કેરી ગુંદા નો આચાર

Gatha suman Prabhudas
Gatha suman Prabhudas @cook_20295042
શેર કરો

ઘટકો

  1. ત્રણથી ચાર કાચી કેરી
  2. ૧૫૦ ગ્રામ ગુંદા
  3. ૧ નાની વાટકીરાયના કુરિયા
  4. ૧ નાની વાટકીમેથીના કુરિયા
  5. 1 ચમચીહિંગ
  6. 1 ચમચીહળદર
  7. ૧ નાની વાડકીમરચું પાઉડર
  8. તેલ જરૂર મુજબ
  9. નમક જરૂર પ્રમાણે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ગુંદા અને કેરીધોઇને કોરા કરી લો અને તેને સમારી લો

  2. 2

    એક બાઉલમાં રાઈના કુરિયા અને મેથીના કુરિયા નાખી વચ્ચે હિંગ મૂકો ગરમ તેલ કરી તેના પર નાખી ડીશ ઢાંકી ડો હવે થોડું ઠરે એટલે તેમાં હળદર મરચું અને નમક નાખીમિક્સ કરી સર્વિંગ બાઉલમાં કાઢી લો તો તૈયાર છે spicy આચાર

  3. 3
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Gatha suman Prabhudas
Gatha suman Prabhudas @cook_20295042
પર

ટિપ્પણીઓ

Similar Recipes