પાન મસાલા મુખવાસ(paan masala mukhvas in Gujarati)

Namrataba parmar
Namrataba parmar @namrataba
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
1 કિલો
  1. 150 ગ્રામધાણાદાળ
  2. 150 ગ્રામવળીયારી
  3. 150 ગ્રામસલી સોપાર
  4. 50 ગ્રામસેકેલી સોપારી નો ભૂકો
  5. 2 ચમચીપાન બહાર મસાલો
  6. 400 ગ્રામગુલકંદ
  7. 250 ગ્રામજેલી
  8. 40 નંગનાગરવેલ ના પાન

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    નાગર વેલ ના પાન નું બારીક કટિંગ કરી લેવું.

  2. 2

    મુખવાસ ની બધી સામગ્રી માં પાન નાખી ને પણ બહાર મસાલો નાખી મિક્સ કરી દેવું.

  3. 3

    લો ત્યાર છે પાન મસાલા મુખવાસ જે મીઠા પાન ની ગરજ સારે એવું.નાના મોટા બધા ને ભાવે એવો મુખવાસ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Namrataba parmar
Namrataba parmar @namrataba
પર

ટિપ્પણીઓ

Similar Recipes