ફરાળી ફ્રૂટ સલાડ(farali fruit salad in Gujarati)

Jyotika Rajvanshi @cook_18768800
ફરાળી ફ્રૂટ સલાડ(farali fruit salad in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ૨૫૦ મી.લી.દૂધમાથી ૨-૩ ચમચી દૂધ અલગ કાઢી લો અને બચેલા દૂધને ગરમ કરવા મૂકો
- 2
અલગ કાઢીને મૂકેલા દૂધમાં મિલ્ક પાઉડર ઓગાળો
- 3
અને મિલ્ક પાઉડર વાળાં મિશ્રણ ને ગરમ થતાં દૂધમાં ઉમેરો આ સ્ટેજ પર જો ખાંડ ઉમેરવી હોય તો ઉમેરી દેવી ત્યાર બાદ તમારી પસંદ નાં કોઈપણ ફળ લઇ લો અને તેની છાલ ઉતારી સમારી લો
- 4
હવે દૂધ ઉકળીને થોડું ઘટ્ટ થાય એટલે ગેસ બંધ કરી દો અને તેને બરાબર ઠંડુ થવા દો અને ઈલાયચી પાઉડર ઉમેરો દૂધ બરાબર ઠંડુ પડે પછી તેમાં સમારેલા ફળો ઉમેરો અને ફ્રીઝમા મૂકીને એકદમ ચીલ્ડ થાય પછી સર્વ કરો
- 5
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ફ્રૂટ સલાડ (Fruit Salad Recipe In Gujarati)
#RB1આ મારા દીકરાની ફેવરીટ સ્વીટ છે આજે sunday હતો તો બનાવી દીધી Jyotika Joshi -
-
-
-
ફ્રૂટ સલાડ (Fruit Salad Recipe In Gujarati)
#MAમમ્મી હંમેશા પોતાના સંતાનો વિષે જ વિચારતી હોય છે. સંતાનો ભલે ને ગમે તેટલા મોટા થઈ ગયા હોય તો પણ એની લાઈફ એની આજુબાજુ જ ફરતી હોય છે. આ વાત જ્યારે હું પણ એક મમ્મી બની ત્યારે સમજાય છે. હું પણ મારી મમ્મી ની જેમ પહેલા મારી દિકરી વિષે વિચારું છું.આપણી મમ્મી હંમેશા બાળકોને ભાવતી વાનગી જ બનાવતી હોય છે પોતાની ભાવતી વસ્તુ વિશે કહેતી જ નથી. તો આજે હું "મધર્સ ડે" નિમિત્તે મારી મમ્મી અને મારા સાસુ ને ભાવતું એવું ફ્રૂટ સલાડ બનાવીશ. Chhatbarshweta -
ક્રીમી ફ્રૂટ ટાર્ટ(ફરાળી)(creamy fruit tart recipe in Gujarati)
#ઉપવાસઉપવાસ મજેદાર....ફળ ખાવામાં ખૂબ જ હેલ્ધી હોય છે અને બધાને બહુ જ ભાવતા પણ હોય છે પરંતુ ઉપવાસ હોય ત્યારે તો એ પણ નથી ભાવતા હોતા. પરંતુ ઉપવાસ માં જો ફ્રૂટ ટાર્ટ જેવી કોઈ સુંદર દેખાવ વાળી તથા સ્વાદિષ્ટ ડીસ ખાવા મળી જાય તો તો મજા જ પડી જાય. એમ તો ટાર્ટ મેંદામાંથી બને છે પરંતુ મેં ખાસ ઉપવાસમાં ખાવા માટે ફરાળી લોટ માંથી બનાવી છે તથા બનાના ક્રીમનો ઉપયોગ કર્યો છે. Vishwa Shah -
ફરાળી ફ્રુટ સલાડ (Farali Fruit Salad Recipe In Gujarati)
#SFR શ્રાવણ માસનો છેલ્લો સોમવાર અને અજા એકાદશી એટલે હેલ્થી ફરાળી વાનગી બનાવવાનું નક્કી કર્યું..ફ્રુટ સલાડ માં ફ્રેશ ફ્રૂટ્સ, મિલ્ક પાઉડર, ડ્રાયફ્રુટ નો ભૂકો અને કેસર ઈલાયચી ની ફ્લેવર આપીને બનાવી...ખૂબ સરસ બની છે. Sudha Banjara Vasani -
-
ફરાળી ફ્રુટ સલાડ (Farali Fruit Salad Recipe In Gujarati)
#SJR#શ્રાવણ/ જૈન રેસીપી@kalpana62 inspired me for this recipeઆજે અગિયારસ સાથે શ્રાવણ માસ નાં સોમવારે ફરાળી ફ્રુટ્ સલાડ બનાવ્યું છે. અહી કસ્ટર્ડ પાઉડર ન નાંખી શકાય તેથી દૂધ ને વધુ ઘટ્ટ કરવું અને મિલ્ક પાઉડર નાંખી શકાય જેથી થિક થાય અને ટેસ્ટી પણ લાગે. જરૂર થી ટ્રાય કરશો. Dr. Pushpa Dixit -
-
ક્રીમી ફરાળી ફ્રૂટ ટાર્ટ
સમર સ્પેશિયલ ડીનર રેસીપી 🍲🍝🥙🥪🍕🧆🥘🍱#SDમાય રેસીપી ઈબુક 📒📕📗#RB8વીક 8 ક્રીમી ફ્રૂટ ટાર્ટ (ફરાળી) Juliben Dave -
-
ફ્રૂટ સલાડ (Fruit Salad Recipe In Gujarati)
ફ્રૂટ - સલાડ એ ફ્રૂટ્સ અને દૂધ ના સંયોજન થી બનતી રેસિપિ છે. જેમાં દૂધ ને ગરમ કરીને ઘાટ્ટુ બનાવવામાં આવે છે. અને પછી તેમાં સ્વાદ પ્રમાણે ખાંડ ઉમેરાય છે. અને જે પણ ફ્રૂટ્સ /ફળો અવેલેબલે હોય, તેને નાનાં ટુકડાં માં સમારી તેમાં ઉમેરાય છે. પણ એને વધારે સ્વાદિષ્ટ બનાવવા માટે તેમાં ફ્લેવર્ડ ઉમેરાય છે. મેં અહીંયા વેનીલા ફ્લેવર્ડ કસ્ટર્ડ ઉમેર્યો છે. સાથે મનગમતા ડ્રાયફ્રૂટ્સ કટ કરીને ઉમેર્યા છે. ઈલાયચી પાઉડર પણ એડ કર્યો છે. તેથી તેનો સ્વાદ અનેક ગણો વધી જાય છે.. તો આપ પણ બનાવજો. 😍 Asha Galiyal -
-
-
ફ્રુટ સલાડ (Fruit Salad Recipe In Gujarati)
#શ્રાવણ#સાતમ આઠમ સ્પેશિયલઆ વાનગી સાતમ આઠમના બનાવવામાં આવે છે.અને ફરાર પણ બનાવી શકાય છે. Manshi Bhetariya -
ફ્રૂટ ક્રીમ સલાડ (Fruit Cream Salad Recipe In Gujarati)
#mrToday is national cooking day Richa Shahpatel -
ફ્રેશ ફ્રૂટ યોગર્ટ પોપસીકલસ (Fresh Fruit Yogurt Popsicles Recipe In Gujarati)
#GA4#Week26#orangeદહીં ,તાજા ફળો અને પલ્પ માંથી આ પોપસીકલસ બનાવી છે જેમાં મધ કે ખાંડ ઉપયાોગ કરીને બનાવાય છે. જેમાં મેં ફ્રેશ ક્રીમનો ઉપયોગ કરેલો છે. Jayshree bhatt pandya हर फूड कुछ कहता है💕 -
-
ફ્રૂટ સલાડ (Fruit Salad Recipe in Gujarati)
હેલ્લો ફ્રેન્ડસ આજે હું તમને ફ્રૂટ સલાડ બનાવવાની રેસિપી કહીશ જે મારા મમ્મી મારા તથા મારા ફેમિલી માટે ફરાળ માં તો અચુક બનાવતી... અમારા ધરમાં બધા ને ખૂબજ ભાવે છે.. Dharti Vasani -
ફ્રૂટ ક્રીમ સલાડ (Fruit cream salad recipe in gujarati)
#GA 4#week5#saladફ્રૂટ ક્રીમ સલાડ બાળકોને ખૂબ જ પસંદ પડે અને ખાવામાં મજા પડે તેવું સલાડ છે. અહીં મેં અમૂલ નું ફ્રેશ ક્રીમ અને કન્ડેન્સ્ડ મિલ્ક નો ઉપયોગ કરીને હેલ્ધી સલાડ બનાવવ્યું છે. તેમાં ફ્રુટ્સ અને ડ્રાયફ્રૂટસ એડ કરીને સલાડ ને હેલ્ધી બનાવ્યું છે. Parul Patel -
ફ્રૂટ સલાડ(fruit salad recipe in gujarati)
#ટ્રેડિંગવાનગી #સપ્ટેમ્બર #શ્રાદ્ધ #ફટાફટ #ટ્રેડિંગરેસિપી Anupa Thakkar -
દહીં ફ્રુટ સલાડ (Dahi Fruit Salad Recipe In Gujarati)
#mr#milkrecipe#cookpadindia#cookpadgujarati Sneha Patel -
-
-
-
ફ્રુટ સલાડ (Fruit salad Recipe in Gujarati)
મારી જેમ 😛તાજા ફળો ખાવાના શોખીનો માટે દૂધ વગર બનતું fruitsalad.. Mrunali Thaker Vayeda -
-
મિલ્ક ફ્રૂટ સલાડ (Milk Fruit Salad Recipe In Gujarati)
#RC2White colour recipesરેઇન્બો ચેલેન્જ આ એક પારંપરિક વાનગી છે જે ભોજન માં પૂરી સાથે પીરસાય છે...મલાઈદાર દૂધમાં સિઝન ના ફ્રૂટ્સ અને ડ્રાયફ્રુટસ તેમજ કેસર ઈલાયચી ઉમેરીને આ વાનગીને રીચ અને ફ્લેવરફુલ બનાવવામાં આવે છે...પ્રસંગો માં ખાસ બને છે અને ડેઝર્ટ તરીકે પણ સર્વ કરવામાં આવે છે. Sudha Banjara Vasani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12987584
ટિપ્પણીઓ (3)