. ૫-૬ નંગ બટેટા
  2. ૨ નંગલીલા મરચા
  3. મીઠું સ્વાદ મુજબ
  4. ૧ ચમચીમરચું પાઉડર
  5. ચપટીમરી પાઉડર
  6. ચપટીધાણાજીરુ

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનીટ
  1. 1

    બટેટા ને ખમણી ને તેમાં લીલા મરચા અને મસાલો ઉમેરો.

  2. 2

    બરોબર મીકસ કરી પાણી નીતારો.હાથ થી નોનસટીક પર પૂડલા ની જેમ પાથરો.

  3. 3

    તેલ થી બેય બાજુ શેકો. ગરમ ગરમ પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Mrunali Thaker Vayeda
Mrunali Thaker Vayeda @cook_20022397
પર

ટિપ્પણીઓ

Similar Recipes