વેજિટેબલ સુજી ચીલા(vegetable suji chilla in Gujarati)

Badal Patel
Badal Patel @cook_21975328
Rajkot
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૫ મિનિટ
૩ વ્યક્તિ
  1. ૩૦૦ ગ્રામ રવો
  2. 250 ગ્રામદહીં
  3. ૧ ચમચીનમક
  4. 1 વાટકીગાજર
  5. 1કેપ્સિકમ
  6. 2ડુંગળી
  7. 1 વાટકીકોબી
  8. 1 વાટકીટામેટાં
  9. 1 ચમચીતેલ
  10. 1 ચમચીનમક
  11. 1 ચમચીગરમ મસાલો
  12. 1 ચમચીમરચું પાઉડર
  13. તલ
  14. રાઈ
  15. જીરું

રાંધવાની સૂચનાઓ

૪૫ મિનિટ
  1. 1

    બધા વેજિટેબલ ને કટ કરી લો...રવા ને દઇ મા થીક રે તેવી રીતે પલાળો થોડું મીઠું પણ નાખી દો બાદ..૨૦ મિનિટ રેસ્ટ આપો..

  2. 2

    1 ચમચી તેલ મૂકી વેજિટેબલ ને સાંતળી લૉ.વેજિટેબલ ચડી જાય એટલે ગેસ બંધ કરી લો (વેજિટેબલ કાચા પણ લઈ સકો છો)

  3. 3

    એક નોસ્ટિક તવી લઈ તેમાં તેલ નાખી જીરું,રાઇ તલ નાખી ખીરા ને પાથરો...midiyam તાપે ચડવા દો ફરી બીજી સાઈડ ચડવા દો.. ચડતા વાર લાગશે પણ એકદમ ક્રિસ્પી બનશે રેડી છે સુજી ચિલા.. તમને ગમતા shape ma serve કરો...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Badal Patel
Badal Patel @cook_21975328
પર
Rajkot

Similar Recipes