રાંધવાની સૂચનાઓ
- 1
૧ બાઉલ માં બેસન,સોલ્ટ,હીંગ,અજમો ભેગા કરવાં. ૧વાટકકી માં પાણી & ૪ ચમચી તેલ & બેકીંગ પાઉડર મીક્ષ કરવાં.
- 2
બેસન ના મીક્ષર માં પાણી નું મીક્ષર એડ કરી રોટલી થી સહેજ ઠીલો લોટ બાંધવો.
- 3
લોટ ના નાના લૂવા ને લાકડા ના પાટલાં પર લઈ નીચે થી ઉપર સ્ટે્ચ કરવા.
- 4
પાટલા પર થી ધીમે થી ઉખાડી તેલ માં તળી ને બનાવેલ મસાલો સ્પી્ંકલ કરવો.
- 5
બજાર જેવાં ફાફડા ઘરે તૈયાર છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ફાફડા
અત્યારે બહાર થી નાસ્તો લાવવામાં જોખમ છે તો થયું કેમ ના ઘરે જ બનાવવાનો પ્રયત્ન કરી જોઈએ. આ પ્રયત્ન સફળ પણ ગયો છે તમે પણ પ્રયત્ન કરજો.#goldenapron3Week 1#Besan Shreya Desai -
દશેરા સ્પેશિયલ ગરમાગરમ ફાફડા તથા ગરમાગરમ ગાંઠીયા
દશેરા તથા દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે, છેલ્લાં બે દિવસથી ન્યૂઝપેપરમાં વાંચુ છું કે અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન હેલ્થ ડિપાર્ટમેન્ટની ફ્લાઈંગ સ્ક્વોડ શહેરની વિવિધ ફરસાણની દુકાનોમાંથી બેસન, તેલ, ઘી, મસાલા, દૂધનો માવો જેવા ખાદ્ય પદાર્થોનાં સેમ્પલ લઈને તેની ગુણવત્તા ચકાસવા લેબોરેટરીમાં મોકલી આપે છે. તેમાંથી ૯૪૮ કિલો હલકી ગુણવત્તાવાળા ખાદ્ય પદાર્થોનો નાશ કરવામાં આવ્યો છે. મ્યુનિ. કોર્પોરેશન પાસે ફૂડ ટેસ્ટીંગ માટેની એક જ લેબોરેટરી છે જેના કારણે ફૂડ સારી ગુણવત્તાનું છે કે નહીં એનો રિપોર્ટ આવતા ૧૪ દિવસ જેટલો સમય લાગે છે. દશેરાનાં તહેવારને હવે ફક્ત ૨ દિવસ બાકી છે. ફરસાણની દુકાનોવાળા આડે દિવસે ગરમ ફાફડા બનાવે પણ દશેરા પર ફાફડાની માંગ વધુ હોવાથી ૨-૩ દિવસ અગાઉથી બનાવવાનાં શરૂ કરી દેતા હોય છે એટલે દશેરાએ ફાફડા ખાવા હોય તો ગરમ તો ન જ મળે ઉપરથી પૈસા આપીને ટોકન લઈને લાઈનમાં ઉભા રહેવું પડે એમાં પણ આપણે શુદ્ધ ક્વોલિટીનાં પૈસા આપીએ અને કેવી ક્વોલિટીનાં ફાફડા આપણે ખાઈશું એની કોઈ ગેરન્ટી હોતી નથી. તો આ અંગે વિચાર કરીને આજે મેં ઘરે ફાફડા બનાવવાનું નક્કી કર્યું, પહેલી વખત બનાવ્યા, અને ખરેખર સરસ બન્યા. સાથે એજ લોટમાંથી ગાંઠીયા પણ બનાવ્યા, તો બંનેની રેસીપી હું પોસ્ટ કરું છું. તમે પણ બનાવો, ખાઓ અને તમારા અનુભવ મને ચોક્ક્સથી જણાવજો. Nigam Thakkar Recipes -
-
ફાફડા
#સ્ટ્રીટબધા ગુજરાતી ઓનાં ઘેર સવારે નાસ્તા માં ગાઠીયા તો લગભગ હોઈ જ .નાના તથા મોટા બધાને ભાવે . Suhani Gatha -
-
-
-
-
-
ચોકલેટ કેક (Chocolate cake Recipe in Gujarati)
I baked this cake for my son’s birthday. Sudha Vadera -
-
-
વેનીલા કેક
આજે મારો દિકરો ૧.૫ વર્ષ નો થયો છે એટલે એના માટે સ્પેશિઅલ કેક બનાવી છે અને એને જેમ્સ અને કેડબરી બહુ ભાવે એટલે એના થી સજાવી છે. પહેલી વાર આઇસિંગ સાથે કેક બનાવી છે... મારા ઘરે તો બધા ને બહુ ભાવી તો તમે પણ બનાવજો ખૂબ જ સરળ રેસીપી છે... Sachi Sanket Naik -
ઘઉં ના પીઝા બેઝ
ઘઉં ના લોટ ના એકદમ હેલ્ધી પીઝા બેઝ બનાવ્યો છે જે મે યીસ્ટ વગર અને તવા પર બનાવ્યા છે ખૂબ જ ઓછા સમય માં તૈયાર થઈ જશે તો તમે પણ જરૂર ટ્રાય કરજો. Sachi Sanket Naik -
મીની વેનીલા કેક
નાના મોટા સૌને ભાવે એવી મીની વેનીલા કેક જે એકદમ થોડા સમય મા ઝડપ થી તૈયાર થઈ જશે... નાના બાળકો ને ટીફીન માં પણ આપી શકાય... Sachi Sanket Naik -
-
પીઝા બેઝ (યીસ્ટ વગર)
ઘરે બનાવેલાં ફ્રેશ પીઝા બેઝ જે બનાવવા માં ખૂબ સરળ છે અને ટેસ્ટી પણ... તમે અડધો ઘઉં નો લોટ અને અડધો મેંદો પણ લઈ શકશો એ પણ ખૂબ ટેસ્ટી બનશે...#ઇબુક#day16 Sachi Sanket Naik -
-
-
બેસન ની ચટણી(કઢી)(besan ni Chutney recipe in Gujarati)
#goldenapron3#week24#kadhi#માઇઇબુક#સાઈડ Vishwa Shah -
ફાફડા
આજે આપણે બનાવીશું..આપણા ગુજરાતીઓ ની પ્રિય વાનગી ફાફડા.ફાફડા ખુબ જ જલ્દી બની જાય છે.તેમજ તેને ૧૦થી૧૫ દિવસ સુધી સ્ટોર પણ કરી શકાય છે.ફાફડા બાળકો ને લંચ બોક્ષ માં આપવા માટે બેસ્ટ નાસ્તો છે. રાંધણ છઠ ના દિવસે દરેક ગુજરાતીઓ ના ઘર માં ફાફડા તો બનતા જ હોય છે. તો ચલો બનાવીએ સાતમ આઠમ ની રેસીપી ફાફડા.megha sachdev
-
-
-
ચોકલેટ નુટેલા દેલગોના કેક (Chocolate Nutella dalgona cake recipe in Gujarati)
#વિકમીલ૨#સ્વીટ#માઇઇબુક Aneri H.Desai -
બેકરી સ્ટાઈલ ચોકો ચિપ્સ કૂકીઝ (Bakery Style Choco Chips Cookies Recipe In Gujarati)
#JWC4#WEEK4 chef Nidhi Bole -
કાઠીયાવાડ નાં પ્રખ્યાત ફાફડા
#કાંદાલસણ #લોકડાઉન રેસિપિસ # કાઠીયાવાડી સ્પેશિયલ # રેસિપી કોન્ટેસ્ટ ૭૫ Suchita Kamdar -
વણેલા & ફાફડા ગાંઠીયા & ચટણી સંભારો
#ડીનર#goldanapron3#week1#એપ્રિલઅત્યારે ગાંઠીયા બાર ના મળે એટલે આજે ઘરે બનાવ્યા પણ કરવાની બવ મજા આવી કેમ કે ઘરમાં બધા ને ઉત્સાહ હતો મારો દીકરો કે હું કરું મારી દીકરી કે હું કરું મારા પતિ કે હું કરું બધાએ ક્કર્યા એવી મજા પડી બધા ને પણ સારા એ થયા Shital Jataniya -
-
ચણા ના લોટ નો શીરો
ભારતીય રસોડા માં અલગ અલગ વેરાયટી ના શિરા જોવા મલે છે એમાં ચણા ના લોટ માંથી બનેલો શિરો ખુબ જ હેલ્ધી હોય છે પણ ખાંડ ના લીધે તે ડાયાબિટીસ હોય તે લોકો ખાઈ શકતા નથી તો મે આજે ગોળ અને સુંઠ નાંખી ને બનાવ્યો છે, તો એ ચોમાસા માં અને ખાસ કરી ને બાળકો માટે પણ ખુબ જ હેલ્ધી રહેશે.#સુપરશેફ2 #મિઠાઈ #માઇઇબુક #પોસ્ટ૮ Bhavisha Hirapara
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12985452
ટિપ્પણીઓ