ઘટકો

10 મિનિટ
5 થી 6 સર્વિંગ્સ
  1. 1વાટકો ફૂદીના ના પાન
  2. 1/2વાટકો ધાણાભાજી
  3. 2મરચા
  4. 1કટકો આદુ
  5. 2-3 ચમચીલીંબુ નો રસ
  6. 1/૨ ચમચી લાલ મરચું
  7. 1/2 ચમચીધાણાજીરું
  8. 1/2 ચમચીસનચર
  9. 1/2 ચમચીગરમ મસાલો
  10. 1 1/2 ચમચીજલજીરા
  11. મીઠું જરૂર મુજબ
  12. ગાર્નિશ માટે થોડી ખારી બુંદી

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    ફૂદીનો અને ધાણાભાજી વીણી લેવા

  2. 2

    મિક્સરમાં ફૂદીનો,ધાણાભાજી,લીલા મરચા,આદુ,લાલ મરચું,ધાણાજીરું,ગરમ મસાલો,મીઠું,જલજીરા,સનચર,અને લીંબુનો રસ નાખી બધું સરસ પીસી લેવાનું.

  3. 3

    ફૂદીના નું પાણી ઠંડા પાણીથીજ બનાવાય સરસ ટેસ્ટ આવે છે.તો રેડી છે ફૂદીના નું ચટપટું પાણી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

ટિપ્પણીઓ

દ્વારા લખાયેલ

Rina Ruparelia
Rina Ruparelia @cook_20843968
પર
Junagadh

Similar Recipes