સુજી વેજિટેબલ રોલ્સ (Sooji vegetable rolls Recipe In Gujarati)

સુજી વેજિટેબલ રોલ્સ (Sooji vegetable rolls Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ઉપર મુજબ ની બધી સામગ્રી તૈયાર કરી લો.
- 2
હવે એક પેન મા ૧ ચમચી તેલ મૂકી લીમડા ના પાન વડે વઘાર કરો અને ઉપર મુજબ ના બધા વેજિટેબલ ઉમેરી તેનો વઘાર કરો. ઉપર થી થોડી લસણ ચટણી ઉમેરો જો ચટણી પેહલા ઉમેરવામાં આવશે તો તે બળવા લાગશે અને આં મિક્સર નો સ્વાદ બગડી જશે.
- 3
તૈયાર છે વઘારેલો વેજિટેબલ મસાલો. ઉપર થી કોથમીર વડે ગાર્નિશ કરી લો જેથી રોલ્સ નો ટેસ્ટ વધુ સ્વાદિષ્ટ લાગશે.
- 4
હવે સુજી મા ચીલી ફ્લેક્સ.. ૧ ચમચી તેલ..કોથમીર અને દહીં ઉમેરી લોટ બાંધો. અહી પાણી ઉમેરવાની જરૂર નથી. દહીં ના લીધે લોટ એકદમ સોફ્ટ બનશે.
- 5
અહી રોલ્સ બનાવવા માટે લોટ તૈયાર છે
- 6
હવે તેના લૂઆ બનાવી હાથ વડે જ થાબડી ને રોટલી જેટલો ગોળ આકાર આપો.અને તેમાં અંદર પહેલા ગ્રીન ચટણી અને પછી વેજિટેબલ મસાલો ઉમેરો.
- 7
ત્યાર બાદ તેના રોલ્સ બનાવો. અહી એકદમ વધારે મસાલો ઉમેરવાની જરૂર નથી કેમ કે તેનાથી રોલ્સ ટૂટી જશે જે એકદમ ખરાબ દેખાવ આપશે. માટે માપસર મસાલો મિક્સ કરી રોલ્સ બનાવો. ત્યાર બાદ તે તૈયાર રોલ્સ ને ૨૦ મિનિટ માટે સ્ટીમ આપો.
- 8
ત્યાર બાદ ઠંડા થાય પછી તેના પિસ કરો અને કડાઈ મા તેલ... લાલ સુકા મરચા..રાઈ..જીરું..લીમડો અને તલ મૂકી તેને વઘારો.
- 9
તૈયાર છે એકદમ સ્વાદિષ્ટ અને એકદમ સોફ્ટ અને એકદમ આકર્ષક સુજી વેજિટેબલ રોલ્સ. જેમાં પસંદ મુજબ કોઈ પણ વેજિટેબલ ઉમેરી ને તેનો સ્વાદ વધારી શકીએ છીએ. આ રોલ્સ એકદમ ટેસ્ટી બને છે જે સોસ સાથે ખાવામાં આવે તો વધુ ટેસ્ટી લાગશે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સુજી રોલ્સ (Sooji Rolls Recipe In Gujarati)
#TC#CF સુજી રોલ (ખાંડવી )જલ્દી થી બની જાય છે. અને ખાવામાં ટેસ્ટી અને સ્વાદિષ્ટ હોય છે. સુજી રોલ બનાવવું ખુબ જ સરળ છે. Payal Sachanandani (payal's kitchen) -
-
સોફ્ટ સુજી વેજ રોલ(soft sooji veg roll recipe in gujarati)
#સાતમ આ રોલ ગરમ અને ઠંડા બેય ટેસ્ટી લાગે છે.. Tejal Vijay Thakkar -
વેજિટેબલ ઉપમા (vegetable upma in Gujarati)
#snacks#માઇઇબૂક#post9બનાવવાં માં સરળ અને ખાવામાં હલકો નાસ્તો એવો ઉપમા નાના મોટાં બધાને ભાવે.તો ચાલો આજે આપડે વેજિટેબલ ઉપમા બનાવીએ. Bhavana Ramparia -
ક્વીક સુજી બેસન વેજ ઢોકલા
#માઇઇબુક #પોસ્ટ30 #સુપરશેફ3આપણે સોજીના ઢોકળા બનાવીએ છીએ બેસન ઢોકળા પણ બનાવીએ છીએ પરંતુ આજે મેં સોજી અને બેસન બંને મિક્સ કરીને ઢોકળા બનાવેલા છે જે તરત બની જાય છે અને વેજીટેબલ તમે તમારી પસંદગી અનુસાર ઉમેરી શકો છો આ ઢોકળા એકવાર જરૂર ટ્રાય કરજો નાના-મોટા સૌને પસંદ આવશે. Hiral Pandya Shukla -
ફ્યુઝન પીઝા રોલ્સ વીથ ટોમ્યો ડીપ (Fusion Pizza Rolls With Tomyo Dip Recipe In Gujarati)
#PS#cookpadindia#cookoadgujratiફ્યુઝન પીઝા રોલ્સ મારી ઇનોવેટીવ ડીશ છે.જેમાં પીઝા ,કબાબ, કટલેટ ત્રણે નો સ્વાદ આવશે. ઉપર થી ક્રિસ્પી અને અંદર થી એકદમ ચીઝી .આમાં કઠોળ અને શાક બંને નો સમાવેશ થાય છે મેંદા નો ઉપયોગ થતો નથી. તેથી ખૂબ જ હેલ્ધી પણ છે. ડીપ પણ ઇનોવેટીવ છે. બાળકો અને મોટા બધા ને જ ભાવે તેવી ડીશ બનશે.તો ચાલો...... Hema Kamdar -
વેજીટેબલ રાઈસ તવા ઉત્તપમ (Vegetable Rice Tava Uttapam Recipe In Gujarati)
#CWT#Cook With Tava Recipe#Cookpad#Cookpadgujarati#Cookpadindiaતવાનો ઉપયોગ કરીને વિવિધ સ્વાદિષ્ટ હેલ્ધી વાનગી બનાવવામાં આવે છે તેમાં ખાસ કરીને તવા ઢેબરા તવા પરોઠા તવા ઢોસા તવા પુલાવ તવા રૂમાલી રોટી બનાવવામાં આવે છે તેમાં મેં આજે સ્વાદિષ્ટ અને આરોગ્ય વર્ધક હેલ્ધી રાઈસ તવા ઉત્તપમ બનાવ્યા છે જે ખૂબ જ સ્વાદિષ્ટ બન્યા છે Ramaben Joshi -
નૂડલ્સ બ્રેડ રોલ્સ (Noodles Bread Rolls Recipe In Gujarati)
#GA4#week26#nuddeles_Bread_Roll Nirixa Desai -
(ઓટસ ઉતપમ(oats uttpam recipe in gujarati)
ઓટસ મા વધારે ફાઈબર છે, સવારે નાસ્તામાં વેજીટેબલ ઓટસ ઉતપમ અને ઝીરો ફેટ છે. ડાએટ માટે આ બેસ્ટ#GA4 Bindi Shah -
-
બ્રેડ રોલ્સ (bread Rolls Recipe in Gujarati)
#GA4#week17#cheese#bread rolls Cheese toast thakkarmansi -
-
નૂડલ્સ બ્રેડ રોલ્સ (Noodles Bread Rolls Recipe In Gujarati)
#GA4#week26#nuddeles_Bread_Roll Nirixa Desai -
-
-
ઓટ્સ & રવા વેજિટેબલ ઉપમા (Oats & Sooji Vegetable Upma Recipe In Gujarati)
#લવઆજના દિને સવાર માં હેલધી બ્રેકફાસ્ટ બનાવી એને attrective રીતે સર્વ કરી તમારા બધા dearones ને ખૂશ કરી શકાય છે. Kunti Naik -
-
-
દહીં રોલ્સ
#goldanapron3 #weak12 #curd. આ રેસિપી મે પેહલી વાર બનાવી છે અને મારી પોતાની inovativ છે પણ ખુબજ ટેસ્ટી બની છે. તમે પણ ટ્રાય કરજો. દહી છે એ ખબર પણ નથી પડતી ચીઝ હોય એવો જ ટેસ્ટ આવે છે. Manisha Desai -
ફ્રાય બ્રેડ રોલ્સ ચીઝ ચાટ(FRY BREAD ROLLS CHEESE CHAt)
#માઇઇબુક પોસ્ટ ૨૨#વિકમીલ૩ પોસ્ટ ૨ Mamta Khatwani -
વેજિટેબલ પીઝ (Vegetable Pizza Recipe In Gujarati)
#GA4#WEEK4આજે લાસ્ટ ડે છે તો મેં મારી પાસે ઘર મા જે સામાન હતો એના જ પીઝઝાં બનાવી દીધા 😋 Twinkle Bhalala -
ચીઝ વેજીટેબલ સેન્ડવીચ (Cheese Vegetable Sandwich Recipe In Gujarati)
#GSRખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છે Falguni Shah -
-
-
-
રેડ સોસ પાસ્તા રોલ્સ (Red sauce pasta rolls Recipe In Gujarati)
#goldenapron3#week21 Anjana Sheladiya
More Recipes
ટિપ્પણીઓ (2)