ચટાકેદાર ફ્રેન્ચ ફ્રાય
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ચોખાનો લોટ તથા ચણાના લોટને મિક્સ કરો હવે કડાઈમાં પાણી નાખી તેમાં સહેજ મીઠું નાખી ઉકળવા દો
- 2
ત્યારબાદ તેમાં બંને લોટ તથા તેલ નાખી દો અને એકદમ હલાવો થોડીવાર ઢાંકીને ચડવા દો
- 3
હવે તેને એક થાળીમાં કાઢી ઠંડુ થવા દો ત્યારબાદ તેને એકદમ મસળી લો અને એકદમ લીસો લોટ કરી લો હવે મોટો લૂઓ લઈ ગોળ રોટલો વણો રોટલો સહેજ જાડો રાખવો
- 4
ત્યારબાદ તેને ચોરસ આકાર આપો અને તેમની પાતળી પાતળી પટ્ટીઓ બનાવો હવે એક કડાઈમાં તેલ મૂકી ફાસ્ટ તાપે પટ્ટીઓ ને તળી લો
- 5
પછી થોડીવાર સહિત ધીમો તાપ કરી લો બ્રાઉન કલરની થાય એટલે ઉતારી લો હવે તેમાં મરચું પાઉડર ધાણાજીરું પાઉડર ચાટ મસાલો હળદર પાઉડર જલજીરા પાઉડર સંચળ પાઉડર નાખો અને બરાબર મિક્સ કરી દો
- 6
હવે એક સર્વિંગ પ્લેટમાં કાઢી ચટાકેદાર ફ્રેન્ચ ફ્રાય બાળકોને પીરસો ખૂબ જ સ્વાદિષ્ટ અને મસાલેદાર ફ્રેન્ચ ફ્રાય kurkure જેવી લાગે છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
ફુદીના મુઠીયા(fudina muthiarecipes in Gujarati)
#goldenapron# week 23# માઇઇબુક# પોસ્ટ 6Madhvi Limbad
-
-
-
-
-
-
-
-
-
-
ફ્રેન્ચ ફ્રાઈસ ને મસાલા સીંગ (french fries ne masala sing recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ5#સ્નેક્સ Marthak Jolly -
-
-
-
-
-
-
-
મસાલા સ્ટફ્ડ ફ્રાય લચ્છા પરાઠા
#વિકમિલ ૩# પોસ્ટ ૪#માઇઇબુક# પોસ્ટ ૨૩આ પરાઠા ખાવા માં એકલા જ ખૂબ ટેસ્ટી લાગે છે.તમે પણ ટ્રાય કરો Dhara Soni -
-
-
મિક્સ ફ્લોર એન્ડ વેજીટેબલ ગોટા
#સુપરશેફ3#મોન્સૂન#માઇઇબુક#post25આજે મેં મિક્સ ફ્લોરના ગોટા બનાવ્યા છે. આપણે વાટી દાળના ભજીયા તો બનાવતા જ હોઈએ.આજે કંઈક નવું ટ્રાય કર્યું છે જે મારા ઘરમાં બધાને બહુ ભાવ્યું, તમે પણ ટ્રાય કરજો ચોમાસાની સિઝનમાં વરસતા વરસાદમાં આ ગોટા ખાવાની બહુ મજા આવે છે. Kiran Solanki -
-
More Recipes
ટિપ્પણીઓ