રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મરચાં ને ધોઈ કોરા કરી તેને વચ્ચે એક ઊભો કાપો મારવો. ત્યાર બાદ બાજુ માં મસાલો તૈયાર કરવો.
- 2
પછી બધો જ મસાલો મિક્સ કરી મરચા મા ભરી લેવો.
- 3
ત્યાર બાદ એક વાસણ માં તેલ મૂકી ચપટી હિંગ નાખી મરચા ને તેમા એડ કરી થોડુ પાણી નાખીને એક ડિશ ઢાંકી દેવી.
- 4
થોડી થોડી વારે હલાવતાં રહેવું જેથી તળીયે બેસી ન જાય. આમ ૫-૭ મિનીટ માં મરચાં તૈયાર થઈ જશે. તો હવે આપણા ભરેલા મરચા ખાવા માટે તૈયાર છે તેને રોટલી સાથે સવૅ કરો.
પ્રતિક્રિયાઓ
દ્વારા લખાયેલ
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
મરચાં નો લોટિયો સંભારો
# ઝટપટઆ સંભારો ખરેખર ઝટપટ બની જાય છે અને મહેમાનો ને પણ પીરસવા માટે ચાલે. ગુજરાત મા ખૂબજ ખવાઈ છે. લગ્ન પ્રસંગે પણ આ સંભારો ફરજીયાત હોય છે. માત્ર 3 થી 4 મિનિટ મા બની જાય છે. ઓછા સમયમાં તથા ઓછી સામગ્રી થી બનતી વાનગી એટલે મરચાં નો લોટિયો સંભારો...lina vasant
-
-
ભરેલાં મરચાં (Bharela Marcha Recipe In Gujarati)
#WDC#Jigna#પરંપરાગત વાનગી ભરેલા મરચાં એ પરંપરાગત વાનગી છે.ગામડામાં વિવિધ રીતે મરચાં ખાવાની પ્રણાલી છે.શેકેલા,તળેલા,ભરેલા, વઘારેલા,મરચાં ની કઢી સ્વરૂપે આદી.આપણે આજે ભરેલા મરચાં બનાવીશું.જેની સાથે રોટલો અને ગોળ પીરસવામાં આવે તો આખું ભાણું બની જાય.મતલબ શાક-દાળ કશાયની જરૂર ન રહે. Smitaben R dave -
#ભીંડા બટેકા નું તળેલું શાક (bhinda bateka nu talelu shak recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ8#લંચ Marthak Jolly -
-
ભરેલા ગુંદા નો સંભારો(Bharela Gunda Sambharo Recipe In Gujarati)
#EB#Week2ગુંદા માંથી તો આપણે શાક બનાવીયે અથવા તો તેનું ખાટું અથાણું પણ બનાવીયે છે. પણ આ રીતે સંભારો પણ તમે કોઈ વખત બનાવી શકો છો અને તે ટેસ્ટ માં પણ સરસ લાગે છે અને ફટાફટ પણ બની જાય છે.આ શાક રસ રોટલી સાથે સરસ લાગે છે. Arpita Shah -
ભરેલા મરચાં અને સલાડ(Bharela Marcha And Salad Recipe In Gujarati)
કાઠીયાવાડી ઓનું મનપસંદ હોય છે . તમે ગમે ત્યારે બનાવો બધા ને ભાવે છે .#સાઈડ Vaibhavi Kotak -
-
ભરેલા મરચા (Bharela Marcha Recipe In Gujarati)
ગુજરાતી લોકો ના ભોજન માં ભરેલા મરચા હોય તો ભોજન માં મે પણ આજ બનાવ્યા Harsha Gohil -
-
-
-
વઢવાણી મરચાં (Vadhvani Marcha Recipe in Gujarati)
#KS2આ મરચાં બનાવી આખું વર્ષ સ્ટોર કરી શકાય છે. થેપલા, ભજીયા, પરાઠા સાથે સરસ લાગે છે. Arpita Shah -
-
-
ભરેલા ગુંદા અને મરચા નો સંભારો(Bharela Gunda Marcha Sambharo Recipe In Gujarati)
#EB#WEEK2ટેસ્ટી અને સાવ સરળતા થી બની જાય તેવો સંભારો. charmi jobanputra -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12936781
ટિપ્પણીઓ (2)