સ્પાઈસી સેવ ટામેટા શાક(spicy sev tameta shak recipe in Gujarati)

ઈલાબેન
ઈલાબેન @cook_21221921

#goldenapron3#week21

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

ત્રણ વ્યક્તિ
  1. 2મોટા ટામેટાં
  2. 1વાટકો જાડી સેવ
  3. કળીલસણ
  4. 1 ચમચીહળદર
  5. 1 ચમચીચટણી
  6. સ્વાદાનુસાર મીઠુ
  7. ૧ ચમચીખાંડ
  8. 1 ચમચીધાણાજીરૂ
  9. ગાર્નીશિંગ માટે કોથમીર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    2 ટામેટાં મિડીયમ સાઈઝ માં સુધારો પાંચ ચમચી તેલ ગરમમૂકો. તેમાં લસણની કળીનો વઘાર કરો.

  2. 2

    ટામેટાં વધારો. તેમાં ચટણી હળદર મીઠું ખાંડ નાખો. મસાલો વ્યવસ્થિત મિક્સ કરો.

  3. 3

    ઉપર થાળી ઢાંકો અને તેમાં પાણી રાખો અને પાકવા દો. પાંચ મિનિટ મીડીયમ flame ઉપર પાક્યા બાદ તેલ છૂટુ પડી જશે અને ટામેટા સરસ પાકી જશે. તપેલી ઉપર થાળીમાં રાખેલું પાણી તેમાં ઉમેરી દો અને પાણી ઉકળે ત્યાં સુધી ગરમ કરો.

  4. 4

    પાણી ઉકડી ગયા બાદ તેમાં સેવ ઉમેરો. બે મિનીટ સુધી પાકવા દો. સબ્જી પ્લેટમાં કાઢી કોથમીર વડે ગાર્નિશ કરો. સ્પાઈસી સેવ ટમેટાનું શાક તૈયાર છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
ઈલાબેન
ઈલાબેન @cook_21221921
પર

ટિપ્પણીઓ

Similar Recipes