ચોળી બટેટા નું શાક

Khyati Kotwani
Khyati Kotwani @cook_22360927
Junagadh

ચોળી બટેટા નું શાક

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
1 વ્યક્તિ
  1. 4ડુંગળી
  2. 2મોટા બટેટા
  3. 250 ગ્રામચોળી
  4. 2ટામેટા
  5. 2 ચમચીસૂકા ધાણા
  6. આલધી ચમચી લાલ મરચું
  7. 1 ચમચીજીરૂ પાઉડર
  8. 2 ગ્લાસપાણી
  9. અળધી ચમચી હળદર

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ડુંગળી સમારી એક કૂકર માં ઓઇલ લય તેમાં ડુંગળી નાખી તેને લાઈટ ગુલાબી કરવું.

  2. 2

    ત્યારબાદ તેમાં ચોળી બટેટા તથા બધા મસાલા નાખવા.

  3. 3

    ત્યારબાદ તેમાં 2 ગ્લાસ પાણી નાખી મિક્સ કરી 2 સિટી લગાડવી લેવી એટલે શાક તૈયાર.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Khyati Kotwani
Khyati Kotwani @cook_22360927
પર
Junagadh

Similar Recipes