મગ ની દાળ ના દાળવડા(magdalvada in Gujarati)

Foram Bhojak @cook_15862179
#Goldenapron3
#week21
#spicy
#mag ni dal dalvada
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મગની ફોતરા વાળી દાળ ને 4 થી 5 કલાક માટે પાણી થી સાફ કરી પલાળી ને, એક મિક્ચર જાર ક્રસ કરો, પાણી કાઢી ને, ક્રસ કરો, જરૂર લાગે તો પાણી નાખવું.
- 2
પછી એક જાર મા સમારેલા મરચા, આદું, લસણ, ડુંગળી, નાખી એકદમ પેસ્ટ કરી દો., પછી તે ખીરામાં નાખો.
- 3
પછી તેમાં સ્વાદ મુજબ લાલ મરચું, મીઠું, હળદર, નાખી, એકદમ 2 મિનિટ એક દિશા તરફ ફીણી દેવું.
- 4
પછી ગેસ ચાલુ કરી કડાઈ મૂકી તેલ નાખવું, તેલ ગરમ થાય હાથ થી વડું લઈને તેલ મા ધીરે ધીરે રહીને નાંખવા, ગોલ્ડન બ્રાઉન તળી દેવા, જારા થી કાઢી ને પ્લેટ મા કાઢવા.
- 5
પછી વડા બધા તળી ને એક પ્લેટ માં સર્વ કરવા, જોડે કટ કરેલા ડુંગળી, લીલાં મરચાં તળેલા મૂકવા.
Similar Recipes
-
-
-
દાળવડા (નોન ફ્રાય) (Dal Vada Recipe In Gujarati)
#Trend2#Mypos45#dietrecipeદાળવડા એ બધાને ભાવતી વાનગી છે. એમાં મે એક ફેરફાર કરી તેને ડીપ ફ્રાય કરવાની બદલે અપમ મેકર માં બનાવી અને ડાયેટ રેસિપીમાં કન્વર્ટ કરેલ છે. Hetal Chirag Buch -
-
સ્પાઈસી દાળ તડકા (spicy dal tadka recipe in Gujarati)
#goldenapron3#week21#spicy Kinnari Vithlani Pabari -
-
-
-
-
-
-
-
-
દાળવડા
#ફ્રાયએડ મગ ની દાળ માં થી બનતી આ વાનગી વરસાદ માં ખાવાની બહુ મજા આવે છે. આમ તેનું ખીરું બહાર તૈયાર મળી જાય છે. અહીંયા મે ખીરું પણ જાતે જ બનાવ્યું છે. Disha Prashant Chavda -
-
-
-
ખિચડી કઢી (Khichdi Kadhi Recipe In Gujarati)
અમારે ત્યાં બધાં ને ભાવતું ભોજન. કાઠીયાવાડ માં હાલો વાળુ કરવા કહે તેવું શોભતું ભાણું. (વાળુ) એટલે રાત નું જમવા નું HEMA OZA -
-
-
-
-
#સાદી મગ દાળ ની ખીચડી #
વિવિધ પ્રકારની ખિચડી બનાવતા હોય છે ઘણી વાર સાદી ખિચડી પણ ખુબ જ ટેસ્ટી લાગે છે અને પોષણક્ષમ હોય છે તો ચાલો બનાવી એ ખિચડી#ખીચડી Yasmeeta Jani -
મિક્સ દાળ ઢોસા વિથ ટોમેટો ચટણી (Mix Dal Dosa Tomato Chutney Recipe In Gujarati)
આજે મે મિક્સ દાળ ઢોસા બનાવ્યા છે આ ઢોસા માં પ્રોટીન ભરપૂર પ્રમાણમાં હોય છે#cookpadindia#cookpadgujrati#dal recipe Amita Soni -
-
-
અમદાવાદી મગ ની દાળ ના વડા (Amdavadi Moong Dal Vada Recipe In Gujarati)
#દાળ રેસીપી# દાળ ના વડા ભજિયા#cook pad Gujaratiઅમદાવાદી દાળ વડા (મગ ની દાળ ના વડા) Saroj Shah -
દાળવડા (Dalvada Recipe In Gujarati)
#RC4Week - 4Green Colour RecipePost - 9Ye Mausam Ka Jadu Hai MitwaNa Abb Dilpe ❤ Kabu Hai MitwaNaina DALWAD Dekhake Kho GayeKhaneko Diwane Se Ho Gaye...Nazara woh Harsu Hai Mitwa... Ketki Dave -
-
મગ દાલ ની વડી (Moong Dal Vadi Recipe In Gujarati)
ઉનાળો કે ચોમાસુ હોય ત્યારે શાકભાજી ઓછા મળતા હોય છે ત્યારે આ રીત ના બનાવેલ વડી કે કઠોળ અલગ દાલ બહુ ઉપયોગી બને છે હું પણ આ રીતે વડી સુકવણી કરી શાક કઢી બનાવું છુ Dipal Parmar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12886946
ટિપ્પણીઓ (2)