બટેટા ની ચિપ્સ ના ભજિયાં (Potato chips bhajiya Recipe in Gujarati)

Shital Joshi
Shital Joshi @shitaljoshi
Upleta
શેર કરો

ઘટકો

  1. ૧ નંગબટેટા
  2. ૧ નાની વાટકીચણાનો લોટ
  3. ૧ ટી સ્પૂનસાજી ના ફૂલ
  4. ૧/૨ ટી સ્પૂનલીંબૂ નો રસ
  5. તળવા માટે તેલ
  6. મીઠું સ્વાદાનુસાર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ બટેટા ની ચિપ્સ કરી લો ત્યારબાદ એક તપેલીમાં ચણાનો લોટ નાખી તેમાં બધો મસાલો નાખો ત્યારબાદ તેમાં પાણી નાખી સરખી રીતે મિક્સ કરો

  2. 2

    હવે એક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં બટેટા ની ચિપ્સ લોટ માં બોરી ને ગરમ તેલમાં તરો સોસ અથવા ચટણી સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shital Joshi
Shital Joshi @shitaljoshi
પર
Upleta

Similar Recipes