રાંધવાની સૂચનાઓ
- 1
પનીર ને નવશેકા પાણી માં પલાળી ને રાખવી ટામેટા ને ગરમ પાણીમાં ઉકાળીને તેની પેસ્ટ બનાવી
- 2
કડાઈ માં તેલ ૨ પરી જેવું મૂકી ને તેમાં કાંદા નાખીને સાંતળો પછી તેમાં તેજ પતા, લવિંગ, ઈલાયચી, લસણ, કાજૂ, લાલ મરચાં અને ટામેટા ની પેસ્ટ નાખી ને થોડીક વાર ઢાંકી ને ઉકાળવા દેવાનું
- 3
આ મિશ્રણને ઠંડુ પડવા દો પછી તેને મિક્સરમાં ક્રશ કરી લો
- 4
હવે એક કઢાઈમાં તેલ ગરમ કરી તેમાં આ ગેવી નાખીને ઉકાળો પછી તેમાં લાલ મરચું, હળદર, ધાણા જીરું, ગરમ મસાલો, નાખી ને ઉકાળવા દેવાનું પછી તેમા પનીર નાખી ને ઢાંકી ને ૫ મિનિટ સુધી ઉકળવા દેવું
- 5
હવે તેમાં કીમ નાખી દો પનીર અંગારા તૈયાર
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
સ્પાઇસી પનીર અંગારા (Spicy Paneer Angara Recipe In Gujarati)
#FFC7#COOCKPEDINDIA#COOKPADGUJARATI Sneha Patel -
-
-
-
પનીર બટર મસાલા (Paneer Butter Masala Recipe In Gujarati)
#GA4 #week6 #keyword-Paneer# Bhumi Rathod Ramani -
-
-
-
પનીર અંગારા (Paneer Angara Recipe In Gujarati)
#EBWeek14પનીર અંગારા એક પંજાબી રેસીપી છે અને spicy હોવાના લીધે આપણને પણ ખૂબ જ પસંદ પડે છે બીજી પંજાબી સબ્જી થોડી mild હોય છે જ્યારે આ સબ્જી સ્ટ્રોંગ હોય છે એટલે ગુજરાતી ને વધારે પસંદ પડે છે Kalpana Mavani -
-
-
-
-
પનીર અંગારા
#goldenapron3#week -9#પઝલ-વર્ડ-સ્પાઈસી# મિલકી ગોલ્ડનપરોન 3ના વિક 9 માં મે સ્પાઈસી ઘટક લઇ ને મિલકી કોન્ટેસ્ટ માટે પનીર લઇ ને સ્પાઈસી એવી પનીર અંગારા બનાવ્યુ છે . જે ખરેખર ખૂબ જ સરસ અને ટેસ્ટી સ્પાઈસી બનાવ્યું છે. Krishna Kholiya -
શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati)
#Eb -11 માટે ટ્રાય કર્યુ. . શાહી પનીર ખૂબ જ સ્વાદિષ્ટ બન્યા છે. આપ સૌ જરૂર થી ટ્રાય કરશો. Dr. Pushpa Dixit -
-
-
કાજુ પનીર મસાલા
#પનીર આ શાક ખાવામાં ખુબ જ ટેસ્ટી લાગે છે.... અને પરોઠા કે નાન સાથે ખાઈ શકાય... Kala Ramoliya -
-
પનીર અંગારા (PANEER ANGARA Recipe in Gujarati)
#EB #Week 14 સ્મોકી ફ્લેવર ની પનીર ને મીક્ષ વેજ. ની રેડ ગ્રેવી મા બનતી સ્પાઇસી,ડીલીશયસ જાણીતી પંજાબી સબ્જી છે. Rinku Patel -
મટર પનીર (Matar Paneer Recipe in Gujarati)
સ્વાદિષ્ટ રેસ્ટોરન્ટ સ્ટાઈલ મટર પનીર. દિલ્હી માં ખાસ બનતું શાક, અને દરેક ભારતીય ઘરમાં બનતું ટેસ્ટી પનીર. વટાણા ની સીઝન માં માણો આ સ્વાદિષ્ટ સબ્જી. ભાત, નાન અથવા પરાઠા સાથે સર્વ કરો.#KS#paneer #peas #greenpeas #masala #seasonal #tasty #restaurant #india #punjabi#cookpad #feed #foodie #food #cookpad_in #cookpadindia #cookpadgujarati Hency Nanda
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12919676
ટિપ્પણીઓ