પુદીના વાળી ચા(Tea with pudina recepi in Gujarati)

Davda Bhavana
Davda Bhavana @Bhavna826
KHAMBHALIA

#goldenapron3
#week23
વરસાદની સીઝન માં ગરમા ગરમ ચા પીવા નું મન કોને ન થાય? પુદીનાં વાળી ચા શ્રીનાથજી માં પીવા મળે.એ ચા પી લો એટલે આખો દિવસ સુધરી જાય. મને એ ચા બહુ ભાવે. ચોમાસા માં ગેસનો પ્રોબ્લેમ રહેતો હોય તો આ ચા પીવા ની ટ્રાય કરો ફેરફાર તમે પોતે અનુભવી શકસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

7 મિનિટ
2 સર્વિંગ્સ
  1. 1કપ પાણી
  2. 2ચમચી ખાંડ
  3. 1ચમચી ચાની ભૂકી
  4. 2કપ દૂધ
  5. 1ચમચી આદું ખમણેલું
  6. 7પૂદીના ના પાન

રાંધવાની સૂચનાઓ

7 મિનિટ
  1. 1

    તપેલી માં એક કપ પાણી લો ગેસ ચાલુ કરો તેમાં ખાંડ અને ચા ની ભૂકી નાખો પુદિના ના પાન ઉમેરો. ચાને થોડીવાર ઉકળવા દો.

  2. 2

    હવે તેમાં દૂધ ઉમેરો.થોડીવાર ઉકળવા દો. હવે આદુ નું ખમણ ઉમેરો.

  3. 3

    1 ઉભરો આવે એટલે ગેસ બંધ કરી ચા કપમાં ગાળી લો ટ્રે માં લઇ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Davda Bhavana
Davda Bhavana @Bhavna826
પર
KHAMBHALIA
I am working woman but lock down give me chance to cook something new and yummy food 😋😋
વધુ વાંચો

Similar Recipes