રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બટેટા ને છોલી, ધોઈ, નમક નાખી બાફવા મૂકવા. ટૂકડા કરી,છાલ ઉતારી મૂકવા જેથી ઝડપ થી બફાઈ જાય.
- 2
બટેટા બફાઈ જાય એટલે તેનો છૂંદો કરી તૈયાર કરેલો મસાલો એડ કરી મિક્સ કરવું. પછી તેના મિડીયમ સાઈઝ ના ગોળા વાળી લેવા.
- 3
બાજુ માં ખીરા માટે બેસન ને ચાળી એક વાસણ માં લેવું. તેમા નમક, લાલ મરચાંનો પાઉડર, હિંગ અને ચપટી હળદર નાખવું. સહેજ સોડા પણ એડ કરવો. પછી પાણી નાખતા જવું અને હલાવતાં જવું. ખીરુ બહુ ઘટૃ કે બહુ પાતળુ ન રાખવું. મિડિયમ રાખવું.
- 4
પછી એક કળાઈ માં તેલ ગરમ મૂકવું. તેલ ગરમ થાય એટલે વાળેલા ગોળા ને ખીરા મા બોળી તેલ મા તળતુ જવુ.ગુલાબી થાય એટલે કાઢી લેવા. પછી એક સર્વિંગ પ્લેટ માં લઇ તીખી-મીઠી ચટણી સાથે ગરમા ગરમ સવૅ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
#ChooseToCookઆજે શરદ પૂનમ છે તો દૂધ પૌંઆ તો ખાવાના જ, સાથે બટાકા વડા ખાવા પણ એટલા જ લોકપ્રિય છેતો આજે મે બટાકા વડા બનાવ્યા અને દૂધ પૌઆ સાથે સર્વ કર્યા છે. Sangita Vyas -
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
#CTઆજે મેં સુરત માં કુંભારીયા ના ગણપત કાકા ના ફેમસ બટાકાવડા બનાવ્યા છે બટાકા વડા એ સવાર ના નાસ્તા કે રાત્રે ડીનર મા પણ બનાવી શકાય છે આમ તો આપણે લીલુ લસણ નાખી ને બનાવતા હોય છે.પણ મે આજે સૂકા લસણ ની પેસ્ટ નાંખી ને બનાવ્યા છે. Varsha Patel -
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
#MDC- આમ તો મારા મમ્મીને ઘણી વાનગીઓ ભાવે છે પણ બધા માં સૌથી પ્રિય બે જ છે.. એક તો બટેટાનું શાક, જે મારી મોટી બહેન કાજલ માંકડ ગાંધી એ આ જ પ્લેટફોર્મ પર બનાવીને શેર કર્યું જ છે, અને બહુ જ ટેસ્ટી બનાવે છે..😄 અને બીજી વાનગી બટેટાવડા.. આ બંને વાનગીઓ મારા મમ્મીના હાથની જ અમને ભાવે છે પણ આજે મેં મારા હાથે બનાવી ને એમને ખવડાવ્યા.. અને હા, બહુ જ સારા બન્યા..😊😄 અને બધાને તેમજ મમ્મી ને બહુ જ ભાવ્યા..😋 તમે પણ આવી જ કોઈ વાનગી વડે તમારા મમ્મી ને ખુશ કરો..Happy Mother's Day 😊💐 Mauli Mankad -
કોબી ના ભજીયા(kobi na bhajiya recipe in Gujarati)
#મોન્સૂન સ્પેશિયલ#સુપરશેફ૩કોબી ના ભજીયા થોડો રવો એડ કરવા થી ખૂબ સ્વાદિષ્ટ અને કરકરા લાગે છે Vk Tanna -
બટાકા વડા(Bataka vada recipe in Gujarati)
#trend2#બટાકા વડા#Batata vadaબટાકા વડા ગુજરાતીઓ ની સૌથી ભાવતી વાનગી છે જેને બટેટા ના ભજીયા પણ કહેવાય છે. બટાકા વડા એક મસાલે દર અને ચટપટી વાનગી છે. અને આ જ બટાકા વડા મહારાષ્ટ્રમાં લોકો પાઉં સાથે ખાવા નું પસંદ કરે છે .જેથી તે વડાપાઉં ના નામે ઓળખાય છે.પણ ગુજરાતી લોકો બટાકા વડા ને ચટણી સાથે ખાવાનું વધારે પસંદ કરે છે. તો ચાલો આજે આપણે ઘરે બનાવીએ ગુજરાત ના પ્રસિદ્ધ અને સ્વાદિષ્ટ બટાકા વડા. Chhatbarshweta -
બટાકા વડા (Bataka vada recipe in gujarati)
#GA4#Week4#gujaratiબટાકા વડા એ ગુજરાતીઓ નું ફેવરિટ ફરસાણ છે અને મારુ પણ. Unnati Desai -
-
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
#CB2#week2ગુજરાતમાં શોખથી ખવાતી વાનગીઓમાંથી એક છે બટાકા વડા. મહેમાન આવ્યા હોય કે પછી નાસ્તા માટે કંઈક ચટાકેદાર બનાવવું હોય, બટાકા વડા હંમેશા એક સારો વિકલ્પ હોય છે. તો ચાલો જાણીએ ટેસ્ટી અને સોફ્ટ બટાકા વડા બનાવવાની રીત.. Riddhi Dholakia -
-
-
-
-
-
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
શાકભાજીમાં બટાકા એ લગભગ સૌને ભાવતું શાક છે. નાના બાળકોને તો આ શાક લગભગ ભાવતું જ હોય છે. બટાકા માંથી ઘણી બધી વાનગીઓ બનાવવામાં આવે છે. એમાંય મહેમાન આવવાના હોય કે ઘરે મિષ્ટાન બનાવ્યું હોય ત્યારે અથવા સાંજના સમયે જમવામાં પણ બનાવાય છે.આ વાનગી ખૂબ જ પ્રખ્યાત છે.# ટ્રેન્ડીંગ રેશિપી#બટાકા વડા Vibha Mahendra Champaneri -
-
-
-
વડા પાવ (Vada Pav Recipe In Gujarati)
#ATW1#TheChefStory#Week1#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
#trend2#Week2#cookpadindia#cookpadgujarati#cookpadબટાકા વડા ગુજરાતીઓ નુ પ્રખ્યાત ફરસાણ છે. Komal Khatwani -
સેવ ખમણી(Sev Khamni Recipe in Gujarati)
#trend4સેવ ખમણી મારી ફેવરીટ આઈટમ છે ને ટેસ્ટ મા પણ ખૂબ સરસ લાગે છે Vk Tanna -
-
-
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
#CB2#week2છપ્પનભોગ ચેલેન્જઆજે મેં સુરતના ફેમસ ગણપતકાકા ના બટાકા વડા બનાવ્યા છે. બટાકા વડાના બે ભાગ કરી તેમાં લીંબુ નાખીને સાથે કાંદા અને મરચાં સાથે ખવાય છે. Hemaxi Patel -
-
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
આ વાનગી છોકરાઓ ને ભાવે છેઅને આ છોકરાઓ ને ટિફિન.માં.આપી શકાયઘરે મહેમાન આવે તો બનાવી શકાય Nisha Mandan -
-
-
-
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
સૌનું માનીતું ફરસાણ..ગમે ત્યારે, ગમે તે સમયે ખાઈ શકાય..મારી રીત થી બનાવી જોજો, બહુ જ યમ્મી થયા છે.. Sangita Vyas
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12800696
ટિપ્પણીઓ (7)