મેંગો જ્યુસ (mango juice recipe in gujarati)

Bandhan Makwana
Bandhan Makwana @cook_20283414
શેર કરો

ઘટકો

  1. 2કેરી
  2. 2 ચમચીખાંડ
  3. 1 કપપાણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ કેરી નેસમારી ને ટુકડા કરી એમાં ખાંડ નાખી દો

  2. 2

    હવે થોડું પાણી નાખી ને બ્લેનડર ફેરવી દો

  3. 3

    રેડી છે આપણું જ્યુસ

  4. 4

    હવે મેંગો જુયસ ને ફ્રિજ માં મૂકી ને ઠંડુ કરી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bandhan Makwana
Bandhan Makwana @cook_20283414
પર

Similar Recipes