માટી ના હાંડલા ની દેસી ખીચડી

Archana Ruparel
Archana Ruparel @cook_22585426

#માઇઇબુક
#post3
એકદમ દેશી ખીચડી માટી ના વાસણ માં ખીચડી એકદમ મીઠાસ વારી બને છે મે પહેલી વખત બનાવી એકદમ મસ્ત બની હતી

માટી ના હાંડલા ની દેસી ખીચડી

2 કમેન્ટ્સ કરેલ છે

#માઇઇબુક
#post3
એકદમ દેશી ખીચડી માટી ના વાસણ માં ખીચડી એકદમ મીઠાસ વારી બને છે મે પહેલી વખત બનાવી એકદમ મસ્ત બની હતી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૬ વ્યક્તિ
  1. વાટકો તુવેર દાળ
  2. વાટકો ચોખા
  3. વાટકા પાણી
  4. ૧૦૦ ગ્રામ લીલા વટાણા
  5. બટેકા સમારેલ
  6. મરચા ના કટકા
  7. નાનો ટુકડો આદુ જીણો સમારેલ
  8. ચમચા તેલ
  9. ૧ ચમચીઘી
  10. તજ ની કટકી
  11. લવીંગ
  12. ૭/૮ નંગ મરી
  13. ચપટીમેથી ના દાણા
  14. ૧/૨ ચમચીરાઈ જીરું
  15. સૂકા મરચાં
  16. તમાલ પત્ર નું પાન
  17. થોડાલીમડા ના પાન
  18. ૧/૨ ચમચીહળદર
  19. ૧/૪ ચમચીહિંગ
  20. ૨ચમચી મરચા પાઉડર
  21. મીઠું સ્વાદ અનુસાર
  22. થોડી કોથમીર
  23. ટામેટાં નું સૂપ, ડુંગળી અને પાપડ સર્વ કરવા

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ દાળ,ચોખા ને ધોઈ ને પલાળી લેવા બધી સામગ્રી તૈયાર કરી લેવી અને માટી નું વાંસન ગેસ પર મુકશું

  2. 2

    હવે તેમાં તેલ અને ઘી ગરમ થાય એટલે મેથી ના દાણા મરી તજ લવિંગ રાઈ જીરું સૂકા મરચાં તમાલપત્ર હિંગ હળદર લીમડા ના પાન કોથમીર ની દાંડલી નાખી બટેકા, વટાણા નાખી ને સાતરશું

  3. 3

    હવે તેમાં પાણી ઉમેરી મરચા પાઉડર નાખશું પાણી ઉકળે એટલે દાળ નાખી ને જરાવાર રહી ને ચોખા ઉમરશી

  4. 4

    હવે તેને ચડવા દઈશું થઈ જાય એટલે કોથમીર છાટશુ

  5. 5

    બસ વીસમી જાય એટલે ખીચડી સૂપ પાપડ તથા ડુંગળી સાથે સર્વ કરશું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Archana Ruparel
Archana Ruparel @cook_22585426
પર

Similar Recipes