જાંબુ નું શરબત

Dipti Devani
Dipti Devani @cook_21361593
Rajkot

જાંબુ નું શરબત

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
ત્રણ ગ્લાસ
  1. 200 ગ્રામજાંબુ
  2. ૩ ચમચીખાંડ
  3. ચપટીચાટ મસાલો
  4. 3 ગ્લાસપાણી

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌપ્રથમ ગરમ પાણી કરી જાંબુ ને બાફી લો

  2. 2

    ત્યારબાદ ઠળિયા કાઢી હાથેથી ચોળી ગાડી લો

  3. 3

    ત્યારબાદ ખાંડ ચાટ મસાલો અને બરફ નાખી બ્લેન્ડરથી ક્રશ કરી લો

  4. 4

    ત્યારબાદ ગ્લાસ ભરી તુલસી ના પાન થી ગાર્નીશ કરી લો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dipti Devani
Dipti Devani @cook_21361593
પર
Rajkot

Similar Recipes