સ્પ્રાઉટ્સ બિરયાની પુલાવ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ માટી ના વાસણ માં ઘી, જીરું, તમાલપત્ર, લવિંગ, તજ, ઈલાયચી, આદું મરચા, સ્પ્રાઉટ્સ અને મિક્સ વેજીટેબલ ઉમેરી સાંતળવું. હવે તેમાં ૧ કપ પાણી ઉમેરી ૧૦ મિનિટ ચડવા દેવું. હવે તેમાં ટામેટાં ની પ્યુરી, હળદર, મીઠું, ધાણાજીરું, લાલ મરચું, પુલાવ મસાલા હવે બધું મિક્સ કરી લેવું.
- 2
હવે તેલ ગરમ કરી તેમાં કોબીજ ને તળી લેવી.
- 3
હવે એક માટી ના પોટ માં નીચે સ્પ્રાઉટ્સ ની ગ્રેવી, પછી રાંધેલા ભાત નું લેયર, પછી તળેલી કોબીજ, ફુદીના ના પાન ઉમેરવા. ફરીથી સ્પ્રાઉટ્સ ગ્રેવી, ભાત, તળેલી કોબીજ અને ફુદીનો પાથરી ઢાંકણ ઢાંકી ૫ મિનિટ ચડવા દેવું.
- 4
હવે રાઈતા સાથે સર્વ કરી શકાય.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ગટ્ટા છોલે પુલાવ (Gatta Chhole Pulao Recipe In Gujarati)
#TRO#cookpad_gujarati#cookpadindiaરાજસ્થાની ભોજન માં બેસન નો મોટો ફાળો છે. રાજસ્થાન નો મોટો હિસ્સો સૂકો અને રણ પ્રદેશ હોવાને લીધે ત્યાં તાજા અને લીલાં શાકભાજી બીજા રાજ્યો ની સરખામણી માં ઓછા ઉપજે છે. તેથી ત્યાં કઠોળ,સુકવણી અને બેસન નો ઉપયોગ વધારે થાય છે. ગટ્ટા એ બેસન માં થી બને છે અને તેના ઉપયોગ સાથે શાક, ખીચડી, પુલાવ વગેરે બનતા હોય છે. આજે મેં પારંપરિક ગટ્ટા પુલાવ માં છોલે ઉમેર્યા છે. Deepa Rupani -
-
તિરંગી પુલાવ (Tricolor_Pulao Recipe In Gujarati)
#RDS #Tricolor_Pulav #તિરંગી_પુલાવ#ટમેટા_પુલાવ #કાજુ_પુલાવ #પાલક_પુલાવ#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallenge🇮🇳🇮🇳 વંદે માતરમ્ 🇮🇳🇮🇳 જય હિંદ 🇮🇳🇮🇳#ManishaPUREVEGTreasure#LoveToCook_ServeWithLove Manisha Sampat -
ત્રિપલ ઝાયકેદાર બિરયાની
#ભાતજેમ ગુજરાત ના ફેમસ છે - કઢી ભાતતેમ રાજસ્થાન ના ફેમસ છે – રાજસ્થાની ગટ્ટાઅને પંજાબ નું ફેમસ છે - પાલક પનીરતો ચાલો ત્રણેય પ્રદેશને ભેગા કરીને બનાવીએ કઇંક નવીન.મારી રેસીપી નું નામ છે “ત્રિપલ ઝાયકેદાર બિરયાની”જેમાં મેં ગટ્ટા પુલાવ, સદા ભાત અને પાલક પનીર પુલાવ ત્રણેય ને ભેગા કરીને એક ખૂબ જ સરસ બિરયાની તૈયાર કરી છે.મારી આ રેસીપી કલર્સ ગુજરાતી ચેનલ - રસોઈ શો માં પણ પ્રશારિત થયેલી છે. Dipmala Mehta -
-
પાલક પનીર બિરયાની (Palak Paneer Biryani Recipe In Gujarati)
#MBR7#week7#CWM2#HathiMasala#WLD#cookpad_gujarati#cookpadindiaબિરયાની એ ચોખા થી બનતું એક વ્યંજન છે જે ભારત, પાકિસ્તાન,ઈરાન, ઇરાક, અફઘાનિસ્તાન વગેરે દેશો માં વધુ પ્રચલિત છે. મૂળ ઘટક ચોખા ઉપરાંત બિરયાની માં ખડા મસાલા, શાક,સૂકા મેવા, દહીં વગેરે નો ઉપયોગ થાય છે અને બિન શાકાહારી બિરયાની માં ઈંડા, મટન,ચિકન વગેરે પણ ઉમેરાય છે. તળેલી ડુંગળી જે બિરસ્તા ના નામ થી ઓળખાય છે તે બિરયાની ને એક અનોખો સ્વાદ અને સુગંધ આપે છે. 2017 માં ભારત ની ટપાલ ટીકીટ માં સ્થાન મેળવીને બિરયાની એ લોકો માં પોતાની કેટલી ચાહના છે તે બતાવ્યું છે.બિરયાની ને પાપડ, રાઈતા વગેરે સાથે પીરસાય છે.આજે મેં પાલક પનીર બિરયાની બનાવી છે જે સ્વાદિષ્ટ એન્ડ સ્વાસ્થ્યપ્રદ છે. Deepa Rupani -
વેજીટેબલ મસાલા પુલાવ
#માઇલંચ #માઈલંચ #ભાત #stayhome #eathealthy #goldenapron3 #week20 #pulao#😷 #😋 Kashmira Bhuva -
-
-
-
-
વેજીટેબલ દમ બિરયાની(vegetable dum biryani recipe in Gujarati)
શાકભાજી, પનીર, કેસર, આખા મસાલા અને દેશી ઘીથી ભરપૂર આ વાનગીને માણો Rachna Solanki -
-
-
વેજ કડાઈ (veg kadai recipe in gujarati)
#માઇઇબુક#પોસ્ટ_2#goldenapron3#week21 bhuvansundari radhadevidasi -
-
-
વેજ મસાલા પુલાવ (Veg Masala Pulav Recipe In Gujarati)
#GA4#Week8PULAOવેજ મસાલા પુલાવકૂકર માં ઝડપ થી બની જાય અને નાના મોટા સૌને ભાવે તેવો સ્વાદિષ્ટ વેજ મસાલા પુલાવ 😋 Bhavika Suchak -
-
-
-
-
મટકા વેજ બિરયાની (Matka Veg Biryani Recipe In Gujarati)
#week2 #WK2#cookpadindiaઆ બિરયાની વડોદરા ની રાત્રી બજાર ની પ્રસિદ્ધ વાનગી છે. અહીં પનીર ની ગ્રેવી, પુલાવ અને ભરપૂર ચીઝ વડે બનાવવા મા આવે છે...અને બુંદી ના રાઇતા તથા પાપડ સલાડ જોડે પીરસવા મા આવે છે. મટકા મા એકદમ ગરમ પીરસવા થી તેની માટી ની સુગંધ ભળે છે જેના લીધે તે વધુ સ્વાદિષ્ટ લાગે છે. Noopur Alok Vaishnav -
-
-
બિરયાની (Biryani Recipe In Gujarati)
#GA4#Week16શિયાળામાં ઘણા જ સારા શાકભાજી મળતા હોવાથી વેજીટેબલ બિરયાની સરસ બને છે. Sushma Shah -
હૈદરાબાદી વેજ બિરયાની (Hyderabadi Veg Biryani recipe in Gujarati
#GA4#WEEK13#HYDERABADI Hetal Vithlani -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12812511
ટિપ્પણીઓ (11)