ઘંઉ ના લોટ ની ચકરી (Wheat Flour Chakri Recipe in Gujarati)

Krupa Bhatt
Krupa Bhatt @cook_24067059
બરોડા

#જૂન
માય ફસ્ટૅ રેસિપી ઓન કૂકપેડ ગુજરાતી

ઘંઉ ના લોટ ની ચકરી (Wheat Flour Chakri Recipe in Gujarati)

#જૂન
માય ફસ્ટૅ રેસિપી ઓન કૂકપેડ ગુજરાતી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2 કપઘંઉ નો લોટ
  2. 1/4 કપચોખા નો લોટ
  3. 1 ચમચીજીરૂ
  4. 1 ચમચીહળદર
  5. 1 ચમચીલાલ મરચું
  6. મીઠું સ્વાદ અનુસાર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ઘંઉ અને ચોખા ના લોટ ને ચાળી ને એક સફેદ કપડાં માં પોટલી બનાવો..કુકરમાં પાણી મૂકીને તેના પર જાળી મૂકી ને લોટ ની પોટલી બફાવા દો..કુકર ને સીટી લગાડવાની નથી..

  2. 2

    ૧૫ મિનિટ બાદ તે લોટ ને ચારણી થી ચાળી લો...પછી તેમાં મીઠું..હળદર..મરચું.. જીરું ઉમેરો..થોડું થોડું પાણી ઉમેરતા જાવ અને લોટ બાંધી ને તૈયાર કરો.

  3. 3

    સેવ પાડવામાં આવતા સંચા માં ચકરી ની જાળી મૂકીને તેલ લગાવી બંધાયેલ લોટ નો મોટો લુઓ મુકી ને કોથળી પર ગોળ શેપ માં ચકરી બનાવો..પછી ગરમ તેલ માં મધ્યમ તાપે તળી લો.

  4. 4

    ગરમાગરમ ચા સાથે ચકરી સવૅ કરો..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Krupa Bhatt
Krupa Bhatt @cook_24067059
પર
બરોડા

Similar Recipes