ઈડલી સાંભાર (Idli Sambhar Recipe In Gujarati)

Komal Batavia
Komal Batavia @cook_22279443

એકદમ બહાર જેવી ઇડલી ઘરે બની શકે છે મેં ઇડલી મા પૌવા એડ કર્યા છે જે એકદમ સ્મૂથ અને વાઇટ બને છે

ઈડલી સાંભાર (Idli Sambhar Recipe In Gujarati)

એકદમ બહાર જેવી ઇડલી ઘરે બની શકે છે મેં ઇડલી મા પૌવા એડ કર્યા છે જે એકદમ સ્મૂથ અને વાઇટ બને છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2વાટકાં અડદની દાળ
  2. વાટકો ચોખા
  3. અડધો વાટકો પૌવા
  4. વાટકો તુવેરની દાળ
  5. 1બટેટુ એક દુધી નો કટકો 2 ટામેટાં બે મોટા કાંદા ચાર-પાંચ કળી લસણ
  6. ૧ ચમચીગરમ મસાલો
  7. ૧ ચમચીલાલ મરચું પાઉડર
  8. 1 ચમચીસાંભાર મસાલો
  9. 1 ચમચીસાજીના ફૂલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    અડદની દાળ ચોખા અને પૌંઆને બે-ત્રણ પાણીથી ધોઈ લેવા ધોઈને પાંચ-છ કલાક પલાળી દેવા ત્યાર પછી તેને છાશ ઉમેરી વિશ્વકર્મા ક્રશ કરી ખીરું બનાવી લેવું.

  2. 2

    હવે આપણે સાંભાર બનાવવાની તૈયારી કરી લેસુ તુવેરની દાળને બાફિ લેવી બાદ તેને બ્લેન્ડરમાં ક્રશ કરી લેવી પછી તેમાં લીલા મરચાની પેસ્ટ બાફેલા બટાકાના દૂધી ના કટકા ઉમેરો અને ઉકળવા દેવું દાળ ઉકડી ગયા બાદ તેમાં લાલ મરચું પાઉડર સાંભાર મસાલો ગરમ મસાલા પાઉડર લીંબુનો રસ અને આમચૂર પાઉડર ઉમેરી લીલા મરચાને ધાણા ભાજી નાખી ને ઉકળવું હવે ઍક વાઘરિયા મા તેલ મુકીને લસણ અને કાંદા ની પેસ્ટ સાંતળવી તેમાં રાઈ અને હિંગનો અને લીમડાનો વઘાર કરી સભર મા વઘાર કરવોટો લો તૈયાર છે આપણો આ સાંભળ.

  3. 3

    આપણે પહેલા ઇડલી માટેનું ખીરું તૈયાર કરેલું હતું તેમાં મીઠું એક ચમચી તેલ અને સાજીના ફૂલ ઉમેરી ખુબ ફટવુ પછી ધોકરિયા મા ઇડલી ને પાથરી ને 15 મીનીટ ગેસ ઉપર થવા દેવી આવી રિતે બધીજ ઇડલી ને બનાવી લેવી

  4. 4

    ઍક સર્વિંગ ડીશમાં ઈડલી અને સંભાર મૂકી ગરમ ગરમ બધાને પીરસવી તૈયાર છે આપણા ઇડલી સાભાર

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Komal Batavia
Komal Batavia @cook_22279443
પર

Similar Recipes