દહીંવડા(dahi vada in Guajarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ અડદ ની દાળ અને મગ ની દાળ ને આખી રાત પલાળો.સવારે મિક્સર જારમાં ક્રશ કરો.૭-૮ કલાક સુધી બોરો આવવા દો.
- 2
ત્યારબાદ લોયા માં તેલ મૂકી.તેમાં આદુ મરચા ની પેસ્ટ નાખી હલાવો.ત્યારબાદ વડા ઉતારી લો.પછી તે વડા ને પાણી મા ૧૫ મિનિટ રેહવા દો.
- 3
દહીં બનાવવા માટે એક બાઉલ માં દહીં તેમાં લાલ મરચું જીરું અને દળેલી ખાંડ નાખી ચર્ન કરી લો.
- 4
એક બાઉલ માં વડા નાખી તેમાં બનાવેલું દહીં નાખી સર્વ કરો.તેમાં લાલ મરચું જીરું અને કોથમીર નાખી ગાર્નિશ કરો.તો તૈયાર છે દહીંવડા......
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
દહીંવડા (Dahi Vada Recipe In Gujarati)
#દહીંવડા #હોળી #હોળી_સ્પેશિયલ#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapદેખાવ માં રંગબેરંગી, સ્વાદ માં લાજવાબધૂળેટી રમીએ રંગો ના રંગ, મોજ માણીએ દહીવડા સંગ Manisha Sampat -
દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
#OTS #DTR#CookpadGujrati#CookpadIndia આજે કાળી ચૌદશ હોવા થી બનતા દહીં વડા. Brinda Padia -
દહીંવડા (Dahiwada Recipe In Gujarati)
દહીંવડા બધા ના ફેવરિટ હોય છે. નાના મોટા સૌને ભાવે છે.#સપ્ટેમ્બર Rekha Kotak -
-
-
-
-
-
-
-
-
મગની દાળના દહીવડા (Moong Dal Dahi Vada Recipe In Gujarati)
#PS#Virajદહીવડા નામ સાંભળતા જ બધાના મોઢામાં પાણી આવી જાય છે. દહીં વડા ઘણી બધી જાતના બને છે. અડદની દાળ, ચોખાના અડદની દાળના, મગની દાળના. દહીવડા માં ભરી ચટણી એડ કરવાથી તેનો સ્વાદ ચટપટો થઈ જાય છે. અહીં મે મગની દાળના દહીવડા બનાવ્યા છે. તે સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. ઉનાળાની ગરમીમાં ઠંડુ ઠંડુ દહીં માં કોઈ વ્યંજન બને તો બાળકો અને મોટેરા બધા ને બહુજ ટેસ્ટી લાગે છે. Parul Patel -
-
-
-
દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
#માઇઇબુક#ફ્રાઇડ#વિકમીલ૩દહીં વડા એ અમારા ઘર માં બધા ની ફેવરીટ છે.ગરમી માં એને ખાવાની મજા જ કંઇક અલગ છે. મારા ખૂબ સરસ સ્પોંજી બને છે તો આ રેસિપી હું આપ સૌ સાથે શેર કરવા માંગુ છું. Kunti Naik -
-
દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
ગરમીમાં અને એય હોળી ના દિવસો માં ખવાતી ઠંડી ઠંડી ચાટ રેસિપી.....જે સ્ટ્રીટ ફૂડ તરીકે પહેલેથી પ્રખ્યાત છે. #SFC Rinku Patel -
-
દહીંવડા (Dahi Vada Recipe In Gujarati)
#SD ઉનાળા ની ગરમી માં ડીનર માં કંઈક ઠંડું ઠંડું મળી જાય તો મજા પડી જાય, આજે મેં ડીનર માં ઠંડા ઠંડા દહીંવડા બનાવ્યા તો ખૂબ જ મજા આવી ગઈ. 😋 Bhavnaben Adhiya -
-
-
-
દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
દહીંવડા એક પરંપરાગત ભારતીય રેસીપી છે જે દહીં અને અડદ ની દાલ ના વડા થી બનેલા છે.બાળકો માટે મધુર ખાવા માટે તંદુરસ્ત છતાં સ્વાદિષ્ટ ભોજનનો વિકલ્પ.#GA4#Week1 Nidhi Sanghvi -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12890728
ટિપ્પણીઓ